સરગવાની શીંગનું શાક

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#જૈન
સરગવાે શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તેનાે ઉપયાેગ શરીર માટે અમૃતસમાન છે. અહિ કાંદા-લસણ વગર શાક બનાવ્યું છે.

સરગવાની શીંગનું શાક

#જૈન
સરગવાે શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તેનાે ઉપયાેગ શરીર માટે અમૃતસમાન છે. અહિ કાંદા-લસણ વગર શાક બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 વ્યક્તિ
  1. 2માેટી સરગવાની શીંગ
  2. 1નાની વાટકી રવાે
  3. 2માેટી ચમચી દેશી ઘી
  4. 2ચમચી આમલી નાે પલ્પ
  5. 1ચમચી ગાેળ
  6. 1ચમચી હરદળ
  7. 1/2ચમચી લાલ મરચું
  8. 1/2ચમચી આદું મરચાની પેસ્ટ
  9. 1ચમચી રાઇ
  10. 1/4ચમચી હીંગ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1ચમચી તેલ
  13. 2વઘારના મરચા અને કઢી લીમડી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સરગવાની શીંગના ટુકડા કરી બાફી લેવા. બાફેલી શીંગ માંથી બી કાડી નાખવા પણ શીંગનું પાણી ઉપયોગમાં લેવું.

  2. 2

    હવે એક કડાઈ લઇ દેશી ઘી મૂકી રવાે શેકી લેવાે. શેકાય જાય એટલે એમા શીંગનું બાફેલું પાણી નાંખી મીક્ષ કરી લેવું અને જરૂર લાગે તાે બીજું ઉમેરવું.

  3. 3

    ત્યારબાદ સરગવાની શીંગ, આમલીનાે પલ્પ, મીઠું, હરદળ, લાલ મરચું, લીલા આદું મરચા, ગાેળ નાંખી મીક્ષ કરવું.

  4. 4

    હવે બીજી બાજુ વધાર્યું લઇ એમા તેલ, રાઇ,હીંગ, સૂકા મરચા, કઢી લીમડી નાંખી વઘાર કરવાે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes