અંડા ખીમા ઓમલેટ બગઁર

#flamequeens
#ફ્યુઝનવીક
અહિ અંડાને થાેડું ઇટાલીયન સ્વાદમાં ફ્યુઝન કયુઁ છે જે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આજકાલ બાળકાેને આવા જંક ફૂડ ખૂબ જ ભાવે છે તાે તમે થાેડું આવી રીતે હેલ્થી બનાવીને આપી શકાે છાે. બનાવતા પણ ઓછાે સમય લાગે છે.
અંડા ખીમા ઓમલેટ બગઁર
#flamequeens
#ફ્યુઝનવીક
અહિ અંડાને થાેડું ઇટાલીયન સ્વાદમાં ફ્યુઝન કયુઁ છે જે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આજકાલ બાળકાેને આવા જંક ફૂડ ખૂબ જ ભાવે છે તાે તમે થાેડું આવી રીતે હેલ્થી બનાવીને આપી શકાે છાે. બનાવતા પણ ઓછાે સમય લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખીમાની રીત:
પહેલા એક કડાઇમા તેલ અને ઘી ગરમ થાય એટલે કાંદા ઉમેરી લાે, થાેડા બા્ઉન રંગના થાય ત્યાંસુધી થવા દાે. પછી એમા લસણ ઉમેરી ૨-૩ મીનીટ માટે રાેખાે, હવે ટામેટા ઉમેરી બધું બરાબર મીક્ષ કરી એક સરખી પેસ્ટ થાય એવું કરાે. - 2
ત્યારબાદપાણી ઉમેરી ગે્વીને થાેડીવાર થવા દાે. હવે બધા મસાલા કરી ઉમેરી બરાબર મીક્ષ કરી લાે.
- 3
પછી બાફેલા અંડા છીણી ઉમેરી મીક્ષ કરી એમા આખા અંડા પણ ઉમેરી બધું બરાબર મીક્ષ કરી લાે. હવે થાેડી વાર થવા દાે અને પછી ગેસ બંધ કરી દાે તાે તૈયાર છે અંડા ખીમા.
- 4
ઓમલેટ ની રીત:
એક બાઉલમાં અંડું ફાેડી એમા મસાલા અને કાંદા ઉમેરી હલાવી મીક્ષ કરાે. પછી એક કડાઇ ગરમ કરી તેલ ઉમેરી એમા ઓમલેટ મીક્ષચર ઉમેરી બંને બાજુ થવા દાે. પછી ગેસ બંધ કરી દાે. તૈયાર છે ઓમલેટ. - 5
બગઁર એસેમ્બલ ની રીત:
બગઁર બન લઇ વચ્ચેથી કટ કરી થાેડું તવા પર શેકી લાે. પછી બનના બંને બાજુ માયાેનીઝ અને કેચપ લગાવી ચીઝ સ્લાઇસ મૂકાે. - 6
ત્યારબાદ અંડા ખીમા બનાવ્યું છે એ ૧ માેટી ચમચી સ્પેડ કરાે અને એની ઉપર ઓમલેટ મૂકાે. થાેડા ટામેટા મૂકી ઉપર બન મૂકી બગઁર તૈયાર કરાે. વચ્ચેથી સ્ટીક મૂકી દાે. અને કેચપ સાથે પીરસાે. તાે તૈયાર છે ફ્યુઝન અંડા ખીમા ઓમલેટ બગઁર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પાવભાજી મસાલા આમલેટ
#flamequeens#ફ્યુઝનવીક આ આમલેટ ખૂબ જ સરસ લાગે છે.તમે જરુર થી બનાવજો. અહિ પાવભાજી સાથે ફ્યુઝન કયુઁ છે. Bhavna Desai -
ટેંગી પૌંઆ
#ટમેટાઝડપથી બની જાતાે અને સૈને ગમતાે નાસ્તાે છે. આ પાૈઆ અહિ મેં ટાેમેટાે પલ્પમા જુદી રીતે બનાવ્યા છે. તેનાે સ્વાદ નાના માેટા સૈને પસંદ પડશે. Ami Adhar Desai -
-
રતાળુ કંદના વડા
#flamequeens#તકનીકઆપણે બટાકા વડા તાે બહુ ખાધા છે પણ અહિ રતાળુ કંદના વડા બનાવ્યા છે. સ્વાદમા ખૂબ જ સરસ છે. Ami Adhar Desai -
તંદુરી પાલક ચીઝ માેમાેસ
#flamequeens#મિસ્ટ્રીબોક્સમાેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે. Ami Adhar Desai -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
રેડ મખની ગે્વી પાસ્તા
#એનિવર્સરી#સ્ટાર્ટર્સઆ પાસ્તાની રેડ ગે્વી થાેડી અલગ રીતે બનાવી છે, જે ખૂબ જ સરસ કિ્મી લાગે છે અને સ્ટાટર માટે ખૂબ જ સરસ લાગે છે. નાના-માેટા સાૈવ ને ભાવે એવું છે. Ami Adhar Desai -
-
સરગવાની શીંગનું શાક
#જૈનસરગવાે શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તેનાે ઉપયાેગ શરીર માટે અમૃતસમાન છે. અહિ કાંદા-લસણ વગર શાક બનાવ્યું છે. Bhavna Desai -
બીટ લેમન રાઇસ
#રાઈસઆ રાઇસ ને તમે લંચ બાેક્ષ અને ડીનર માં પણ ખાઇ શકાે અને સાથે રાયતું પણ લઇ શકાે છાે. બીટ અને લેમનનું કાેમ્બીનેસન ખૂબ જ સરસ લાગે છે અને શિયાળામાં તાે ખૂબ જ મજા આવે છે. Ami Adhar Desai -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
