ફુદીનાની મસાલેદાર ગોળની ચા

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#ટીકોફી આજે મેં ખાંડને બદલે સફેદ ગોળનો ઉપયોગ કરીને ગોળની ચા બનાવેલી છે અને સાથે સાથે આદુ, ફુદીના અને ઘરનો બનાવેલો ચાના મસાલાથી મસાલેદાર ગોળની ચા બનાવેલ છે.

ફુદીનાની મસાલેદાર ગોળની ચા

#ટીકોફી આજે મેં ખાંડને બદલે સફેદ ગોળનો ઉપયોગ કરીને ગોળની ચા બનાવેલી છે અને સાથે સાથે આદુ, ફુદીના અને ઘરનો બનાવેલો ચાના મસાલાથી મસાલેદાર ગોળની ચા બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 2+1/2 કપ દૂધ
  2. 2 ચમચીચા ની ભૂકી
  3. 8-10ફુદીનાના પાન
  4. 1 ચમચીચા નો મસાલો
  5. નાનો ટુકડો આદુંનો
  6. 2 ચમચીસફેદ ગોળ અથવા ગોળ નો પાવડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઈ તેમાં ચા ની ભૂકી, ફુદીનાના પાન અને ચાનો મસાલો નાખીને ઉકાળો.

  2. 2

    હવે ચા સરસ રીત ઉકળી જાય અને ચા નો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ તેમાં આદુ નાંખી અને ફરી ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળો.

  3. 3

    હવે ચાને કપમાં ગાળી અને તેમાં જરૂર મુજબ ગોળ નાખી હલાવી ગરમ ગરમ ચા ની મજા લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes