રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ૨વાટકી ચોખા, અને 1/2વાટકી મગ ની દાળ લો.
- 2
દાળ અને ચોખાને પાણી નાખી બરાબર ધોઈ લો. હવે એક કુકર માં દાળ અને ચોખા લો. હવે તેમાં જરૂર મુજબ પાણી નાખો (આશરે ૩ વાટકી) મતલબ કે તમે ખિચડી જેજેવી ખાતા હોય એટલૂ પાણી નાખો. હવે કુકર નું ઢાંકણ બંધ કરી ૩ સિટી વગાડી લો.
- 3
હવે ખિચડી સર્વ કરવા માટે તૈયાર છે.
- 4
હવે લસણ અને લીલા મરચા ની પેસ્ટ બનાવી લો. હવે એક કડાઈમાં વઘાર માટે તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂં, વઘાર ના મરચા લસણ મરચા ની પેસ્ટ, હિંગ, હડદર, મિઠા લિમડા ના પાન, નાખી ૨ મિનિટ સાંતળો. બધું બરાબર સાતડાઈ જાય એટલે છેલ્લે લાલ મરચું પાવડર નાખી ગેસ બંધ કરી દો. અને તરત જ છાશ નાખી મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દો. હવે તેમાં લીલાં ધાણા નાખીને ગરમાગરમ સર્વ કરો.
- 5
આ એક એવી વાનગી છે જે તમને કોઈ પણ મોસમમાં ખાઈ સકો છો. અને બિજુ કે આ બધા માટે મસ્ત દેસી વાનગી છે. નાંના મોટા બધાં માટે ખુબ જ હેલ્ધી છે. ચાહે ગરમી હોય, ઠંડી હોય, કે ચોમાસું હોય બધી ઋતુ માં આસાનીથી પચી જાય છે. અને બનાવવા માટે પણ વધુ ટાઈમ નથી લાગતો. એક બાજુ ખિચડી મુકો અને બીજા બાજુ છાશ વઘારી લો. આને તમે બાજરા રોટલા જોડે પણ સર્વ કરી શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી ડિશ
#માઇલંચ ખીરા કકડી બહુ ઠંડી હોય છે મોનોપોઝ મા આની છાશ પીવાથી ખુબ જ સારુ રહે છે Pragna Shoumil Shah -
-
-
-
-
-
-
-
-
-
મગ ની છૂટી દાળ, કઢી, ભાત, પપૈયા નો સંભારો, રોટલી, પાપડ અને છાસ
#હેલ્થી#india#post_5#GH સાદું ભોજન એ સ્વાસ્થય માટે ખૂબ જ સારું છે. Yamuna H Javani -
-
-
-
-
ફોતરાવાળી મગની દાળના ઢોકળા
#હેલ્થી#GH#indiaતમે પણ બનાવો મગની દાળ ના ઢોકળા જે ખૂબજ પ્રોટીન યુક્ત હોય છે. Mita Mer -
More Recipes
ટિપ્પણીઓ (6)