કુકર બાટી

Lata Bhatia @cook_16333573
#કૂકર
રસોડામાં પ્રેશર કુકર વગર રસોઈ બનાવવી અશક્ય જ લાગે આપણે છોલે. રાજમાં હોય કે પછી દાળ બનાવી હોય કે કંઈ બાફવું હોય દરેક માં કુકર તો જોઈએ પણ આજે આપણે કુકર માં બાટી બનાવી શું
કુકર બાટી
#કૂકર
રસોડામાં પ્રેશર કુકર વગર રસોઈ બનાવવી અશક્ય જ લાગે આપણે છોલે. રાજમાં હોય કે પછી દાળ બનાવી હોય કે કંઈ બાફવું હોય દરેક માં કુકર તો જોઈએ પણ આજે આપણે કુકર માં બાટી બનાવી શું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાટી (Bati Recipe In Gujarati)
#cooksnape.B.Bati બાટી રાજસ્થાની કયૂજન ની વાનગી છે ,જેમા લોટ બાન્ધી ને બાટી બનાવી ને સર્વ કરવામા આવે છે. બાટી બનાવાની પર જુદી જુદી રીત હોય છે , મે બાટી ના કુકર મા બનાવી છે Saroj Shah -
દાળ બાટી (Dal bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાળ બાટી. આ બાટી કૂકર માં કરી છે. Reena parikh -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
બાટી ચૂરમા (Bati Churma Recipe In Gujarati)
#સ્વીટ ડીશ બાટી રાજસ્થાન ની ફેમસ વાનગી છે . બાટી દાળ સાથે ,ભરતુ સાથે ખવાય છે બાટી ને ગ્રાઈન્ડ કરી ને ચુરમા બને છે રાજસ્થાની થાળી મા ચુરમા વિશેષ રુપ થી પીરસાય છે Saroj Shah -
વઘારેલી બાટી (Vaghareli Baati Recipe In Gujarati)
મિત્રો શિયાળા મા દાળ બાટી આપણે ત્યાં જરૂર બને.. ગણી વખત એમાં થી થોડી બાટી વધે છે.. મીઠું અને અજમા વિના ની હોય તો જરૂર એમાંથી ચુરમુ કે લાડુ બનાવીએ પણ મારી તો મીઠું અને અજમા વાળી બાટી થોડી વધી તો થયું કે શું કરું.. ત્યારે જસ્ટ આઈડિયા આવ્યો કે રોટલો તો આપણે વઘારીને જેમ બનાવીએ એમ બાટી ની પણ ચાલો ટ્રાય કરીએ.. તો બનાવી અને ખૂબ જ મસ્ત બની... તમે પણ ક્યારેક વધે ટ્રાય કરજો શિયાળા મા મસ્ત લીલાં લસણ થી વઘારી ને બનાવજો મિત્રો... 😍 Noopur Alok Vaishnav -
લીલા વટાણા ની બાટી
#૨૦૧૯#onerecipeonetreeસાદી બાટી અને સ્ટફ્ડ બાટી પછી જો કંઈક નવું કરવું હોય બાટી ને લઇ ને તો લીલા વટાણા ની બાટી બનાવી શકાયઃ. એ સ્વાદ મા ખુબ જ ટેસ્ટી લાગે છે. દાળ જોડે પણ મઝા આવે અને ચા જોડે પણ. Khyati Dhaval Chauhan -
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
#વેસ્ટમે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી Shrijal Baraiya -
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#theplઓલ ટાઈમ ફેવરિટ ગુજરાતીઓનો નાસ્તો એટલે થેપલા. ફરવા જવાનું હોય કે ઘરમાં પણ નાસ્તો કરવો હોય તો થેપલા સૌથી પહેલા યાદ આવે. એમાં પણ થેપલા માંજાત જાતની વેરાઇટી મળે. થેપલા સાથે આથેલા કે તળેલા દહીં મરચા મળી જાય પછી બીજું શું જોઈએ. ગરમા ગરમ ચા સાથે પણ થેપલા ખાવા મળે તો ટેસડો પડી જાય. મેં અહીં દૂધીના થેપલા બનાવ્યા છે. Priti Shah -
