ચીકપીસ ચીઝ પૂરણપોળી

#કઠાેળ
આ મારી પાેતાની ઇનાેવેસન વાનગી છે. પૂરણપાેળીને અલગ સ્વાદ આપ્યાે છે. જે એકવાર જરૂરથી બનાવજાે.
ચીકપીસ ચીઝ પૂરણપોળી
#કઠાેળ
આ મારી પાેતાની ઇનાેવેસન વાનગી છે. પૂરણપાેળીને અલગ સ્વાદ આપ્યાે છે. જે એકવાર જરૂરથી બનાવજાે.
રાંધવાની સૂચનાઓ
- 1
છાેલે ચણાને ૬ કલાક પલાળીને ચપટી સાેડાબાયકાબઁ નાંખી ૫ સીટી મારી બાફી લેવા. પછી એને મસળી માવાે બનાવી લેવાે. ત્યારબાદ કેળાને પણ મસળી એનાે માવાે બનાવી લેવાે.
- 2
હવે એક કડાઇ લઇ એમા દેશી ઘી મૂકી છાેલે ચણા અને કેળાનાે માવાે ૧૦ મીનીટ માટે સાંતળાે.
- 3
ત્યારબાદ તેમાં સીંગદાણાનાે ભૂકાે અને ખાંડ ઉમેરાે. થાેડાે ઘટ્ટ થાય એટલે ખસખસ, જાયફળ અને એલચી નાંખાે.
- 4
ઘઉં અને મેંદાનાે લાેટ લઇ એમા માેણ નાંખી એમાં ચીઝ ક્યુબ છીણીને ઉમેરી લઇ રાેટલી જેવાે લાેટ બનાવી લાે.
- 5
લાેટના લુવા પાડી એમા માવાે મૂકી રાેટી વળી લાે. બંને બાજુ સરખી સેકી લાે. દેશી ઘી સાથે પીરસાે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પૂરણપોળી
#goldenapron2 #maharashtra #week8મહારાષ્ટ્ર નું પ્રચલિત વ્યંજન એટલે પૂરણપોળી. ઘી લગાવેલી પૂરણપોળી કઢી કે શાક સાથે કે એમનેમ પણ મસ્ત લાગે છે. Bijal Thaker -
પૂરણપોળી
#RB2#WEEK2- પૂરણપોળી દરેક ને ભાવતી વાનગી છે.અમારા ઘર માં વર્ષો થી ધુળેટી ના દિવસે આ વાનગી અચૂક બને.. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે પૂરણપોળી વધુ માં વધુ 3 થી 4 દિવસ સુધી તો ખાઈ જ શકાય.. ફેમિલી માં દરેક ને આ વાનગી ખૂબ પ્રિય છે. Mauli Mankad -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#GA4#Week9#Mithaiપુરણ પૂરી એક ગુજરાતી વાનગી છે જે મિઠાઇના રૂપે પરસવા માં આવે છે આ પુરણપોળી મહારાષ્ટ્રમાં પણ બહુ પ્રસિદ્ધ છે અને રાજસ્થાનમાં બેડમી પૂરી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
ગાેળના લાડુ
#મીઠાઇગાેળના લાડુ ખૂબ જ પાેષ્ટીક છે અને ખૂબ જ થાેડી વસ્તુમાંથી ઝટપટ બની જાય છે. Bhavna Desai -
-
તંદુરી પાલક ચીઝ માેમાેસ
#flamequeens#મિસ્ટ્રીબોક્સમાેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે. Ami Adhar Desai -
પૌવા કેરેમલ પૂરણપોળી
#રવાપોહા- "વેડમી", "પૂરણપોળી", "ગળી રોટલી" ; અનેક નામથી ઓળખાતી આ પારંપરિક મીઠાઈ ગુજરાતી ઘરોમાં ખૂબ પ્રખ્યાત..- આપણાં વડલા ઓનાં જમાનામાં જ્યારે જમાઈ ઘરે આવે અથવા તો કોઈનો જન્મદિવસ હોય એટલે આ વાનગી ઘરમાં અચૂક બનતી.- મારી વાત કરું તો મને વેડમી અતિપ્રિય.- મારા જન્મદિવસે સાંજની રસોઈ ભલે ગમે તે હોય પણ સવારનાં ભાણામાં તો વેડમી જ બનતી- વેડમી તો ખાતી જ પણ તેનું પૂરણ પણ મને એટલું જ પ્રિય.- અલગ અલગ નામે ઓળખાતી વેડમી ગૂજરાત માં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, કેરાલા, તામિલનાડુ, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાં બનતી વાનગી છે.- અલગ અલગ રાજ્યોમાં બનતી આ વેડમી અલગ અલગ નામ જ નહીં અલગ અલગ રૂપ (જાડાઈ માં) તથા અલગ અલગ ઘટકો ધરાવે છે.જેમ કે,- પૂરણમાં તુવેરની દાળ, ચણાદાળ, મગદાળ, કોપરું, જાયફળ, સીંગદાણા, ગોળ, ખાંડ, ખસખસ, તાળીનો ગોળ, બ્રાઉન સુગર, ઈલાયચી વિગેરે- બહારનું પડ (રોટલી) ઘઉં કે મેંદા માંથી, મોંણ સાથે કે વગર કે ચપટી ક હળદર નાખીને બને છે.- અહીં, આજે હું મારી આ મનપસંદ વાનગી ના પૂરણમાં નવીનીકરણ સાથે રજૂ કરું છું. DrZankhana Shah Kothari -
