દાળઢાેકળી કૂકરમાં

Bhavna Desai @Bhavna1766
#કૂકર
ગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે.
દાળઢાેકળી કૂકરમાં
#કૂકર
ગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકર લઇ એમા તેલનાે વઘાર મૂકવાે. તેલમાં રાઇ, મેથી, હીંગ, કઢીપતા નાખવા.
- 2
બાફેલી દાળ નાંખી તેમાં મીઠું, હરદળ, લાલ મરચું, કાશ્મીરી મરચું, લીંબુનાે રસ, ગાેળ, શીંગદાણા, કાેપરાની છીણ નાંખી ઉકળવા દેવું.
- 3
ઘઉંનાે લાેટ લઇ તેમાં તેલનું માેણ નાખવું. હરદળ, મીઠું, મરચું, જીરૂ પાવડર નાંખી કઠણ લાેટ બાંધી ભાખરી કરી લેવી.
- 4
આડા ઉભા કાપા પાડી ઉકળતી દાળમાં નાખવા. જરૂર પૂરતું પાણી ઉમેરી કૂકર બંધ કરવું. ૪ સીટી વગાળી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
#માેમમારી મમ્મી ખૂબ જ સરસ બધી જ વાનગી બનાવે છે. હું રસા્ઇ કરતા એમની પાસેથી જ શીખી છું. એમા પણ ગુજરાતી દાળ ખૂબ જ સરસ કરે છે અને દાળઢાેકળી હું એમની પાસે થી જ સીખી છું.ગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે. Ami Adhar Desai -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
કી્સ્પી કાંદા પકાેડા
#ટીટાઈમવરસાદ પડે એટલે કાંદા પકાેડા યાદ આવે. વરસાદના વાતાવરણમાં મસાલા ચા અને કાંદા પકાેડા ખાવાની ખૂબ મજા આવે છે. Bhavna Desai -
સળંગ દાળનાે ભાત
#ચોખા#કૂકર#indiaવરસાદની સીઝનમાં સળંગ દાળનાે ભાત ખાવાની મજા જ અલગ હાેય છે. તેને કાેકણી ભાત પણ કહેવાય છે. Ami Adhar Desai -
ગાેળના લાડુ
#મીઠાઇગાેળના લાડુ ખૂબ જ પાેષ્ટીક છે અને ખૂબ જ થાેડી વસ્તુમાંથી ઝટપટ બની જાય છે. Bhavna Desai -
ગુજરાતી દાલ
#ગુજરાતીગુજરાતી દાલ થાેડી ખાટી મીઠી હાેય છે. દરેક ગુજરાતી ની ખાવા ની થાલી ખાટી મીઠી દાલ વગર અધુરી છે. ગુજરાતી લગ્નપ્સંગ મા ખાસ હાેય જ છે. તાે આજે અહીં આપણે લગ્નપ્સંગમા હાેય એવી જ બનાવતા શીખી લેશુ. Ami Adhar Desai -
મકાઇનાે ચેવડાે
#indiaઆ વાનગી એકદમ સરળ અને જલ્દીથી બની જાય એવું છે. ચાેમાસા મા ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તા મા લઇ શકાય છે.આને મકાઇનાે ખીચળાે પણ કહેવાય. Ami Adhar Desai -
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
આ ઢોકળા રવો અને બેસનમાંથી બનાવવામાં આવે છે. તેથી ફટાફટ બની જાય છે , અને ખાવાની પણ મજા આવે છે.#DRC Tejal Vaidya -
ટેંગી પૌંઆ
#ટમેટાઝડપથી બની જાતાે અને સૈને ગમતાે નાસ્તાે છે. આ પાૈઆ અહિ મેં ટાેમેટાે પલ્પમા જુદી રીતે બનાવ્યા છે. તેનાે સ્વાદ નાના માેટા સૈને પસંદ પડશે. Ami Adhar Desai -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
ગાેળનાે શીરાે
#મીઠાઇઆ શીરાે એકદમ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્થી વાનગી પણ છે. ગાેળ અને ઘી આવતું હાેવાથી શરીર માટે સારું રહે છે. ગુજરાતી ઘરાેમાં શુભ દિવસે ભગવાનને પ્રસાદમાં ધરાવે છે. Ami Adhar Desai -
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
કપુરીયા (Kapuriya Recipe In Gujarati)
કપુરીયા ને તીખો લાડવો પણ કહેવાય છે. એને ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. અને સાથે ગરમ ચા કે કોફી હોય તો તો જલસો પડી જાય.#સુપરશેફ#week3 Charmi Shah -
મિક્સ વેજીટેબલ સબ્જી
#India#કૂકર "મિક્સ વેજીટેબલ સબ્જી "માં બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી ઓ છે.આવા શાક ભાજી બાફી ને ખાવા ની પણ મજા આવે છે. "મિક્સ વેજીટેબલ સબ્જી " ને કૂકર માં બનાવો અને ટેસ્ટી સબ્જી ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચેવડો (Chevdo Recipe in Gujarati)
મેં નાસ્તામાં શેકેલા પૌઆ બનાયા છે.ચા જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે.વિકેનડમા સવારના નાસ્તામાં પૌઆ ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
*કઢી ચાવલ*
#જોડીજયારે લાઇટ જમવાનો મુડ હોય ત્યારે ગરમા ગરમ કઢી ચાવલ બહુંંજ પસંદ પડે છે.મને તો કઢી બહુંજ ભાવે છે. Rajni Sanghavi -
મીક્ષ વરડું અને રાેટલા.(Mix Vardu And Juvar Rotla in Gujarati)
#કૂકર#indiaઆ એક તેલ વગરની વાનગી છે. દરેક પકારના કઠાેળને ફણગાવીને લીધા છે, જે ખૂબ જ પાેષ્ટીક છે. કઠાેળનું વરડુ અને જુવારના રાેટલા તેલ વગરના હાેવાથી ડાઇટ ફુડ તરીકે પણ ઉપયાેગ થાય છે. ખૂબ જ સાદાે ખાેરાક છે અને વિટામ્નીસથી ભરપૂર છે. દક્ષિણ ગુજરાતમાં સ્રાવણ માસ માં નાેળીનોમ ના દિવસે ખવાય છે. Bhavna Desai -
વરા ના દાળ- ભાત
#ગુજરાતીલગ્ન પ્રસંગ બનતી હોય તેવી દાળ અને ભાત ખાવાની મજા જ કાઇ ઓર છે. તેને વરા ની દાળ પણ કહે છે. Bijal Thaker -
ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
ગવાર નું શાક
#કૂકર ગવાર નું શાક કુકર માં સરસ થાય છે.ઓછા પાણી અને ઓછા તેલ માં શાક તૈયાર થઈ જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો "ગવાર નું શાક "કૂકર માં. ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
હાંડવો (Handvo Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ સીધી અને સરળ ઝટપટ બની જતીસ્મોકી ફ્લેવર વાળી ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા પડે છે. Kunjal Sompura -
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ (Instant Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બનતી વાનગી છે.#ફટાફટ #સાઈડ Rajni Sanghavi -
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5સુજી નો ઉપમા ખુબજ થોડા સમય માં તૈયાર થઈ જાય છે.અને ખુબજ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે.સાંજ ની થોડી ઓછી ભૂખ માં આ ઉપમા ઝટપટ બની જાય છે. Rinku Rathod -
ટામેટા ભાજી
#ઝટપટટમેટા ભાજી એક એવું શાક છે જે ફટાફટ બની જાય અને કોઈ અચાનક મહેમાન આવે તો આ શાક બનાવીને પીરસો ટોહ બધાં ને કંઈક અલગ અને સ્વાદિષ્ટ લાગે.#goldenapron#post12 Krupa Kapadia Shah -
ગાર્લિક પનીર પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠાને તમે કાેઇપણ રસાવાળા શાક સાથે ખાઈ શકાે છાે. અહિ મે મગની દાળનું રસાવાળું શાક સાથે લીધું છે. એકદમ સરળ અને જલ્દી બની જાય એવા છે. આ પરાઠા એમ પણ ખાય શકાય છે. રાેટલી ના બદલે આ પરાઠા પણ તમે પીરસી શકાે છાે. Ami Adhar Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10204588
ટિપ્પણીઓ