રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેટા ને બાફી લો ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી બાફેલા બટાકા નાખો
- 2
ત્યાર પછી એક બાઉલમાં લાલ મરચુ અને લસણની પેસ્ટ નાખો તેમાં હળદર, મીઠું, ધાણા જીરું અને થોડું પાણી નાંખી પેસ્ટ બનાવી લો
- 3
હવે આ પેસ્ટ ને બટેટા માં નાખી બરાબર મીક્સ કરી લો ગરમ ગરમ ભૂંગળા સાથે સર્વ કરો મજા પડશે આની સાથે મીઠી ચટણી પણ સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભૂંગળા બટેટા (Bhungala bataka Recipe In Gujarati)
આ ચટપટી વાનગી અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. કંઈક ટેસ્ટી અને ચટપટુ ખાઈને પેટ ભરવાની ઈચ્છા હોય ત્યારે ખાવા-પીવાના શોખીનોને ભૂંગળા બટેટા પહેલા યાદ આવી જાય. તમે મોટેભાગે આ ડિશ બહાર જ ખાધી હશે પરંતુ તમે ઘરે પણ આસાનીથી આ વાનગી બનાવી શકો છો. Vidhi V Popat -
-
"ભૂંગળા-બટેટા"(bhugla bateka in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૧૧#વીકમીલ૧ પોસ્ટ-૮તીખી/સ્પાઈસી'ભૂંગળા બટેટા'એ ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ-ફુડ વેરાયટી છે.કોઈ ભાવનગર આવે અને ભૂંગળા-બટેટા ખાધા વગર જાય જ નહીં. ખાય તો ખરા પોતાને ત્યાં ગયા પછી બનાવે પણ ખરા અને ત્યાં ફેમસ બનાવે એટલી પોપ્યુલર વાનગી છે. Smitaben R dave -
-
-
-
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
લસણીયા ભુંગળા બટેટા
તીખીઅને ચટપટી વાનગી ની વાત આવે તો ભુંગળા બટેકા પહેલા આવે..#વિકમીલ૧#spicy#માય ઈબુક#પોસ્ટ૬ Bansi Chotaliya Chavda -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ રેસીપી સ્પેશિયલ ભાવનગર ની છે.આજે મે ટ્રાય કરી છે. #SF Harsha Gohil -
-
ટેસ્ટફૂલ ચણા બટેટા ભૂંગળા(Chana Batata Bhungala Recipe In Gujarati)
#GA4 #week1#ટ્રેડિંગ Jigna Sodha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10602971
ટિપ્પણીઓ