ચણાની દાળની પૂરણપોળી
#સાઈડમેં આજે ચણાની દાળની પૂરણપોળી બનાવી છે આપણે જમવા બેસે ત્યારે શાક રોટલી દાળ ભાત હોય પણ પાસે કોઈ આપણને મીઠું ખાવાનું મન થાય તો આ પૂરણપોળી બનાવી શકાય છે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Pinky Jain -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
ગાેળનાે શીરાે
#મીઠાઇઆ શીરાે એકદમ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્થી વાનગી પણ છે. ગાેળ અને ઘી આવતું હાેવાથી શરીર માટે સારું રહે છે. ગુજરાતી ઘરાેમાં શુભ દિવસે ભગવાનને પ્રસાદમાં ધરાવે છે. Ami Adhar Desai -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
પૂરણપોળી
#કાંદાલસણ#હેલ્થડેદાળ હેલ્થ માટે ખૂબ સારી ગણવામાં આવે છે. અને એ પણ ગોળ અને ઘી સાથે નું તેનું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકો ને આવી રીતે દાળ ઘી અને ગોળ આસાની થી ખવડાવી શકાય છે. પૂરણપોળી આપડી પારંપરિક વાનગી છે. Chhaya Panchal -
બેસન ના લાડું (besan na ladu recipe in gujarati)
#સાતમ#India2020#વિસરાતી વાનગી#વેસ્ટ #ગુજરાતબેસન ના લાડુ વિસરાતી વાનગી છે.બેસનના લાડુ મોઢામાં ઓગળી જાય તેવી મિઠાઇ છે. સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે તેથી બેસનના લાડુ એક પારંપરિક મીઠાઈ છે તે લાંબા સમય સુધી રહે છે અને ચાર પાંચ દિવસ સુધી બગડતી નથી. આ મીઠાઈ નાના બાળકોથી લઇ મોટા બધાની ફેવરિટ છે. Parul Patel -
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
પૂરણપોળી (Puranpoli recipe in Gujarati)
#મોમ# પોસ્ટ 3# મારી મમ્મીને બહુ ભાવે પૂરણ પૂરી તો Nisha Mandan -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન વીક માં તો વાનગીઓ ની ભરમાર આવી ગઈ પણ હું કેમ રય ગઈ ? તો લ્યો ચાલો મેં પણ બનાવી અને પોસ્ટ કરી પુરણપોળી. આ વાનગી એમ તો મહારાષ્ટ્રીયન છે પણ ગુજરાતીઓ ની પણ ખાસ્સી લોકપ્રિય ડીશ છે. હું આ ડીશ મારા નાનાજી ને ડેડિકેટે કરવા માંગીશ. એમની પુણ્યતિથિ એ એમને ભાવતી મેં આ પુરણપોળી બનાવી છે. ખાવા પીવાના ખુબ શોખીન માણસ અને પાંચ પૂજારી એટલે મીષ્ટનપ્રિય . પુરણપોળી તુવેર દાળ કે ચણા ની દાળ ની બને છે. મેં અહીં ચણા ની દાળ લીધી છે. Bansi Thaker -
પૂરણપોળી નું પૂરણ માઈક્રોવેવમાં (Puranpoli Puran In Microwave Recipe In Gujarati)
#supersઆ પૂરણ વિદેશમાં રહેતા ભારતીય માટે આશીર્વાદ રુપ છે,જે ખૂબ જલદી પણ બને છે અને હલાવવાની મહેનત પણ નથી. Bina Samir Telivala -
લીલા લસણ અને કોથમીર ની ભાખરવડી (Green Garlic Coriander Bhakharvadi Recipe In Gujarati)
ભાખરવડી બધાં ખાધી હશે પણ આએક અલગ સ્વાદ ની રેસિપી છે.આ રેસિપી મારી વડસાસુ એ મારી સાસુ ને શીખવી, પછી મારી સાસુ એ મને શીખવી.આ યુનિક વાનગી છે. આ સીઝન માં આ વાનગી ખાવાની ખૂબ મઝા આવે છે આ એકવાર બનાવવા જેવી છે . Ami Master -
#દૂધપાક (dudhpak recipi in gujrati)
