આદુ ફુદીના લીંબુ શરબત

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 ગ્લાસ
  1. 5 ગ્લાસપાણી
  2. 2-1/2લીંબુ
  3. 1 વાટકીગોળ
  4. 1મોટો ટૂકડો આદુ
  5. 15-20પત્તા ફુદીનો
  6. 1/2 ચમચીમીઠું
  7. 1/2 ચમચીસંચળ
  8. ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    થોડું પાણી લઈ તેમાં ગોળ, ફુદીનો અને આદુ નાખી બ્લેન્ડર ફેરવી લેવું. ત્યારબાદ તેમાં પાણી, લીંબુ નો રસ મીઠું સંચળ અને મરી નાખી સરખું મિક્સ કરો.

  2. 2

    ગ્લાસ માં કાઢી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Waahh joi ne પીવાનું મન થઇ ગયું .હું પણ બનાવીશ

Similar Recipes