છેના  મૂરકી

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
India

છેના  મૂરકી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામપનીર
  2. 1/4 કપખાંડ
  3. 3-4ટીપા ચમચી કેવડાં એસસન્સ
  4. 1-2 ચમચીગુલાબ નું સિરુપ
  5. 1ચમચો દળેલી ખાંડ સજાવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર ના ટુકડાં કરવાં. હવે ખાંડ ડૂબે એટલું પાણી મૂકી એક તાર ની ચાશણી તૈય્યાર કરવી. પનીર ના ટૂકડા ઉમેરી હલાવી લેવા. થોડા ટુકડાં બહાર પ્લેટ મા કાઢી લેવા.

  2. 2

    હવે પ્લેટ મા કાઢેલા પનીર ના ટૂકડા મા ગુલાબ નુ શિરુપ નાખી 1/2કલાક પલારવા. અને ચાશણી મા રાખેલા પનીર ટુકડા મા કેવડા એસસેન્સ ઉમેરવું.અને સતત હલાવતા રહેવું ચાશણી બરાબર પનીર ને લાગી જાય એ રીતે. ઠંડા પડ્યે પરોસવું.

  3. 3

    પ્લેટ ને દળેલી ખાંડ ખાંડ થી સજાવી છેના મુરકી મૂકી ને પરોસવું. તૈય્યાર છે ઉપવાસ મા ખવાય એવું મિષ્ટાન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
પર
India
I like to cook new innovative dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes