લસણીયા બટેટા વિથ ભૂંગળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને બાફી લ્યો. બાફેલા બટેટાની છાલ ઉતારી ને 1બટાટાના ૨ કટકા કરો.
- 2
ત્યારબાદ વાટેલા લસણમાં મરચાંનો ભૂકો, લીંબુનો રસ,મીઠું,તેલ, અને ટમેટાને ખમણીને બરાબર રીતે મિક્સ કરો. આ મિશ્રણને બટેકા માં ઉમેરી દો.
- 3
બધું સરસ રીતે મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરો. અને ભૂંગળા ને તળી લો. તૈયાર છે સ્પાઇસી લસણીયા બટેટા વિથ ભુંગળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લસણીયા ભુંગળા બટેટા
તીખીઅને ચટપટી વાનગી ની વાત આવે તો ભુંગળા બટેકા પહેલા આવે..#વિકમીલ૧#spicy#માય ઈબુક#પોસ્ટ૬ Bansi Chotaliya Chavda -
-
લસણિયા બટેટા ભૂંગળા(Lasaniya bateta bhungla recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ9લસણિયા બટેટા ભૂંગળા એ ભાવનગર ની પ્રખ્યાત ડિશ છે. આ ડિશ લોકો નાસ્તા માં લેવાનું પસંદ કરે છે. ચટપટા તેમજ તીખા અને લસણ ની ફ્લેવર ના બટેટા ભૂંગળા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. Shraddha Patel -
ટેસ્ટફૂલ ચણા બટેટા ભૂંગળા(Chana Batata Bhungala Recipe In Gujarati)
#GA4 #week1#ટ્રેડિંગ Jigna Sodha -
"ભૂંગળા-બટેટા"(bhugla bateka in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૧૧#વીકમીલ૧ પોસ્ટ-૮તીખી/સ્પાઈસી'ભૂંગળા બટેટા'એ ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ-ફુડ વેરાયટી છે.કોઈ ભાવનગર આવે અને ભૂંગળા-બટેટા ખાધા વગર જાય જ નહીં. ખાય તો ખરા પોતાને ત્યાં ગયા પછી બનાવે પણ ખરા અને ત્યાં ફેમસ બનાવે એટલી પોપ્યુલર વાનગી છે. Smitaben R dave -
-
ભૂંગળા બટેટા (Bhungala bataka Recipe In Gujarati)
આ ચટપટી વાનગી અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. કંઈક ટેસ્ટી અને ચટપટુ ખાઈને પેટ ભરવાની ઈચ્છા હોય ત્યારે ખાવા-પીવાના શોખીનોને ભૂંગળા બટેટા પહેલા યાદ આવી જાય. તમે મોટેભાગે આ ડિશ બહાર જ ખાધી હશે પરંતુ તમે ઘરે પણ આસાનીથી આ વાનગી બનાવી શકો છો. Vidhi V Popat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
#આલુ#પોસ્ટ2ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Deepa Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12941452
ટિપ્પણીઓ