મિક્ષ કઠોળ&વેજિટેબલ હેલદી સલાડ (Mix Kathol & Vegetable Healthy Salad Recipe In Gujarati)

મિત્રો સલાડ એટલે એક હેલદી ખોરાક.જે ખવામાં ખૂબ જ ટેસ્ટી અને આપણા હેલ્થ માટે પણ ખૂબ સારું હોય છે. સલાડ આપણે વેજિટેબલ, ફ્રૂટ, કઠોળ ના ઉપયોગ થી ખૂબ સરસ બની શકે છે.આજે મે તો બનાવી લીધું છે સલાડ એક દમ હેલદી.મારા ઘરે બધાને બહુ ભવ્યું છે.મિત્રો મારી રેસીપી ગમે તો તમે એને જરૂર થી બનાવજો.અને મને કહેજો કેવું બન્યું.
મિક્ષ કઠોળ&વેજિટેબલ હેલદી સલાડ (Mix Kathol & Vegetable Healthy Salad Recipe In Gujarati)
મિત્રો સલાડ એટલે એક હેલદી ખોરાક.જે ખવામાં ખૂબ જ ટેસ્ટી અને આપણા હેલ્થ માટે પણ ખૂબ સારું હોય છે. સલાડ આપણે વેજિટેબલ, ફ્રૂટ, કઠોળ ના ઉપયોગ થી ખૂબ સરસ બની શકે છે.આજે મે તો બનાવી લીધું છે સલાડ એક દમ હેલદી.મારા ઘરે બધાને બહુ ભવ્યું છે.મિત્રો મારી રેસીપી ગમે તો તમે એને જરૂર થી બનાવજો.અને મને કહેજો કેવું બન્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઠોળ ને મિક્ષ કરીને એક કુકર માં આખી રાત પલાળી રાખો.ત્યાર બાદ આપણે તેને મગ અને મઠ સિવાય બીજા કઠોળને 1 થી 2 સિટીમાં બાફી લઈશું.
- 2
ત્યાર બાદ આપણે ટામેટું, કેપ્સિકમ, ગાજર, બીટ, કોથમીર ને એક દમ ઝીણું સમારી લઈશું.
- 3
હવે આપણે એક બાઉલ લઈશું. તેનાં પહેલા બાફેલું કઠોળ લઈ લઈશું.ત્યાર બાદ તેનામાં ગાજર, કેપ્સિકમ, બીટ અને ટામેટું ઉમેરી ને બરાબર મિક્ષ કરી લઈશું.
- 4
ત્યાર બાદ આપણે મરી પાઉડર, ચાટ મસાલા પાઉડર, લાલ મરચું પાઉડર, સંચળ પાઉડર, આમચૂર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્ષ કરી લઈશું.અને ઉપર કોથમીર ભભરાવવી લઈશું.
- 5
તો તૈયાર છે આપણું હિલ્દી સલાડ.મે પાપડ અને કોથમીર થી ગાર્નિશ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Recipe In Gujarati)
#GA4#Week5સલાડ ઘણી બધી રીતના બને છે. જેવા કે વેજીટેબલ સલાડ, કોરન સલાડ, રશિયન સલાડ અને બીજા ઘણા બધા.એવા જ એક સલાડ ની રેસીપી આજે મે તમારી સાથે શેર કરી છે એ છે મીક્ષ કઠોળ નું સલાડ. આ સલાડ જો તમે એક બાઉલ ખાવ તો તેમાથી ફુલ પો્ટીન મળે છે.અને લંચ મા પણ આ સલાડ લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
મિક્ષ કઠોળ(Mix Kathol recipe in Gujarati)
#GA4#WEEK11#Sproutsફણગાવેલા કઠોળ જે હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
કઠોળ માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને આયર્ન રહેલા હોય છે. વેજીટેરીઅન માટે આ એક બેસ્ટ ઓપ્શન છે જેમાં થી આપણા ને બધા જ પ્રોટીન તથા વિટામિન મળી રહે છે. કઠોળ આપણા ને વજન ઘટાડવામાં, બ્લડ કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં, તેમજ બ્લડ ખાંડ ને પણ કંટ્રોલ માં લાવે છે.તો ચાલો આજે આ બધા ફાયદાઓ થી ભરપૂર કઠોળ નું સલાડ બનાવીએ.#cookpadindia#cookpad_gu#beanssalad Unnati Bhavsar -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
કઠોળ અને વેજીટેબલ સલાડ
સલાડ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જ જોઈએ. અને સલાડમાં પણ આપણે કેટલા બધા વેરીએશન કરી શકે છે .તો આજે મેં બાફેલા કઠોળ અને વેજીટેબલ નાખી ને હેલ્ધી સલાડ બનાવી જે નાના મોટા બધાને જરૂરથી ભાવશે. Sonal Modha -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
મિક્ષ કઠોળ સીગાર
