પનીર પુલાવ

રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ચોખા ને ધોઈને 20 મિનિટ માટે પલાળી રાખો.
હવે કૂકર માં તેલ લઇ ગરમ થાય એટલે પનીર ના ટુકડા ને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઇ સાઈડ માં રાખો. - 2
હવે કૂકર માં ઘી ગરમ કરો અને જીરું, તજ, લવિંગ, એલચી, મરી, તમાલપત્ર નાખી હલાવી ને કાજુ એડ કરો.
અને તેમાં આદુ લસણની પેસ્ટ અને મરચું સાંતળો. - 3
1 ટામેટા ઉમેરો અને ટામેટા નરમ થાય એટલે કેપ્સિકમ, ગાજર 2 મિનિટ માટે સાંતળો.
હવે ગરમ મસાલા મીઠું નાખો. 2-3 મિનિટ માટે સાંતળો. - 4
પછી દહીં, બાસમતી ચોખા, તેમાં પનીર ક્યુબ(થોડા ક્યુબ અને થોડું છીણેલું પનીર), કોથમીર
નાંખો અને ધીમેથી સાંતળો.
હવે તેમાં ગરમ પાણી ઉમેરો (આશરે 2 કપ પાણી) અને બરાબર હલાવો. - 5
કૂકર નું ઢાંકણ કવર કરીને હાઈ ફ્લેમ પર 2 વહીસલ વગાડો.
કૂકર ઠંડુ પડે એટલે ખોલીને પનીર પુલાવ ને બાઉલ માં કાઢી ને ઉપર થી પનીર ક્યુબ અને પનીર ને છીણી ને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai -
-
કાશ્મીરી સેફરોન પુલાવ
#goldenapron2#જમ્મુ કાશ્મીરકાશ્મીર ના લોકો નું ફેમસ પુલાવ..પુલાવ ઘણી જાત ના બને છે.નવરત્ન પુલાવ,વેજ.પુલાવ..વગેરે વગેરે.. આ બધી જ રીતે જ જુદો મેંકાશ્મીરી સેફરોન કેસર પુલાવ બનાવ્યો છે. કાશ્મીર તેની સુંદરતા માટે ખૂબ જ સરસ છે. ધરતી પર નું સ્વર્ગ કહીએ છે. Krishna Kholiya -
-
વેજ પુલાવ (Veg Pulav Recipe in Gujarati)
#GA4#Week3#carrotજ્યારે ડિનર લાઈટ કરવું હોય ત્યારે વેજ પુલાવ એક સરસ ઓપ્શન છે. મૈં આજે કૂકર માં બનાવીઓ છે. Nilam patel -
-
-
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
#MRCરાઈસ ડીશ અલગ અલગ પ્રકારની બનાવીને ખાવાથી અલગ અલગ વેરાયટી અને સ્વાદ માણી શકાય છે.તો આજે અહીં હું છોલે પુલાવની રેસિપી લઈને આવી છું.જે બાફેલા છોલે ચણા હતા એની સાથે બટાકા ગાજર અને કેપ્સિકમ ઉમેરીને થોડા સમયમા જ તૈયાર થઈ જાય છે. Urmi Desai -
-
ભાજી પુલાવ (બટર વેજ પુલાવ)
#GA4#WEEK19 પુલાવ તો આપડે ઘણી વાર બનાવીએ છીએ પણ મેં આજે બટરી પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બધા વેજીટેબલ હોવાથી હેલ્થી પણ છે..મેં પુલાવ ભાજી સાથે સર્વ કરેલ છે Aanal Avashiya Chhaya -
બસંતી પુલાવ
#ચોખાઆ પશ્ચિમ બંગાળ ની વાનગી છે. આ પુલાવ મીઠો હોય છે. ત્યાં ની પરંપરાગત એવી આ વાનગી દુર્ગા પૂજા માં પ્રસાદ તરીકે પણ વપરાય છે. આ પુલાવ ગોવિંદભોગ ચોખા માંથી બને છે પણ અહીં એ ના મળતા હોવાથી આપણે બાસમતી ચોખા વાપરસુ. Deepa Rupani -
-
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
# શિયાળા માં કલરફુલ શાકભાજી ખાવા ની ખૂબ જ મઝા આવે.આજે ડિનર માં મટર પુલાવ અને કઢી બનાવ્યા છે. Alpa Pandya -
વઘારેલી ખીચડી(Vaghareli khichadi recipe in gujarati)
#KS1 આજે મેં વાલની દાળ ની ખીચડી વધારીને બનાવી છે...આ દાળ કડવા વાલ માંથી બને છે...આમાં B complex તેમજ વિટામિન્સ, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર,અને ભરપૂર પ્રોટીન હોય છે...રંધાઈ જાય પછી જરાય કડવાશ લાગતી નથી....આ દક્ષિણ ગુજરાત ની ખાસ વાનગી છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