ટૂટી ફ્રુટી કેક

આ કેક ક્રીમ વિનાની છતાં પણ ખૂબ હેલ્ધી કૅકે છે આ કૅકે ને ઓવેન વિના કઢાઈ માં જ બનાવી છે તો પણ ખૂબ જાળીદાર કૅક બની છે ..કેક ના શોખીનો માટે આ વી કૅક એક હેલ્ધી અને સ્વાદિષ્ટ કૅકે છે જે ખૂબ ઓછી સામગ્રી માં થી તૈયાર થઈ છે.તો જોઈએ આપણે એની સામગ્રી...
ટૂટી ફ્રુટી કેક
આ કેક ક્રીમ વિનાની છતાં પણ ખૂબ હેલ્ધી કૅકે છે આ કૅકે ને ઓવેન વિના કઢાઈ માં જ બનાવી છે તો પણ ખૂબ જાળીદાર કૅક બની છે ..કેક ના શોખીનો માટે આ વી કૅક એક હેલ્ધી અને સ્વાદિષ્ટ કૅકે છે જે ખૂબ ઓછી સામગ્રી માં થી તૈયાર થઈ છે.તો જોઈએ આપણે એની સામગ્રી...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કફહૈ માં નીચે મીઠું નાખી પથરી લો.
- 2
હવે એના પર કૅકે નું મોલ્ડ તેલ કે ઘી લગાવી ગરમ કરવા મુકો
- 3
હવે એક બાઉલ માં મેંદો /સોજી/બેકિંગ પાઉડર તેમજ સોડા લાઇ ને ચાળી લો
- 4
હવે બીજા એક બાઉલમાં દળેલીખાંડ અને તેલ લઇ મિક્સ કરો
- 5
હવે એમાં મેંદો અને સોજી નું મિક્સ ઉમેરો
- 6
હવે એમ મિલ્કમેડ ઉમેરી લો વેનીલા એસેન્સ પણ ઉમેરો
- 7
હવે દૂધ ઉમેરી મિક્સ ને કૅક માટેનું મિશ્રણ તૈયાર કરી લો
- 8
હવે એમાં સૂકો મેવો તથા ટુટી ફ્રુટી ઉમેરી મિક્સ ને હલાવી લો.
- 9
હવે કૅકે મિક્સ ને5 મિનિટ પહેલાં થઈ ગરમ કરેલ કઢાઈ માં કેક મોલ્ડ મા ઉમેરી લો
- 10
હવે મોલ્ડ ને થોડું કિચન પર હળવેથી ટેપ કરો
- 11
જેથી મિક્સ માંથી હવા નીકળી જાય અને એકસરખું પથરાઈ જાય.
- 12
હવે ઉપરથી પણ સૂકો મેવો અને ટૂટી ફ્રુટી ભભરાવો..
- 13
હવે કૅકે ને 20 મિનિટ માટે કઢાઈ માં મીડીયમ તાપ પર પછી 5 મિનિટ ધીમા તાપે બેક થવા દો.
- 14
પછી એકવાર ચેક કરો ચાકુ ની મદદ થી કે કૅકે બેક થઈ કે નહીં
- 15
જો ચાકુ પર કૅકે ચોંટે નહિ તો કૅક રેડી છે.
- 16
હવે કેક ને 1 કલાક ઠંડી થવા દો ત્યારબાદ કેક મોલ્ડ ને ઉલટો કરી ને કૅકે બહાર કાઢી ને
- 17
કેક ને પરિવાર સથે એન્જોય કરો..
- 18
હવે જો કેક ખાવા નું મન થસ્ય તો આવી હેલ્ધી કસક ખાવાનો જ આગ્રહ રાખો..
- 19
તો તૈયાર છે હેલ્ધી કેક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નટ્સ અને ટૂટી ફ્રુટી મફીન્સ
#ફ્રુટ્સ#ઈબુક૧#રેસિપિ૨૬બાળકો કે મોટા બધાને કેક અને મુફીન્સ ભાવેજ છે પણ બહારના ઘર જેવા હેલ્થી હોતા નથી તો આજે ઘરે બનાવેલા અને એ પણ ઘઉં ના લોટ માંથી બનાવેલા મફીન્સ હું લાવી છું જે ટિફિન ઓર ટી ટાઈમ સ્નેક્સ માં પણ બેસ્ટ ઓપ્શન છે. Ushma Malkan -
-
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
બાળકોને હેલ્ધી અને ટેસ્ટી વાનગી આપીએ તો સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત પણ રાખી શકીએ બાળકોને કેક બહુ ભાવતી હોય છે એટલે તેમાં ગાજર ને એડ કરી કેક બનાવી.#GA4#Week3 Rajni Sanghavi -
ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
ક્રિસમસ સ્પેશિયલ ટુટી ફ્રુટી કેક બાળકો માટે બનાવી છે બહુ ટેસ્ટી હેલ્ધી બની છે 😋મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ🎄⭐🎉 Falguni Shah -
તૂટી ફ્રુતી કેક (Tutifuti Cake Recipe In Gujarati)
#કૂકબુકમારા દીકરા ને મીઠાઈ એવું બોવ ભાવતું નથી, તેને દિવાળીમાં પૂછું કે સ્વીટ માં સુ ખાવું તો કેક ની જ ડિમાન્ડ હોઈ. Nilam patel -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી)
હું નાનો હતો ત્યારથી મને ટુટ્ટીફ્રુટી કેક અને ક્રીમરોલ બહુ જ ભાવે છે. બેકરી પર કાંઈપણ લેવા જઉં ત્યારે આ કેક અને ક્રીમરોલ લઉં જ🥰🥰🥰આજે મારી ખુશી માટે આ કેક બનાવી છે. આ કેક મેં ઈડલી બનાવીએ તેમ તપેલામાં પાણીની વરાળથી બનાવી છે. બહુ જ સરસ બની છે😋😋😋😋😋👌👌👌તમે જરૂર બનાવજો. બહુ જ મસ્ત બને છે.☺️☺️☺️ Iime Amit Trivedi -
