ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati)

ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદો અને ટમેટા ને ઝીણા સમારી લેવા એક કઢાઈ મા તેલ અને બટર લઈ ગેસ પર ગરમ કરવા મુકવું. ગરમ ઠસી એટલે તેમા કાંદો અને લસણ ની પેસ્ટ ઉમેરવી. પછી તેમા આદૂ મરચા ની પેસ્ટ નાખવી. કાદા સંતળાંઈ જય એટલે તેમા કપ્ર્લ ટમેટા નાખવા.ટમેટા ચડી જય અટલે તેમા ગરમ મસાલો અને લાલ મરચુ પાવડર ઉમેરવો સ્વાદ પ્રમાણે મીઠુ નાખવું.એક કપ પાણી નાખી ને થોડી વાર થવા દેવું
- 2
તેલ છુટુ પડે એટલે તેમા પનીર છીણી ને નાખવું. પછી લીલા ધાણા નાખવા. તેલ ઉપર આવે એટલે તેમા લીલુ લસણ ને ચીઝ છીણી ને નાખવું. ૫ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો
પછી ઢોસા ના પૂળા કે પાંવ સાથે સર્વ કરવુ. મેં અહિ ઢોસા ના પૂળા અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. ઢોસા ના પૂળા બનાવતી વખતે ઉપર જીરું પાવડર,મરી પાવડર અને લાલ મરચું પાવડર નો છંટકાવ કર્યો છે..તો તૈયાર છે ચીઝ પનીર ગોટાળો સાથે ઢોસા ચટણી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીઝ ગોટાળો (Paneer Cheese Gotala Recipe In Gujarati)
#FDS આ રેસીપી મારી friend વૈશાલી ને ખૂબજ પ્રિય છે. Manisha Desai -
-
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotalo Recipe In Gujarati)
#Fam#cookpadgujrati#cookpadindia #Fam પનીર ભુરજી એક ફેમસ આઈટમ છે, સુરત માં એમાં જ થોડા ફેરફાર કરી ને ચીઝ પનીર ગોટાળો ઢોંસા - પાઉં બહુ જ પ્રખ્યાત છે.... જે સામાન્ય રીતે કલર માં પીળો અને બ્રાઉન હોય છે પણ મારાં ત્યાં રેડ કલર બધા ને પસંદ છે દરેક વસ્તુ માં એટલે મે થોડી અલગ રીતે બનાવ્યો છે, એકવાર બનાવશો આ રીત થી તો ફરી ફરી બનાવતા રેશો......... Shweta Godhani Jodia -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
આ રેસીપી નું મૂળ સુરત છે. સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ માનું છે. આ ડિશ પાવ, કૂલચા, સાથે સર્વ કરવામાં આવે છે અને ઢોસા મા પણ સ્ટફીગ કરીને બનાવાય છે. Parul Patel -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindia સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો... આ ગોટાળો ખૂબ જ ઓછા સમયમાં અને હેલ્ધી છે કેમ કે તેમાં પાલક, ટમેટું, ડુંગળી, બટર, ચીઝ, પનીર, મસાલા વગેરે હેલ્ધી વસ્તુથી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
પનીર ગોટાળો (Paneer Gotala Recipe In Gujarati)
#CDYગોટાળોએ સુરત ની ફેમસ recipe છે.. આમ તો એ એગ સાથે બનાવવા માં આવે છે.. પણ મેં પનીર સાથે બનાવ્યું છે.. ખાવામાં ખુબ testy લાગે છે. અને પાવ, ઢોસા કે પરાઠા કોઈ પણ સાથે સર્વ કરી શકાય છે...બાળકો ને અતિ પ્રિય છે. Daxita Shah -
-
-
ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
#માઇઇબુકઆજ ની યુવા પેઢી ફેન્સી ઢોસા ની વેરાયટી વધારે પસંદ કરે છે. એમાં પનીર ચીઝ મેયોનીઝ બધી પસંદગી ની વસ્તુ થી એકદમ tempting બને છે એનું stuffing. એમ તો લારી વાલા આ stuffing ને ઢોસા પર જ બનાવે છે પણ આપડે અહી એને અલગ થી કઢાઈ માં જ બનાવીશું. Kunti Naik -
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યો..આજે ટાઈમ હતો તો વિચાર્યું કે શાક અને પરાઠાખાવા છે.પણ રાતના કોઈ plain શાક ખાવું જામે નઈ,અને પનીર ઘર માં હતું જ, એટલે પનીર અને ચીઝ નું combination કરી અંદર થોડા વેજિસ નાખી ગોટાળો બનાવ્યો અને બહું જ ટેસ્ટી બન્યો...સાથે બનાવ્યા પરાઠા...ડિનર રેડી...💃💃 Sangita Vyas -
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotala Recipe In Gujarati)
#MBR6#cookpadgujarati#CWM1#Hathimasalaચીઝ પનીર ગોટાળો સુરતની પ્રખ્યાત વાનગી છે. જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી સૌને પસંદ આવે એવી વાનગી છે. ગોટાળો પરોઠા,પાઉ, બ્રેડ નાન સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)
#goldenapron3#week17#stirfryઅહી મે શાકભાજી સ્ટરફ્રાય કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સ્ટરફ્રાય એટલે ચાઈનીઝ બનાવતી વખતે ફૂલ ફ્લેઈમ શાકભાજી અને મસાલો પેન હલાવી ને સાંતળવા માં આવે એ. Sachi Sanket Naik -
-
-
-
-
-
બ્રોકોલી ચીઝ સૂપ (BROCCOLI CHEESE SOUP Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબ્રોકોલી ચીઝ સુપ Ketki Dave -
ચીઝ કોર્ન સબજી(cheese corn sabji recipe in Gujarati)
#સુપરસેફ૧#શાક&કરીસ#માઇઇબુક#પોસ્ટ૧૧ Dipali Kotak -
બ્રોકોલી ચીઝ સૂપ (Broccoli Cheese Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી ચીઝ સૂપ Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (2)