રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને પલાળી પછી પાણી કાઢી ચાણરી મા
રાતે ઢાંકી રાખી દેવા સવારે મગ ફણગી જશે. - 2
પછી તેને મિકસરમાં પીસી લેવા. સાથે મરચું ને આંદુ પણ પીસી લેવા.પછી તેમાં પાણી, મીઠું, મરીનો ભુક્કો,હીંગ,ને ૧ ચમચી ચોખા નો લોટ અથવા ૧ ચમચી બેસન નાખી પુડલા ઉતારો.
- 3
પછી એક પ્લેટ માં લઈ લીલી ચટણી અને ટમેટા સૉસ સાથે ડેકોરેશન કરવુ.પછી ઉપર થી ચીઝ નાખવું.પછી ફણગાવેલા મગ સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફણગાવેલા મગ ના રસગુલ્લા
#કઠોળજેને સ્વીટ ખૂબ જ ભાવતું હોય એમના મેનુ માં આજે એક આઇટમ નો ઉમેરો થવાનો છે, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી Radhika Nirav Trivedi -
-
-
-
-
ફણગાવેલા મગના ઉત્તપમ(Sprouted mung uttapam recipe in Gujarati)
#GA4#Week11#SPROUTS#INSTANTFOODએકદમ હેલ્થી અને સરળતાથી બનતું ઉત્તપમ બાળકો જ્યારે ફણગાવેલા કઠોળ ના ખાય ત્યારે આ રીતે તેને પીરસવા જરૂરથી ભાવશે Preity Dodia -
-
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
-
-
-
-
-
-
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
ફણગાવેલા મગ ની ચોકલેટ
#કઠોળમારા બાળકો ને ફણગાવેલા મગ નથી ભાવતા.તો હું શુ કરું.મેં વિચાર્યું કંઈક નવું થવું જોઈએ.કારણ કે ફણગાવેલા મગ ના ફાયદા શરીર ને ઘણા મદદ કરે છે.આથી પ્રિય એવી ચોકલેટ ની સાથે મેગ મિક્સ કર્યાં. બસ હવે ખુશી ખુશી ખવાઈ છે.ફણગાવેલા મગ ની ચોકલેટ. Parul Bhimani -
-
-
ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા
આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે. Leena Mehta -
-
ફણગાવેલા મઠનાં થેપલા
#કઠોળઆપણે મેથી તથા દૂધીનાં થેપલા તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે આપણે બનાવીશું ફણગાવેલા મઠનાં થેપલાં જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. નાના બાળકો કઠોળ ખાતા ન હોય તો આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. બ્રેકફાસ્ટ માટે આ એક પૌષ્ટિક વિકલ્પ છે. Nigam Thakkar Recipes -
-
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
ફણગાવેલા મગ ના ચીલા (Sprouts Chilla Recipe In Gujarati)
ફણગાવેલા મગ ના ચીલા માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમે પણ જરૂર થી બનાવજો. અને આ ડીશ ને મેં અલગ જ રીતે પ્રેસેન્ટ કરી છે. જેથી કોઈ ને પણ જોઈ ને ખાવા ની ઈચ્છા થઈ જાય..#superchef2#week2#માઇઇબુક#પોસ્ટ૩૦ Charmi Shah -
-
ફણગાવેલા મગ નું રાઇતું
#કઠોળ આ રાઇતું ખુબજ હેલ્થી છે. ડાયાબિટીસ વાળા લોકો,હૃદય ના રોગ એવા લોકો તથા જે ડાયેટ કોન્સેએસ હોય તેવા માટે આ રાયતું ખૂબ જ સારું છે.નાના મોટા સૌ ને ભાવે છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10708446
ટિપ્પણીઓ