#કઠોળમિક્ષ કઠોળ નો ઉપયોગ કરી મે સ્પ્રીંગ રોલ સીટ થી સીગાર બનાવી ટામેટા સોસ સાથે સર્વ કરયું છે. Bhumika Parmar -
મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
કઠોળમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે દરરોજના જમવાનામાં કોઈપણ એક કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં મિક્સ કઠોળનું શાક બનાવ્યું Sonal Modha -
ફણગાવેલા કઠોળ નું સલાડ(Sprauted Mix Beans salad recipe in Gujarati)
#GA4#Week11સલાડમાં ફણગાવેલા કઠોળ ઉમેરી એક હેલ્ધી સલાડ બનાવો.ઠંડુ કરી મજા લો. Neeta Parmar -
કઠોળ સલાડ (Kathol Salad Recipe In Gujarati)
કઠોળ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એમાં જ્યારે વેજિટેબલ્સ જેમ કે કાકડી ટામેટા ડુંગળી બધું મિક્સ કરીને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે..#GA4#Week5 Nayana Gandhi -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ ખાવુ એ હેલ્થ માટે બહુજ સારુ. સલાડ બહુ પ્રકાર ના હોય. ગ્રીન સલાડ, કઠોળ સલાડ, રશિયન સલાડ. Richa Shahpatel -
મિક્ષ કઠોળ નો પુલાવ (Mix Kathol Pulao Recipe In Gujarati)
#PR આ પુલાવ મા કોઈ લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી.પર્યુષણ મા લીલા મરચા કે મીઠા લીમડા નો પણ ઉપયોગ કરવામાં આવતો નથી.આ બધી સામગ્રી ના ઉપયોગ વગર બનાવેલો આ પુલાવ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
-
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
-
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladશરીર માટે અનેક રીતે ફાયદાકારક અને ફાયબર યુક્ત એવું વેજિટેબલ સલાડ Megha Thaker -
સલાડ (salad Recipe in Gujarati)
થોડું હેલ્દી અને ચટપટું ખાવાનું મન થતા sprout સલાડ બનાવી દીધુ ખૂબ જ ઝડપથી બને છે અને સુપરહેલ્ધી છે Shital Desai -
ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)
ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ફણગાવેલું કઠોળ (sprouts Kathol Recipe in Gujarati)
#GA4#week11કઠોળમાં પ્રોટીન ઘણું સારી માત્રામાં હોય છે તેને પાણીમાં પલાળીને ફણગાવવાથી ઘણું જ હેલ્ધી બની જાય છે તેલ વગર સલાડ તરીકે બનાવીને રોજ એક વાટકો ખાવાથી ઘણો ફાયદો થાય છે. Sushma Shah -
મીક્સ કઠોળ રગડો (Mix Kathol Ragda Recipe In Gujarati)
#GA4 #Week11 #GreenOnionશિયાળા માં શાકભાજી તો બહુ જ આવે છે.. પરંતુ ક્યારેક કઠોળ ગરમ ગરમ અને તીખું તીખું ખાવું હોય તો ઠંડી ની સીઝનમાં વધારે મજા આવે.. મેં મીક્સ કઠોળ નો રગડો એટલે જ બનાવ્યો અને તેમાં શિયાળા માં મળતા લીલું લસણ ,લીલી ડુંગળી નાખીને બનાવ્યુ છે.. Kshama Himesh Upadhyay -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#NFR#સલાડ#cookpadgujaratiઆજ મેં હેલ્ધી સ્પ્રાઉટ સલાડ બનાવ્યું છે. નાના બાળકો કઠોળ ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો અલગ અલગ કઠોળને ફણગાવી તેમાં કાકડી ટામેટું ડુંગળી કેપ્સીકમ ગાજર ફુદીનો,ધાણાને ઝીણું ઝીણું સમારી ચાટ મસાલો, મીઠું, સંચળ પાઉડર,જીરા પાઉડર,મરી પાઉડર,આમચૂર પાઉડર નાખી અને ચટપટું બનાવશું તો બાળકોને વધુ પસંદ પડશે અને બીજી વાર ખાવાનું મન કરશે. Ankita Tank Parmar -
-
-
-
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