રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને તેની છાલ ઉતારો હવે તેને બે કટકા કરી સુધારો લસણની ચટણી તૈયાર કરો અને એક બાઉલમાં ટામેટાં મરચું અને ધાણા ભાજી ની પેસ્ટ તૈયાર કરો
- 2
કઢાઈ માં 2 ચમચા તેલ મૂકી તેમાં લસણની ચટણી નો વઘાર કરો પછી તેમાં જે ટામેટાં મરચા અને ધાણાભાજી ની પેસ્ટ કરી છે તે પણ નાખો
- 3
પછી તેમાં બાફેલા બટેટા નાંખો પછી મીઠું ધાણાજીરુ હળદર નાખી હલાવો બટેટામાં બધો મસાલો ભળી જાય એવી રીતે હલાવો આ રીતે લસણીયા બટેટા તૈયાર છે
- 4
તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેના ઉપર ધાણા ભાજી ભભરાવો અને તળેલા ભુંગડા સાથે સર્વ કરો ધોરાજીના પ્રખ્યાત લસણીયા બટેટા ભૂંગળા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
#આલુ#પોસ્ટ2ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Deepa Rupani -
-
-
-
-
-
કાઠિયાવાડી લસણીયા કેળા બટેટા(kathiyawadi lasaniya kela bateta Recipe In Gujarati)
આ લસણિયા કેળા બટાકા માંગરોળ ના ફેમસ છે, આપણે લસણીયા બટેટા તો ખાધેલા જ છે, પણ આ કેળા બટાકા એક કંઈક અલગ જ ટેસ્ટ માં લાગે છે, માંગરોળ નું એક સ્ટ્રીટ ફૂડ છે જે લોકો ખુબ જ એન્જોય કરી ને ખાય છે, આમાં આપણે કાચા કેળાનો ઉપયોગ કરવાનો રહેશે. jigna mer -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12880364
ટિપ્પણીઓ