બાટી (Bati in gujrati)

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ

#ડીનર
#godenapron3
આ વાનગી રાજસ્થનની સ્પેશિયલ છે..આપણા ગુજરાતી નાં ત્યાં પણ બનતી હોય છે..મને તો ખૂબ જ ભાવે છે..બાટી ને દાળ અને ચૂર્મા જોડે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

બાટી (Bati in gujrati)

#ડીનર
#godenapron3
આ વાનગી રાજસ્થનની સ્પેશિયલ છે..આપણા ગુજરાતી નાં ત્યાં પણ બનતી હોય છે..મને તો ખૂબ જ ભાવે છે..બાટી ને દાળ અને ચૂર્મા જોડે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. 1& 1/2 વાટકી ઘઉં નો કકરો લોટ
  2. 1& 1/2 વાટકી ઘઉં નો ઝીણો લોટ(આપણે જે રોજ ઉપયોગ માં લઈએ એ)
  3. મુઠ્ઠી વાળે એ પ્રમાણે તેલ નું મોળ
  4. 1/2 ચમચીસોડા
  5. 2-3 ચમચીમલાઈ અથવા દહીં
  6. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે લોટ ને ચાળી ને મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ તેના માં સ્વાદ અનુસાર મીઠું, મુઠ્ઠી વાળે તે પ્રમાણે તેલ, મલાઈ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેના માં થોડું થોડું પાણી ઉમેરી ને તેનો લોટ બાંધી લો.(લોટ બહુ કઠણ નહિ અને બહુ ઠીલો પણ નહિ બાંધવાનો).ત્યાર બાદ તેને 10 થી 15 મિનિટ રેવા દો.તો લોટ બરાબર પલળી જશે.

  3. 3

    ત્યાર બાદ બાટી નાં ઓવનને ધીમા તાપે ગમર કરવા મૂકો.ત્યાર બાદ બાટી નાં લોટ ને બરાબર કરી તેને ગોળ ગોળ વાળી લો.હવે ઓવન ગરમ થાય ગયું હશે તેને આપણે આ બાટી ગોઠવી ને મૂકી દઈશું.

  4. 4

    હવે બાટી ને ધીમા તાપે થવા દઈશું..થોડા થોડા ટાઈમ એ જોતાં રાઈશુ.થોડી લાલ રંગ ની થાય તો તેને ફેરવી લઈશું.બને બાજુ થઈ જાય પછી તેને ઘી માં બોળી ને સર્વ કરીશું.તો તૈયાર છે આપણી બાટી.આપણે તેને દાળ અને ચૂર્માં જોડે સર્વ કરીશું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha sheth
megha sheth @Cooking_withmegha
પર
ઝાલોદ
મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે.. આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ. I Love Cooking..
વધુ વાંચો

Similar Recipes