રાગી & બાજરી ના વડા

Naina Bhojak
Naina Bhojak @cook_8660743
Anjar India.

#રાગી અને બાજરી ના વડા ..આ એક સીઝન પ્રમાણે નો ચાય સાથે નો હેલ્થી નાસ્તોછે ..જે આપ ચાય અને દહીં સાથે પણ ખાઈ શકો છો વરસાદ ની આ શિક્ષણ માં ખૂબ સાચવીને ખોરાગ ખાવો જોઈએ જો આવા ટાઈમે આપણે રાગી સને બાજરી જેવા ધાન નો ઉપયોગ કરીએ તો એક સારો ક ટી ટાઈમ નો નાસ્તો બનાવી શકીયે છીએ.તો જોઈએ એની સામગ્રી..

રાગી & બાજરી ના વડા

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#રાગી અને બાજરી ના વડા ..આ એક સીઝન પ્રમાણે નો ચાય સાથે નો હેલ્થી નાસ્તોછે ..જે આપ ચાય અને દહીં સાથે પણ ખાઈ શકો છો વરસાદ ની આ શિક્ષણ માં ખૂબ સાચવીને ખોરાગ ખાવો જોઈએ જો આવા ટાઈમે આપણે રાગી સને બાજરી જેવા ધાન નો ઉપયોગ કરીએ તો એક સારો ક ટી ટાઈમ નો નાસ્તો બનાવી શકીયે છીએ.તો જોઈએ એની સામગ્રી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. કપરાગી નો લોટ અડધો
  2. 1 કપબાજરી નો લોટ
  3. કપચના નો લોટ પા
  4. 2 ચમચીઆદુ મરચાં ક્રશ કરીને
  5. 1 મોટી ચમચીલસણ વાટેલું
  6. 2 મોટી ચમચીકોથમીર
  7. 1પાકું કેળુ ક્રશ કરી ને લેવું
  8. કપદહીં અડધો
  9. 1 ચમચીલાલ મરચું
  10. ચમચીહળદર પા
  11. 1 ચમચીધાણાજીરું
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1 ચમચીખાંડ
  14. તેલ 2 મોટી ચમચી મોણ માટે
  15. 2 મોટી ચમચીતલ
  16. 2 ચમચીસિંગ નો ભુક્કો
  17. તેલ તળવા માટે
  18. દહીં સર્વ કરવા
  19. ચાય સાથે સર્વ કરવા વડા
  20. ગરમ પાણી અડધો કપ લોટ બાંધવા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રાગી અને બાજરી તથા ચના નો લોટ લઇ એમ મસાલા ઉમેરો.

  2. 2

    પછી મોં આદુ મરચા લસણ ને વતી ને ઉમેરી લો

  3. 3

    પછી કેળું દહીં મીઠું ખાંડ અને જરાક નવશેકા પર્સની થઈ લોટ રેડી કરો

  4. 4

    હવે એમાંથી વડા બનાવી લો

  5. 5

    વડાને મધ્યમ તાપે તળી લો વડા ની વચ્ચે આંગળી થી કાણું પડી લો.

  6. 6

    જેથી વડા વચ્ચે થઈ પણ સારી રીતે ચડી જાય તળાઈ જાય.

  7. 7

    વડાને ચ સાથે અથવા તો દહીં સાથર વરસાદ ની સિઝનનો આનંદ માણો..

  8. 8

    તો તૈયાર છે ટી ટાઈમ સ્નેકસ માં રાગી બાજરી ના વડા..સાથે દહીં અને ગરમાગરમ ચાય.. આપ ચાય સાથે પણ સ્વાદમાણી શકો છો.

  9. 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naina Bhojak
Naina Bhojak @cook_8660743
પર
Anjar India.
I'm home chef n I lv cooking. .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes