રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને કુકર માં બાફી લો.બાફતી વખતે થોડું મીઠું ઉમેરો જેથી જો કદાચ બટાકા ગળ્યા હશે તો મીઠું નાખવાથી તેમાંથી ગળ્યો ટેસ્ટ નઈ આવે.
- 2
હવે બાફેલા બટાકા ને છોલી દો. પછી એક કડાઈ માં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં રાઈ,જીરું,હિંગ,સૂકું લાલ મરચું,લીમડા ના પાન ઉમેરો.પછી ગેસ ધીમો કરીને મસાલા ઉમેરો..જેમા હળદર, મીઠું અને મરચું ઉમેરો.
- 3
છેલ્લે ગરમમસાલો અને કોથમીર થી ગાર્નિશ કરી ભૂંગળા સર્વ કરો.
- 4
ભૂંગળા માટે ભૂંગળા ને તેલ માં તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બટેટી ભૂંગળા (Baby Potato Bhungara Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreet foodWeek1 આ વાનગી પારંપરિક સ્ટ્રીટ ફૂડ છે જે...સ્કૂલ પાસે, ગાર્ડન ના ગેટ પર તેમજ લારી અને ઠેલા પર મળે છે..બાળકોને અતિ પ્રિય છે..આંગળીમાં ભૂંગળા રાખીને ખાઈ શકાય છે..ગુજરાતી ઘરો માં દર રવિવારે સવારના બ્રેકફાસ્ટ માં અચૂક બને છે. Sudha Banjara Vasani -
-
-
-
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia -
-
-
-
-
-
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
ભૂંગળા બટાકી...
મિત્રોસ્ટાર્ટર રેસિપી....#માઇલંચ એક streat food ની recipe મુકું છું આશા છે કે આપ સૌને જરૂર પસંદ આવશે....વર્ષો પહેલા ભાવનગર માં આ વાનગી લારીઓ માં મળતી....આજે થોડી roadside રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે પણ આજેય તેની ખૂબ બોલબાલા છે....👍🙂 Sudha Banjara Vasani -
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
ભૂંગળા બટેટી(Bhungla Baby Potato Recipe In Gujarati)
#CTમારા સિટીની ફેમસ વાનગીભાવનગર શહેરમારા ભાવનગર શહેરની ઘણી જ વાનગી વિશ્વ વિખ્યાત છે તેમાં ભૂંગળા બટેટી નુસ્થાન મોખરે છે...જ્યારે અમે નાના હતા ને જ્યારે એક આના નો સિક્કો ચલણ માં હતો ત્યારે મારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ ની બહાર રીસેસ ના સમયે એક નાની રેંકડી વાળા કાકા અને નીચે પાથરણું પાથરીને એક બા ભૂંગળા બટેટી વેચવા બેસતા અમે રીસેસ માં દોડીને ખવા જતાં ...થોડા મોડા પડીએ તો સફાચટ થઈ જાય... આજે પણ એ જ સ્વાદ અને એ જ સ્વરૂપે મળે...આમ તો સ્ટ્રીટ ફૂડ ગણાય પણ One-Pot-Meal જ કહી શકાય..એક પ્લેટમાં છ નંગ આવે...ભૂગળામાં ભરાવીને ખવાય...હજુ ઘણા કુટુંબો આ ધંધા માં રોજગારી મેળવેછે...ચાલો બનાવીયે આ ફેમસ વાનગી...😊👍 Sudha Banjara Vasani -
-
-
-
"ભૂંગળા-બટેટા"(bhugla bateka in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૧૧#વીકમીલ૧ પોસ્ટ-૮તીખી/સ્પાઈસી'ભૂંગળા બટેટા'એ ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ-ફુડ વેરાયટી છે.કોઈ ભાવનગર આવે અને ભૂંગળા-બટેટા ખાધા વગર જાય જ નહીં. ખાય તો ખરા પોતાને ત્યાં ગયા પછી બનાવે પણ ખરા અને ત્યાં ફેમસ બનાવે એટલી પોપ્યુલર વાનગી છે. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9953399
ટિપ્પણીઓ