લીલા વટાણા ના પેટીસઢોકળા

Chaitali Naik
Chaitali Naik @cook_18112114

#તકનીક#fun&food એક હેલ્ધી વાનગી

લીલા વટાણા ના પેટીસઢોકળા

#તકનીક#fun&food એક હેલ્ધી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ગ્રામ ઢોકળા નો લોટ(ચોખા૩કપ..અડદદાળ અને ચણાદાલ મિક્સ ૧કપ..લઇ ને કરકરું દળી લેવું)
  2. લીલાવટાણા ૧/૨કપ
  3. લીલું કોપરું ૨ ટે.સ્પૂન
  4. સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ ૩ ટે
  5. મીઠું સ્વાદ મુજબ
  6. હિંગ ૧/૨ટી સ્પૂન
  7. દૂધ ૩ટી સ્પૂન
  8. ખાંડ ૧/ટી સ્પૂન
  9. ટી સ્પૂનતેલ ૩
  10. ફુદીના ના પાન ૩ થી ૪
  11. ખાવા નો સોડા ૧ટી સ્પૂન
  12. લીંબુ નો રસ ૧/૨ટી સ્પૂન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળા ના લોટ માં ૨ટી સ્પૂન તેલ અને હિંગ નાંખીને પાણીથી લોટ પલાળી ને ૪ થી૫ કલાક ઢાંકી ન રહેવા દો

  2. 2

    બાફેલા બટાટા ને મસળી ને માવો કરવો....એમાં બાફેલા ફુદીના ના પાન

  3. 3

    વટાણા ને અધકચરા વાટવા.એક પેન માં તેલ ગરમ કરી વાટેલા વટાણા નાખવા એમાં દૂધ નાખી ને ૫ મિનિટ થવા દેવું પછી એમાં આદુ મરચું મીઠું લીંબુ નો રસ અને ખાંડ નાખી ૫મિનિટ થવા દેવું પછી એમાં કોપરું નાખી ને બરાબર મિક્ષ કરી ને નાના ગોળા. બનાવવા

  4. 4

    બટાકા ના માવા માંથી લુઓ લય એમાં વટાણા નો સાંજો ભરી ને ગોળ પેટીસ વાળવી

  5. 5

    ખીરા માં સોડા નાખી ને ખૂબ હલાવવું...પછી જે બોલ્સ બનાવ્યા છે તેને ખીરામાં રગદોળી ને ઈડલી સ્નેન્ડ માં મૂકી બાફી ગરમાં ગરમ પીરસવા

  6. 6

    કેચપ કે ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chaitali Naik
Chaitali Naik @cook_18112114
પર

ટિપ્પણીઓ

Similar Recipes