અવાેકાડાે સ્ટફ્ડ પરાઠા (Avacado stuffed paratha recipe in Gujarati)
#રાેટીસએવાેકાડાે હેલ્થ માટે ખૂબ જ પાેષ્ટીક છે. કેન્સર જવા રાેગ સામે પણ રક્ષણ આપે છે. હ્દય ના રાેગ, પાચન માટે, સુગર, આંખના રાેગ, વજન ઘટાડવા, હાડકા માટે, લિવર, કીડની જેવા અનેક માટે ઉપયાેગ છે. અહિ એવાેકાડાે નું સ્ટફીંગ કરીને પરાઠા બનાવ્યા છે અને સાથે ટાેમેટાે સુપ છે. Ami Adhar Desai -
છાેલે રગડા વીથ પાલક ટીક્કી
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી દરેક ઘટકાેનાે ઉપયાેગ કરીને બનાવી છે. અહિ ટીક્કી ન્યુ સ્ટાઇલમા બનાવી છે. અહિ ટીક્કી મા પાલક અને કેળાનાે ઉપયાેગ કરી મારી પાેતાની વાનગી બનાવી છે. Bhavna Desai -
પાલક ચીઝ રાઇસ કેસરાેલ
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી મેં દેશી ઘી મા બનાવી છે. પાલક, કેળાની ચીપ્સ અને ચીઝ ખૂબ જ હેલ્થી વાનગી છે અને ડીનર માટે ઉત્તમ છે. Bhavna Desai -
પનીર ભુરજી
#સુપરશેફ1પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
મેક્સિકન રાઇસ
#ભાતઆ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે. Ami Adhar Desai -
શાહી ગાેબી અંડા ખીમાે
#flamequeens#અંતિમઆ વાનગી મેં માસ્ટરશેફ સિદ્ધાર્થ સરની અવધિ મલાઈ ગોબી રેસીપીમા ફયુ્ઝન કરી ને બનાવી છે. કાજુ,દહીં અને ફુદીનાની પેસ્ટ લઇ વાનગી બનાવી છે. અંડા હાેવાથી દૂધ નાે ઉપયાેગમાં નથી લીધું. ગાેબી સાથે અંડાના ખીમાનાે ઉપયાેગ કયાેઁ છે. પણ ખીમામાં ગેવી ફયુઝન છે. ખૂબ જ સરસ બને છે. Ami Adhar Desai -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2પુલાવ એ સૈને ભાવતી વાનગી છે. આને તમે રાઇતું, કઢી કે એમ જ પણ ખાય શકાય છે. અહિ મેં કઢી સાથે તવા પુલાવને સવૈ કયુઁ છે. આને પાવ ભાજી પણ ખાય શકાય છે. Ami Adhar Desai -
સેવ ઉસળ
#હેલ્થીફૂડસેવ ઉસળ અને એક એવું હેલ્થી ફૂડ છે અને ફાસ્ટ ફૂડ માં પણ આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સૌ કોઈ બનાવી શકે છે Mita Mer -
કચ્છી બરીટો વિથ ચોકો લસ્સી
#flamequeens#ફ્યુઝનવીકઅહીંયા મેં કચ્છી દાબેલી અને મેક્સિકન બરીટો નુ ફ્યુઝન કર્યુ છે. Prachi Desai -
રીંગણ નું ભરતું
#indiaભરતું એ એક કાઠિયાવાડી વાનગી છે. એને ઓડાે પણ કહેવામા આવે છે. શિયાળામાં વધારે ખાવામાં આવે છે, લીલા લસણનાે વધુ ઉપયાેગ હાેય છે. Ami Adhar Desai -
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
હક્કાં નુડલ્સ વિથ ખીચડી મન્ચુરિયન
#5Rockstars#ફ્યુઝનવીકઆ ફ્યુઝન રેસિપી મા મે હક્કાં નુડલ્સ ની સાથે વઘારેલી ખીચડી નાં મન્ચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
મકાઈનું ઉધીયું
#ટ્રેડિશનલઆ એક અલગ જ વાનગી છે. દાદી-નાની ના સમયની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી મૂળ ડાંગની છે. કાેઇપણ સમયે ખાવાની ખૂબ મજા આવે છે. મકાઈનું ઉધીયું અલગ જ ઉધીયું છે, તાે જરૂરથી બધા એકવાર બનાવજાે. Ami Adhar Desai -
હરા ભરા ફલાફલ (Hara Bhara Falafel Recipe In Gujarati)
#TT3ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી લાગે છે Falguni Shah -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
શાહી બ્રેડરોલ મલાઈ
#flamequeens#ફ્યુઝનવીક આ મારી સ્વીટ ડીશ ઝડપ થી બની જાય છે.ઠંડી ડીશ ખૂબ સરસ લાગે છે. Bhavna Desai -
રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