મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.
મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે..
આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ.
I Love Cooking..