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi -
ઓડી કાર કેક
#બર્થડે#આ કેક બાળકોના જન્મ દિવસ બનાવી શકાય છે બાળકોને કાર ગમે છે તેથી આ કેકને કારનો આકાર આપ્યો છે.ઓડી કાર કોઈ પણ રંગની બનાવી શકાય છે.. Harsha Israni -
ટી ટાઈમ બનાના-ડ્રાય ફ્રૂટ કેક (Banana Dry Fruit Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana#cake#egglessપ્રસ્તુત છે સાંજ ના સમયે ચા-કોફી સાથે ખાઈ શકાય એવી ટી ટાઈમ બનાના ડ્રાય-ફફ્રૂટ કેક જે ને જોઈ ને ઘર ના બાળકો તથા મોટા બધા ને ખાવા નું મન થઇ જાય. મેં ગેસ સ્ટવ પર તો ઘણી કેક બનાવી છે પણ ઇલેક્ટ્રિક ઓવન માં પેહલી વખત ટ્રાઈ કરી છે. પેહલી વખત હોવા છતાં કેક ખૂબ સરસ, સોફ્ટ અને સ્પોનજી બની, જે મારા ઘર માં સૌ ને ખૂબ ભાવી। Vaibhavi Boghawala -
-
બદામ ની કેક (badam cake recipe in gujarati)
આજે પહેલીવાર કનવેક્ષન મોડ પર કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
એગલેસ માવા કેક (Eggless mawa cake recipe in Gujarati)
ટ્રેડિશનલ પારસી માવા કેક ઈંડા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા એગલેસ માવા કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક કેક નો પ્રકાર છે જે પરંપરાગત ભારતીય મીઠાઈ જેવી લાગે છે કારણ કે એમાં કનડેન્સ્ડ મિલ્ક, માવા અને ઈલાયચી નો ઉપયોગ કરવામાં આવે છે. વાર તહેવારે મીઠાઈ ની જગ્યાએ બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
ડોરા કેક (Dora Cake Recipe in Gujarati)
#મોમબધા જ બાળકો ને ડોરેમોન પસંદ હોઇ છે અને એની ડોરા કેક પણ પસંદ હોઇ છે તો આ જે મે બનાવી મારા દિકરા ની મનપસંદ ડોરા કેક Ruta Majithiya -
-
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
વિહિપ ક્રીમ.(કેક સજાવા માટેની ક્રીમ)
આ વિહપિંગ ક્રીમ મે ખુબજ ઓછી સામગ્રી થી ઘરે બનાવ્યું છે . કેક તો આપડે બનાવી દઈએ પણ આ ક્રીમ મોટે ભાગે બધાને માથા નો દુખાવો જેવું લાગે કા તો એ સારું નથી બનતું ક્યાં પછી તૈયાર પેકેટ લાવી બનાવવું મોંઘુ પડે છે. તો આ સસ્તું અને સરળ રીતે બને છે ટ્રાય કરજો. Manisha Desai -
વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
માવા કેક
#કાંદાલસણ#આ કેક ખૂબ ઓછી સામગ્રી થી ઝટપટ બની જાય છે. 400 મી.લી. દૂધ ઉકાળી ને માવો પણ ઘરે જ બનાવ્યો. Dipika Bhalla -
..નાન ખટાઈ
નાન ખટાઈ એ ચા સાથે નો બેસ્ટ અને સૌ કોઈ નો પ્રિય નાસ્તો છે..એને અલગ અલગ ફ્લેવર માં પણ બનાવવામાં આવે છે આજે આપણે વેનીલા ફ્લેવર માં બનાવીશું.તો ચાલો જોઈએ એની સામગ્રી...બહુ ઓછી સામગ્રી સાથે ચાય સાથે નો ટેસ્ટિ નાસ્તો બનાવવા માટે આપણને જોઈશે..આ પ્રમાણે.. Naina Bhojak -
ચોકોલેટ કેક by Viraj Naik
અંડા વગર ની કેક પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશેબધા સ્ટેપ ધ્યાનથી ફોલોવ કરજો, શ્રેષ્ઠ રિઝલ્ટ મળશેડેકોરેશન તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છોViraj Naik Recipes #virajanaikrecipes Viraj Naik -
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
ફ્રૂટ એન્ડ નટ્સ કેક(Fruit & nuts cake recipe in Gujarati)
ફ્રુટ કેક નાના મોટા સૌ ને પસંદ આવે છે. આજે મે આ કેક માં ફ્રુટ માં ટીન ચેરી, ટીન પાઇનેપલ, કિસમિસ તથા કાળી દ્રાક્ષ અને નટ્સ માં કાજુ, બદામ પણ એડ કર્યા છે. જોતાં જ ખાવા નું મન થઇ જશે... તમે પણ જરૂર બનાવજો ફ્રુટ એન્ડ નટ્સ કેક....#માઇઇબુક_પોસ્ટ30 Jigna Vaghela
More Recipes
ટિપ્પણીઓ