પ્રેશર કુકર બિરયાની (Pressure Cooker Biryani Recipe In Gujarati)
વધારે કડાકુટ કરવી ના હોય, અને કઇંક ટેસ્ટી ખાવુ હોય , તો ફટાફટ બનાવી દો આ પ્રેશર કુકર બિરયાની. Tejal Vaidya -
-
પંચરત્ન દાલ અને આલુ સ્ટફ્ડ બાટી અને ખોબા રોટી
#જોડી#સ્ટારરાજસ્થાની વાનગી માં થોડા ફેરફાર કરી ને બનાવી છે. સાથે આલુ ભરી ને બાટી બનાવી છે. બાટી નાં જ લોટ માંથી ખોબા રોટી પણ બનાવી છે. જે બિસ્કીટ જેવી કડક અને ક્રિસ્પી બને છે Disha Prashant Chavda -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC દાલ બાટી એ રાજસ્થાનની લોકપ્રિય વાનગી છે .બાટી શેકી ને , તળી ને ,સ્ટીમ કરી ને , અપ્પમ પેન માં એમ ઘણી રીતે બનાવી શકાય છે .મેં અપ્પમ પેન માં બાટી બનાવી છે . Rekha Ramchandani -
ઇન્સ્ટન્ટ ગાજર હલવો ઈન કુકર (Instant Gajar Halwa In Cooker Recipe In Gujarati)
પ્રેશર કુકર માં ગાજર હલવો , વગર છીણવાની મહેનત અને એકદમ જલ્દી બની જાય છે. ટેસ્ટી પણ એટલો જ. ઇન્સ્ટન્ટ ગાજર હલવો ઈન અ પોટ Bina Samir Telivala -
દાલ બાટી
#માઇલંચહેલો, ફ્રેન્ડ્સ આજે મેં લંચમાં મારી રીતથી ઇનોવેશન કરીને દાલ બાટી ની રેસીપી બનાવી છે જેમા મેં અપપ્મના સ્ટેન્ડમાં બાટી બનાવી છે. જે જલ્દી બની જાય છે. તો તમને આ રેસિપી જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
-
કુકર ની લાપસી (Cooker Lapsi Recipe In Gujarati)
#HRગુજરાતી ઓના ઘર માં લાપસી એ દરેક સારા પ્રસંગ માં કે તહેવારો માં બનતી જ હોય છે ઘણી વાર ઉતાવળ હોય તો હું આ રીતે કુકર માં બનાવું છૂ જે ઝડપથી અને છૂટી બને છે અમારે ત્યાં હોળી ને દિવસે રાત્રે લાપસી બને છે હોળી પૂજન અને દર્શન પછી એકટાણા માં લાપસી લેવા માં આવે છે Dipal Parmar -
બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
#KRC બાજરી ની સાદી બાટી બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી છે. Krishna Dholakia -
બાટી (Bati in gujrati)
#ડીનર#godenapron3આ વાનગી રાજસ્થનની સ્પેશિયલ છે..આપણા ગુજરાતી નાં ત્યાં પણ બનતી હોય છે..મને તો ખૂબ જ ભાવે છે..બાટી ને દાળ અને ચૂર્મા જોડે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. megha sheth -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
ઉંધીયું
#ડિનરપારંપરિક ગુજરાતી ઉંધીયું ... પ્રેશર કૂકર માં એકદમ સરળ અને સ્વાદિષ્ટ અને જલ્દી બનાવો... Jagruti Manish (Dalwadi) Shah -
