રવા શીરો (Rava seero)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#મોમ
કોઈપણ સારો પ્રસંગ , સારી શરુઆત હોય કે સત્યનારાયણ ની કથામાં હંમેશા બને છે. મારા મોમ ને હું પણ બનાવીએ છીએ.

રવા શીરો (Rava seero)

#મોમ
કોઈપણ સારો પ્રસંગ , સારી શરુઆત હોય કે સત્યનારાયણ ની કથામાં હંમેશા બને છે. મારા મોમ ને હું પણ બનાવીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ સોજી(૧૦૦ગ્રામ)
  2. ૧/૩કપ ઘી (૮૦ગ્રામ)
  3. ૧/૩ ખાંડ (૧૦૦ ગ્રામ)
  4. ૧-૧/૪ ગરમ દૂધ (૩૦૦ એમ.એલ)
  5. ૧/૨ટી સ્પુન એલચી પાવડર
  6. ડ્રાયફ્રુટસ જરુરીયાત મુજબ
  7. 3ટેબલ સ્પુન કાજુ
  8. ૩ટેબલ સ્પુન બદામ
  9. ૩ટેબલ સ્પુન કીસમીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક કઢાઈમાં ચોખ્ખું ઘી નાખવું ને બાજુમાં એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો.
    ઘી ગરમ થાય એટલે સૂકી દ્રાક્ષ નાખો થોડી સાંતળી લો ને તેમાં સોજી શેકો. જેટલો સરસ શેકાશે એટલો શીરો સરસ બને છે. થોડીથોડી લારે હલાવતા રહેવું ને શેકતા રહેવું ને કલર ચેન્જ થાય એટલે ગરમ દૂધ થોડું ઉભેરો ને હલાવતા રહો જેથી ગઠ્ઠા ના પડે.બધું દૂધ મીક્સ કરોને મીડયમ ગેસ પર સોજીમાં પી જાય ત્યાં સુધી ચઢવા દેવાનું. પછી ખાંડ ઉભેરો ત્યાં સુધી ગેસ ફાસ્ટ બોલર રાખો પછી બધું મીક્સ કરવું ઉમેરો ને ડ્રાયફ્રુટસ નાખો.

  2. 2

    પાણીમાં બનાવી શકાય પણ દૂધ માં ટેસ્ટ સરસ લાગે છે ને પ્રસાદ દૂધ માં જ બને.
    પછી પ્લેટમાં કાઢી શીરૉ ગાર્નીશ કરો ને રાખેલા ડ્રાયફ્રુટસ થી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

ટિપ્પણીઓ

Similar Recipes