મેથી મુઠીયા મંચુરિયન

Heena Kataria
Heena Kataria @cook_11760967
SURAT

મેં આજે ગુજરાતી સાથે ચાઈનીઝ ફયુઝન. કર્યું છે.જે બાળકો મુઠીયા નથી ખાતા તેની માટે આ બેસ્ટ રેસિપી છે
#Gujjuskitchen
#ફયુઝનવીક

મેથી મુઠીયા મંચુરિયન

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મેં આજે ગુજરાતી સાથે ચાઈનીઝ ફયુઝન. કર્યું છે.જે બાળકો મુઠીયા નથી ખાતા તેની માટે આ બેસ્ટ રેસિપી છે
#Gujjuskitchen
#ફયુઝનવીક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૫ વ્યક્તિ
  1. 200 ગ્રામમેથી
  2. 2 ગાજર ખમણેલું
  3. 1/2કોબીજ ખમણેલું
  4. 2 ચમચા ચણાનો લોટ
  5. 1 ચમચોઘઉં નો લોટ
  6. 1 ચમચી કોર્ન ફ્લોર
  7. 2 ચમચીમેંદો
  8. 1 ચમચી તેલ
  9. 2 ચમચાલાલ મરચું પાવડર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 2 ચમચીખાંડ
  13. 1લીંબુ નો રસ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ગ્રેવી બનાવવા માટે
  16. 2 ચમચી તેલ
  17. 1 નાનો કપલાલ અને લીલું કેપ્સીકમ
  18. 1 ચમચી રેડ ચીલી સોસ
  19. 1 ચમચીસોયા સોસ
  20. 1/2 ચમચીવિનેગર
  21. કોથમીર ગાર્નિશ માટે
  22. સીક્રેટ મસાલો ચાઈનીઝ માટે
  23. 1/2 ચમચીખાંડ
  24. 1/2 ચમચીમીઠું
  25. 1/2 ચમચીલીંબુના ફૂલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મેથી ને ઝીણી સમારવી, તેમાં ગાજર અને કોબીજ ખમણી ને નાખો‌, ઉપર જણાવેલ સામગ્રી મિક્સ કરી મુઠીયા નો લોટ તૈયાર કરો

  2. 2

    હવે લાંબા રોલ તૈયાર કરી સ્ટીમર માં તેને ૧૫ મીનીટ માટે કૂક કરી લો

  3. 3

    હવે ઠંડા પડે એટલે એક પેનમાં તેલ મૂકી તેમાં કેપ્સિકમ અને સોસ એડ કરી બે મિનિટ સાંતળો અને તેમાં મુઠીયા નાખી બે મિનિટ કૂક કરી ઉતારી લો

  4. 4

    મંચુરિયન ને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં સરખા ભાગે ૧ ચમચી મીઠું, ખાંડ અને લીંબુના ફૂલ ને ખાંડી ને નાખો.

  5. 5

    ચાઈનીઝ ડિશ માં વપરાતા આજીનોમોટો ની જગ્યા એ આ વાપરી શકાય છે.જે સેમ ટેસ્ટ આપે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Kataria
Heena Kataria @cook_11760967
પર
SURAT

ટિપ્પણીઓ

Similar Recipes