રાંધવાની સૂચનાઓ
- 1
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હિબિસ્ક્સ લેમનગ્રાસ અને બેસિલ હની ટી (જાસુદ, લીલી ચા, તુલસી અને મધ ની ચા)
#ટીકોફી#પોસ્ટ8ઘણા તત્વો ભેગા કરી ને આપણા સ્વાદ અનુસાર અને શરીર ને જરૂરી એવી કોમ્બો ટી બનાવી શકાયઃ છે. આ ચા મા મેં જાસુદ, તુલસી, લીલી ચા, મધ, લીંબુ નો ઉપયોગ કર્યો છે. વિટામીંસ અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર આ ચા રોગપ્રતિકાર શકતી વધારવા માટે ખુબ ઉપયોગી છે. ચામડી ના વિકાર દૂર કરે છે. પેટ ની ગરમી ઓછી કરે છે. ડિટોક્સ કરવા મા મદદ કરે છે. અને શરીર સ્ફૂર્તિલું રાખે છે. Khyati Dhaval Chauhan -
લીલી હળદરની ડીટોક્સ ચા
#માસ્ટરક્લાસ Week૩_Recipi1 શિયાળો એટલે તંદુરસ્ત રહેવા માટે નો મહિનો ડ્રાયફ્રુટ્સ, ચ્યવનપ્રાસ અને બીજી વેરાઈટી બધા ખાય પરંતુ હું રજૂ કરું છું શિયાળુ ચા _ડીટોક્સ ચા Bansi Kotecha -
-
-
-
-
લીલી ચા ફુદીના શરબત (Green Tea Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpad#cookpadgujrati#cookpadindiaલીલી ચા આપણા શરીર ની વધારાની ચરબી ને બાળવા મા ખુબ જ મદદરૂપ થાય છે.જયારે ફુદીનો આપણી પાચન શક્તિ વધારવામા મદદ કરે છે. Bhavini Kotak -
લીલી વરીયાળી નું સરબત
#goldenapron3#week5ઉનાળા ની ગરમી માં આવા અવનવા સરબત બનાવી ઠંડા પીણાં ની મજા માણો. Urvashi Mehta -
-
-
મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati)
#ટીકોફી#એપ્રિલ આપણા ગુજરાતમાં ખાસ કરીને ચા સાથે જ સવારની શરૂઆત થતી હોય છે. અને આખા દિવસમાં પણ ત્રણથી ચાર વખત સામાન્ય રીતે પીવાય જતી હોય છે. ચામાં પણ વિવિધતા હોય છે કોઈ એકલા દૂધની બનાવે, તો કોઈ મસાલાવાળી બનાવે, કોઈ એકલી આદુની બનાવે, તો કોઈ એકલી એલચીવાળી બનાવે, કોઈ સૂંઠ પાઉડર નાખીને બનાવે તો ચાલો આજે આપણે જોઈએ મસાલેદાર ચા.......... Khyati Joshi Trivedi -
-
-
-
ફુદીનાની મસાલેદાર ગોળની ચા
#ટીકોફી આજે મેં ખાંડને બદલે સફેદ ગોળનો ઉપયોગ કરીને ગોળની ચા બનાવેલી છે અને સાથે સાથે આદુ, ફુદીના અને ઘરનો બનાવેલો ચાના મસાલાથી મસાલેદાર ગોળની ચા બનાવેલ છે. Bansi Kotecha -
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
કોરોના બુસ્ટર ચા(corona booster chai recipe in Gujarati)
#MW1ઇમ્યુનિટી રેસીપીફ્રેન્ડ્સ ઉકાળામાં દૂધ એડ કરો તો એક નવી ચા મળે છે, મે ત્રણ ટાઈપ ની ચા બનાવી છે જે તમને ખૂબ જ પસંદ આવશે અને પીવામાં પણ એકદમ હેલ્ધી છે ફ્રેન્ડસ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ ચા જરૂરથી બનાવજો. અને ચામાં થોડીક ટિપ્સ પણ શેર કરી છે. Nirali Dudhat -
-
-
લીલી ચા નો મસાલો
લીલી ચા ને ફુદીનાનો પાવડર બંને ચા ના મસાલામાં ઉપયોગી છેફુદીના પાવડર ચટણી તેમજ પાણીપુરી માં પણ સમર માં વાપરી શકાય. Vatsala Desai -
-
ચા
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના કાઠિયાવાડ માં દરેક ઘરમાં પીવાતો લોકપ્રિય વસ્તુ છે અને અને તે દિવસમાં ત્રણ વખત પીવાતો પીણું છે અમુક લોકોને તો સવારે ઉઠ્યા પછી તરત જ ચા પીવાની આદત હોય છે અને ચા પીવે તો જ કામની શરૂઆત કરતા હોય છે તો ચાલો છો ચા બનાવવાની સાચી અને સરળ રીત#goldenapron3#week9# Tea Khyati Ben Trivedi -
મસાલેદાર ચા
#માસ્ટરક્લાસ Week1_Recipi1 _ ચા પીવાની તો જ મજા આવે જો મસાલો સરસ હોય. તો આજે ચા અને મસાલો બનાવી. Bansi Kotecha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10548958
ટિપ્પણીઓ