ગાજર નો હલવો

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામગાજર
  2. 500ml ફુલ ફેટ વાળું દૂધ
  3. 1 ચમચીઘી
  4. 1 ચમચીકાજુ બદામ ની કતરણ
  5. ચપટીઈલાયચી પાવડર
  6. 6 ચમચીખાંડ
  7. 1 ચમચીસૂકી દ્રાક્ષ
  8. સજાવટ માટે :થોડી આખી બદામ
  9. 1 ચમચીકાજુ,બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઈ ને સમારી છીણી લેવા

  2. 2

    હવે એક કઢાઈ માં 1 ચમચી ઘી મુકી ને ગાજર ની છીણ નાખી ને 2 મિનીટ થોડુ શેકી લેવું

  3. 3

    હવે ગાજર નાં છીણ માં દૂધ નાખી ને ઉકળવા દેવું ને હલાવતા રેહવું ચોંટી નાં જાય નીચે તેનુ ધ્યાન રાખવું

  4. 4

    હવે બધુજ દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખી ને હલાવી લેવું

  5. 5

    બધીજ ખાંડ મિક્ષ થઈ જાય પછી તેમાં ઈલાયચી પાવડર,કાજુ,બદામ ની કતરણ અને દ્રાક્ષ નાખી ને હલાવી ને ગેસ બંદ કરી દેવો

  6. 6

    હવે એક પ્લેટ માં કાઢી કાજુ,બદામ ની કતરણ થોડી દ્રાક્ષ અને સાઈડ માં બધે બદામ થી સજાવી ને રેડી છે ગાજર નો હલવો આંનદ માણો 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes