પનીર લઝીઝ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં બટર અને તેલ ગરમ કરી તેમાં તજ, લીલું મરચું ના ટુકડા, ઈલાયચી, લવીંગ, લસણ, આદુ ઉમેરી બધું સાતંળી લો. ત્યારબાદ ડુંગળી નાખી સોનેરી રંગની થાય ત્યાં સુધી સાતંળો.
- 2
ડુંગળી સોનેરી રંગની થાય ત્યારે ગેસ ધીમો કરી લાલ મરચું, હળદર, ધાણાજીરું,મીઠું મિકસ કરી ટામેટા ઉમેરી બરાબર મીકસ કરી 5 -7 મિનિટ ઢાંકણથી ઢાંકીને પકાવો.
- 3
બીજી બાજુ એક બાઉલ માં દહીં લઇ તેમાં પનીર ના ટુકડા, કેપ્સિકમ ના ટુકડા, ડુંગળી ના ટુકડા બધું ભેગું કરી તેમાં એક ચમચી તેલ નાખી ને ચાટ મસાલો, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, ધાણાજીરું, કસૂરી મેથી, ચણા નો લોટ, લીંબુ નો રસ અને મીઠું નાખી મિક્સ કરી 30 મિનિટ માટે મેરિનેટ થવા દો.
- 4
હવે મેરિનેટ ના મિક્સચર ને એક પેન માં તેલ મૂકી ને બધી બાજુ થી શેકવું.
- 5
હવે મેરીનેટ મિક્સચર ને ગ્રેવી માં ઉમેરી બરાબર મીકસ કરી 5 મિનિટ ધીમી આંચે શાકને પકાવો, ત્યારબાદ કાજુ ની પેસ્ટ,ગરમ મસાલો, કસૂરી મેથી (હાથ ની કચડી ને)અને કોથમીર નાખી મીકસ કરી એક મિનિટ પછી ગેસ બંધ કરી દો.
તો તૈયાર છે પનીર લઝીઝ.. તેને રોટલી કે નાન સાથે ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

નવાબી ગોબી કડાઈ
#flamequeens#અંતિમઆજે મેં કૂકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ સરની બનાવેલી અવધિ મલાઈ ગોબીમાંથી થોડીક સામગ્રી લઇને નવાબી ગોબી કડાઈ બનાવ્યુ છે.આ વાનગી માં મૂળ રેસીપી માંથી ગોબી ની સાથે મેં કેપ્સિકમ, ડુંગળી અને પનીર નો ઉપયોગ કર્યો છે. અને ડુંગળી અને ટામેટાં ની મિક્સ પેસ્ટ બનાવી છે. તથા મૂળ વાનગી ના બીજા ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. Prerna Desai
-

-

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar
-

-

-

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
પંજાબી સબ્જી માં જૈન મા તો વેરિએશન શોધતા જેટલી વાર લાગે છે પણ આ કઢાઈ પનીર માં ઓછા માં ઓછી સામગ્રીથી અને જલ્દી બની શકે છે મારા ઘરે તો મારા ