ચોકો પાઈના સેનડવીચ

Bhoomi Morzariya
Bhoomi Morzariya @cook_18469285

#AV

શેર કરો

ઘટકો

  1. બ્રેડ- ૩ નંગ
  2. ૧ ચમચી- ટીન પાઈનેપલ
  3. ૨ ચમચી- બટર
  4. ૧ ચમચી - મેયૉનીસ
  5. ૧ ચમચી- ચીઝ
  6. ૨ ચમચી- નયુટેલા ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલી બ્રેડ મા ચોકલેટ સોસ અને બટર લગાવવું.

  2. 2

    બીજી બ્રેડ મા પાઈનેપલ ના ટુકડા સાથે મેયૉનીસ લગાડવુ.

  3. 3

    ત્રીજી બ્રેડ મા ચોકલેટ સોસ લગાડવું. ત્યારબાદ સીલ્વર ફોઈલ મા વીટી ૧૦ મીનીટ ફી્જ મા સેટ કરવા મુકવી. પછી સવઁ કરવુ. અને ઉપર ખમણેલ ચોકલેટ ડેકોરેટ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhoomi Morzariya
Bhoomi Morzariya @cook_18469285
પર

ટિપ્પણીઓ

Similar Recipes