સમોસા બાટી(samosa bati recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_28 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટહેલો ફ્રેન્ડ્સ, આપણે દાલ- બાટી-ચુરમા બનાવતા હોઈએ છીએ જેમાં બાટી સાથે દાલ અને ચુરમુ પણ બનાવીએ છીએ પરંતુ આજે મે એવી બાટી બનાવી છે જે તમે દાળ વગર ખાઈ શકો છો આ બાટી તમે ચટણી કે ચા સાથે નાસ્તામાં પણ લઇ શકો છો તમે મનપસંદ સ્ટફીગ કરી શકો છો જેમ કે પનીરનું સ્ટફીંગ મકાઈ નું સ્ટફિંગ પરંતુ મે અહીં સમોસા નુ સ્ટફિંગ કરીને બનાવી છે એટલે આનું નામ સમોસા બાટી આપ્યું છે તમે તમારી પસંદગી અનુસાર બનાવી શકો છો ગરમાગરમ બાટી વરસાદી વાતાવરણમાં ખાવાની ખૂબ જ મજા આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4#india2020દાલ બાટી રાજસ્થાન ની મુખ્ય ડીશ છે. રાજસ્થાન નુ નામ પડે અને સૌ થી પહેલા એનું ફૂડ અને કિલ્લા દેખાય. આ ડીશ ઘરે ઘરે લોકો બનાવતા હોય છે અને બહાર પણ લોકો આટલી જ ખાય છે.તો આપણા ગુજરાત માં પણ લોકો કઈ પાછળ નથી. મારા ગ્રામ માં કઈ પણ નાની મોટી પાર્ટી થાય તો એમાં દાલ બાટી હોય જ. લોકો શરત પણ દાલ બાટી ની રાખતા એવું મારા પાપા પાસે થી સાંભળું.દાલ બાટી માં પણ લોકો ઘણા વેરિએશન લાવતા હોય છે. જેમ કે દાલ તુવેર ની હોઈ શકે કે ઘણા ને અડદ ની પસંદ હોય. મારા ઘરે બધા ને તુવેર ની પસંદ છે.બાટી માં પણ વેરિએશન લઇ શકો. તડી ને કે સેકી ને કે બાફીને.તો ચાલો મારી રેસીપી જોઈ લો. Vijyeta Gohil -
દાલ બાટી(dal bati recipe in gujarati)
દાલ-બાટી-ચુર્મા એ ત્રણ વાનગીઓ અને સંપૂર્ણ ભોજનની લોકપ્રિય જોડી છે. દાળ બાટી એ એક લોકપ્રિય રાજસ્થાની વાનગી છે જેમાં મુખ્યત્વે દાળ (પાંચ દાળનો સંયોજન)અને બાટી એટલે કે નાના ઘઉંના લોટ ના ગોળ દડા હોય છે. બાટીને શુદ્ધ ઘીમાં નાંખીને ગરમ પીરસવા માં આવે છે. તે સામાન્ય રીતે રાજસ્થાનમાં ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ અને જન્મદિવસની પાર્ટીઓ સહિતના તમામ ઉત્સવોમાં પીરસવામાં આવે છે.#નોર્થ Nidhi Sanghvi -
દાળ વિથ પાલક બાટી એન્ડ ચૂરમાં લાડુ
ગણેશ ચતુર્થી માટે લાડુ બનાવવા હતા તો થયું ચાલો સાથેદાળ બાટી કંઇક ચેન્જ સાથે કરીયે... તો પાલક બાટી બનવી... Kalpa Sandip -
છીણયા વગર નો ગાજર નો ઇન્સ્ટન્ટ હલવો કુકર માં
છીણા વગર નો ગાજર નો ઇન્સ્ટંટ હલવો કુકર માં Nidhi Pandya -
પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati)
#AM1#પંચકુટીદાળ આ દાળ ને પંચ રત્ન દાળ પન કહેવાય...જે પ્રોટીન થી ભરપૂર હોય છે..ને આમાં પાંચ જાત ની દાળ વાપરવા મા આવે છે જેથી તેનો ટેસ્ટ પન બોવ સરસ લાગે છે...એટલે તેને પંચકુટી કે પંચ રત્ન દાળ કહેવાય...😋 Rasmita Finaviya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10192435
ટિપ્પણીઓ