#ભાતદૂધપાક પરંપરાગત વાનગી છે બાળકો અને વડીલો ની પ્રિય છે આસાની થી બની જાય છે અને હેલ્ધી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
માવા વગર નાં ઘૂઘરા
#દિવાળીઆ વાનગી દિવાળી પર બધા જ ઘરો માં બને છે. ઘૂઘરા આ વાનગી ને એટલા માટે કહેવામાં આવે છે કારણકે એની અંદર જે પુરણ ભરીએ એ અવાજ કરે ઘૂઘરા તળાઈ ગયા પછી. અને મારી આ વાનગી માં માવા નો ઉપિયોગ નથી કરિયો જેથી કરીને આ ઘૂઘરા વધારે દિવસ સુધી સારા રહે છે. Krupa Kapadia Shah -
🌹"બેસન લાડુ" (ધારા કિચન રસિપી) 🌹
#કાંદાલસણ#goldenapron3#week2#dessert🙏હનુમાન જયંતી હોવાથી આપણી પારંપરિક મીઠાઇ લઈ ને આવી છું, જે કાંદાલસણ વગર ની રેસીપી છે જે "હનુમાનજી ની પ્રસાદી" બનાવવા માટે બહુ જ જલ્દી થઈ જાય છે અને સ્વાદ માં પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે🙏 Dhara Kiran Joshi -
સેન્ડવીચ કેક
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ એક કેક નું અલગ જ વર્ઝન છે..... જે લોકો મીઠી કેક નથી ખાઈ શકતા તે લોકો માટે બેસ્ટ છે..... એકવાર જરૂરથી ટ્રાય કરજો...... Dhruti Ankur Naik -
-
તલધારી લાપસી
# કુકર#India post 4#goldenapron6th week recipeમિત્રો ..આજના ફાસ્ટ ફુડ ના યુગ માં આપણી કેટલીક વાનગી ઓ વિસરાઈ ના જાય એ જવાબદારી પણ આપણા સૌ ની છે બરાબર ને? એટલા માટે આજે એક એવી રેસીપી લઇને આવી છું જે નાના-મોટા બઘા ને પસંદ પડશે. સૌરાષ્ટ્ર ની દેશી વાનગી કહીં શકાય એવી અને નાના બાળકો ને પણ પચવા માં સરળ રહે એવી, હિમોગ્લોબિન થી ભરપૂર એવી આ વાનગી નું નામ છે "તલધારી લાપસી " જે ઘઉં ના બાટ ની રેસીપી થી ખૂબ નજીક છે. આ વાનગી પીસ પાડીને સર્વ કરવામાં આવે છે જયારે બાટ લચકાના ફોમ માં બાઉલમાં સર્વ કરવામાં આવે છે. કુકર માં ઝડપથી બની જતી એવી આ વાનગી મારા મમ્મી એ મને શીખડાવેલી જેને અહીં બધાં મિત્રો સમક્ષ રજુ કરવા નો મને ખૂબ આનંદ છે. asharamparia -
જીરાવાળા સ્વીટ ઘી કેળા🍌(sweet ghee kela recipe in Gujarati)
ઉપવાસમાં અને ફરાળમાં લઇ શકાય તેવી અને જલ્દી થી બનતી આ રેસિપી ગરમ અને ઠંડી બંને રીતે ખાઇ શકાય છે🍌🍌 Shilpa Kikani 1 -
પૂરણપોળી (Puranpoli recipe in Gujarati)
#મોમમારી favourite sweet ... હેલ્થી પણ.. Kshama Himesh Upadhyay -
પાલક ચીઝ કલરવ બોલ્સ
"પાલક ચીઝ કલરવ બોલ્સ" સ્વાદ માં બહુ સરસ લાગે છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બની છે.આ વાનગી ને એકવાર બનાવો અને ગરમાગરમ ટામેટાં સોસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
ગોળ ના ચૂરમના લાડવા (Churmana Ladva Recipe In Gujarati)
અત્યારે ગણપતી મહોત્સવ ચાલે છે ને ગણપતિ દાદા ને માટે લાડવા બનાયા છે ચુરમાં ના લાડવા મારી mummy પાસે થી શીખી છું આ નવું નથી પણ મારા ઘરે બધા ક્રિસ્પી લાડવા ભાવે છે જો તમારે આવા બનાવા હોય તો try કરજો મારી રેસિપી Chaitali Vishal Jani -
મકાઈનું ઉધીયું
#ટ્રેડિશનલઆ એક અલગ જ વાનગી છે. દાદી-નાની ના સમયની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી મૂળ ડાંગની છે. કાેઇપણ સમયે ખાવાની ખૂબ મજા આવે છે. મકાઈનું ઉધીયું અલગ જ ઉધીયું છે, તાે જરૂરથી બધા એકવાર બનાવજાે. Ami Adhar Desai
More Recipes
ટિપ્પણીઓ