ટેંગી પૌંઆ

Ami Adhar Desai @amidhar10
#ટમેટા
ઝડપથી બની જાતાે અને સૈને ગમતાે નાસ્તાે છે. આ પાૈઆ અહિ મેં ટાેમેટાે પલ્પમા જુદી રીતે બનાવ્યા છે. તેનાે સ્વાદ નાના માેટા સૈને પસંદ પડશે.
ટેંગી પૌંઆ
#ટમેટા
ઝડપથી બની જાતાે અને સૈને ગમતાે નાસ્તાે છે. આ પાૈઆ અહિ મેં ટાેમેટાે પલ્પમા જુદી રીતે બનાવ્યા છે. તેનાે સ્વાદ નાના માેટા સૈને પસંદ પડશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆ ને ધાેઇને થાેડીવાર માટે સાઇડ પર રાખાે.
- 2
પછી એક માેટા વાસણમાં તેલ ગરમ થાય એટલે રાય, હીંગ, કઢી પતા નાખવા. ત્યારબાદ કાંદાે નાંખી સાંતળવા સહેજ ગુલાબી થાય એટલે એમા ટામેટાનાે પલ્પ નાંખવાે.
- 3
તેલ છુટુ પડે એટલે દરેક મસાલા નાંખી દેવા, મીઠું નાંખી પૌંઆ નાખવા. પૌંઆ ને બરાબર મીક્ષ કરી દેવા. ઉપર થી લીંબુનાે રસ ઉમેરી દેવું.
- 4
ઉપર થી સેવ અને દાડમના દાણા નાખવા. તૈયાર છે ટેંગી પાૈઆ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાની શીંગનું શાક
#જૈનસરગવાે શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તેનાે ઉપયાેગ શરીર માટે અમૃતસમાન છે. અહિ કાંદા-લસણ વગર શાક બનાવ્યું છે. Bhavna Desai -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
ટોમેટો પૌંઆ (Tomato Paua Recipe In Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA પૌંઆ એ સવાર નાં નાસ્તા માટે મોટા ભાગે બધાં નાં ઘરે બનતાં જ છે. થોડાં સમય થી ગાર્ડન ની બહાર, ચાર રસ્તા વગેરે સ્થળે ખુમચા વાળા પણ પૌંઆ લઈ ને ઉભા હોય છે. તેમાં પણ જુદી જુદી ફ્લેવર્ડ વાળા મળતાં હોય છે. અહીં મેં ટોમેટો ફ્લેવર્ડ વાળા પૌંઆ બનાવ્યા છે. Shweta Shah -
અંડા ખીમા ઓમલેટ બગઁર
#flamequeens#ફ્યુઝનવીકઅહિ અંડાને થાેડું ઇટાલીયન સ્વાદમાં ફ્યુઝન કયુઁ છે જે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આજકાલ બાળકાેને આવા જંક ફૂડ ખૂબ જ ભાવે છે તાે તમે થાેડું આવી રીતે હેલ્થી બનાવીને આપી શકાે છાે. બનાવતા પણ ઓછાે સમય લાગે છે. Ami Adhar Desai -
પૌંઆ(pauva recipe in gujarati)
#ફટાફટઆલુ મટર પૌંઆ બે્કફાસ્ટ માટે અથવા તો સાંજના નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. અને જે ફટાફટ બની જાય છે અને સ્વાદમા પણ સરસ છે. ઓછા તેલથી બનતી હોવાથી ડાયેટીંગ માટે સરસ વિકલ્પ છે. Chhatbarshweta -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
પૌંઆ વેજ બાઈટ્સ
#ઇબુક#Day26આ બાઈટ્સ પૌંઆમાં ગાજર, ડુંગળી, શિમલા મરચું ઉમેરીને વેજ બાઈટ્સ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી છે, જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.#MBR8 Vibha Mahendra Champaneri -
કી્સ્પી કાંદા પકાેડા
#ટીટાઈમવરસાદ પડે એટલે કાંદા પકાેડા યાદ આવે. વરસાદના વાતાવરણમાં મસાલા ચા અને કાંદા પકાેડા ખાવાની ખૂબ મજા આવે છે. Bhavna Desai -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
રેડ મખની ગે્વી પાસ્તા
#એનિવર્સરી#સ્ટાર્ટર્સઆ પાસ્તાની રેડ ગે્વી થાેડી અલગ રીતે બનાવી છે, જે ખૂબ જ સરસ કિ્મી લાગે છે અને સ્ટાટર માટે ખૂબ જ સરસ લાગે છે. નાના-માેટા સાૈવ ને ભાવે એવું છે. Ami Adhar Desai -
-
દાળઢાેકળી કૂકરમાં
#કૂકરગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે. Bhavna Desai -
-
મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ટમેટા પાત્રા
#ટમેટા#પોસ્ટ -1#પાત્રા તો બધાજ બનાવે. મેં થોડી અલગ રીતે બનવ્યા છે. સ્પાઈસી, મસાલેદાર, ચટપટા ટેસ્ટી બનાવ્યા છે. કાંદા ટમેટા નો વઘાર કર્યો છે. Dipika Bhalla -
બટેટા પૌંઆ(Potato Poha Recipe In Gujarati)
બટાકા પોહા એક એવી પૌષ્ટિક વાનગી છે જે તમે ચાહો ત્યારે એટલે કે સવારના નાસ્તા માં, જમણમાં અથવા નાસ્તાની વાનગી તરીકે ગમે ત્યારે બનાવી શકો છો. Vidhi V Popat -
દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
#માેમમારી મમ્મી ખૂબ જ સરસ બધી જ વાનગી બનાવે છે. હું રસા્ઇ કરતા એમની પાસેથી જ શીખી છું. એમા પણ ગુજરાતી દાળ ખૂબ જ સરસ કરે છે અને દાળઢાેકળી હું એમની પાસે થી જ સીખી છું.ગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે. Ami Adhar Desai -
પાવર પૌંઆ
#કાંદાલસણ મેં આજે નાસ્તા માટે સવારે છોલે ચણા ના પાવર પૌંઆ બનાવ્યા છે. જે ખૂબ જ હેલ્ધી છે. અને જલ્દી બની જતા પૌંઆ છે. છોલે ચણા કાબુલી ચના ને રાતે પલાળી ને વિસલ વગાડી ને પૌંઆ સાથે બનાવ્યા છે.બટાકા નો યુઝ કરવો હોય તો કરી શકીએ. પણ મેં નથી નાખ્યા. તો પણ ચણા ને લીધે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Krishna Kholiya -
મસાલા પાપડ કટોરી
જમવા સાથે સાઈડ ડિશ નું પણ આગવું મહત્વ છે. આપણને બધાને મસાલા પાપડ તો ભાવે જ છે.આજે એ જ મસાલા પાપડ ને મેં અલગ રીતે સર્વ કર્યો છે.રાત્રે ડિનર મા કે પછી મહેમાન આવે ત્યારે આ રીતે સર્વ કરવાથી ખુબજ સરસ લાગે છે.#GA4#Week23#papad#cookpadindia Rinkal Tanna -
પાપડ રોલ
#ટીટાઈમઅહિ થાેડી અલગ રીતે રાેલ બનાવ્યા છે જેમાં પાપડના રાેલ કરીયું છે. ટી ટાઇમમાં કંઇક નવું તમે પીરસી શકાે છાે. Ami Adhar Desai -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
બટાકા પૌંઆ
#ઝટપટજો ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સૌથી પહેલાં નંબર ની વાનગી એટલે બટાકા પૌંઆ Bijal Thaker -
સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ
#goldenapron3#week 4#sproutsમિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
એપલ મસાલા પૌઆ(Apple masala poha recipe in Gujarati)
#CookpadTurns4#week1#fruite#Appleઆજે હું તમારા માટે લઈને આવી છું "એપલ મસાલા પૌઆ" જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ બધા ને જ ખૂબજ સ્વાદ માં ભાવે એવા બને છે તમે પણ આ રીતે બ્રેકફાસ્ટ માં "એપલ પૌઆ" બનાવજો. Dhara Kiran Joshi -
શીંગ બટાકા પૌંઆ (Shing Bataka Poha Recipe In Gujarati)
આ વાનગી વધારે પડતો બ્રેક ફાસ્ટ માં બનતી હોય અથવા લાઈટ ડિનર માં પણ બને..મે અહીંયા જરા જુદી રીતે બનાવ્યા છે. Varsha Dave -
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
પૌંઆ બટાકા
#નાસ્તો#ઈબુક૧#પોસ્ટ૧બ્રેકફાસ્ટ નું નામ લઈએ એટલે પૌંઆબટાકા નું નામ તરત આવે આજે બ્રેકફાસ્ટ માં ગરમ ગરમ પૌંઆ અને ફુદીના વાળી ચા બનાવી છે. Sachi Sanket Naik -
પૌંઆ કટલેસ વડા
#રવાપોહા પૌંઆ કટલેસ વડા એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે.આ રેસીપીને મેં અલગ પ્રકારની બનાવી છે.આ મારી રેસીપી છે એકવાર જરૂર થી બનાવો " પૌંઆ કટલેસ વડા "ખાવા ની મજા માણો. Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10560935
ટિપ્પણીઓ