શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી રવો
  2. ૧ વાટકી ધી
  3. ૩/૪ વાટકી ખાંડ
  4. ૩ વાટકી દૂધ
  5. ૨ એલચી નો ક્રસ કરેલી
  6. ૧૦ ૧૫ કીસમીસ
  7. કાજુ બદામ ગરનેશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પાન માં કે કડાય ને ગરમ કરો. ગરમ થાય એટલે એક વાટકી ઘી નાખી ગરમ કરો. હવે એક વાટકી રવો નાખો. હવે ધીમા તાપે રવા ને શેકવા દો.

  2. 2

    હવે રવો શેકાય ને બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકી લો. હવે એમાં કીસમીસ નાખો. કીસમીસ સરખી ફૂલી જશે. હવે ૩ વાટકા દૂધ ઉમેરો. ૩/૪ વાટકી ખાંડ ઉમેરો.

  3. 3

    હવે જ્યાં સુધી દૂધ બડી ના જાય ત્યાં સુધી મિશ્રણ ને હળવો. મિશ્રણ એક સરખું થાય અને ચમચા માં શીરો ના ચોંટે ત્યાં સુધી હલાવો. હવે આપનો શીરો તૈયાર છે. હવે એલચી નો પાઉડર ક્રશ કરેલ એલચી નાખો. જો મીઠું વધારે લેતા હો તો ખાંડ ૩/૪ બદલે ૧ વાટકી નાખી શકો.

  4. 4

    એને એક કાચ ના કચોરા માં કાઢી. કાજુ બદામ સાથે ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SURBHI VYAS
SURBHI VYAS @cook_18506045
પર
Veraval
મને રસોઈ બનાવી ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes