તુવેર નાં ટોઠા

Shweta Shah
Shweta Shah @cook_18627812

#કઠોળ ની વાનગી
પહેલા ના સમયમાં જ્યારે ખેતરમાં તુવેર નો પાક લેવામાં આવે ત્યારે તેને માટલા મા ચૂલા પર બાફીને તેમાં મસાલા ઉમેરી ને આ વાનગી બનાવવામાં આવતી હતી.

તુવેર નાં ટોઠા

#કઠોળ ની વાનગી
પહેલા ના સમયમાં જ્યારે ખેતરમાં તુવેર નો પાક લેવામાં આવે ત્યારે તેને માટલા મા ચૂલા પર બાફીને તેમાં મસાલા ઉમેરી ને આ વાનગી બનાવવામાં આવતી હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામતુવેર -
  2. 1ટામેટું ઝીણું સમારેલુ
  3. 2લીલા મરચા ઝીણાં સમારેલા
  4. 1/2 વાટકી કોથમીર ઝીણી સમારેલી
  5. 1/4 ચમચીઅજમો
  6. ચપટીહીગ
  7. 1/4 ચમચી હળદર
  8. લાલ મરચું 1 /2 ચમચી
  9. તજ - લવિંગ પાવડર 1 /2 ચમચી
  10. સૂઠ પાવડર 1 /4 ચમચી
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. તેલ - 1 ચમચો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેર ને 5 /6 કલાક સુધી પલાળી દો પછી બાફીને તેનું પાણી નીતારી લો. કકડાઈ મા વઘાર મૂકી તેમાં હિગ, અજમો, લીલા મરચાં, ટામેટાં,

  2. 2

    થોડી કોથમીર ઉમેરી સાતળો. હવે તેમાં બાકીના તમામ મસાલા ઉમેરી 2-3 મિનિટ સુધી સાતળો પછી બાફેલી તુવેર 1 કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરીને 5 થી 7 મિનીટ સુધી લો. તેલ છૂટું પડે એટલે ગેસ કરી લો. છેલ્લે કોથમીર છાટો અને

  3. 3

    બેર્ડ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @cook_18627812
પર

ટિપ્પણીઓ

Similar Recipes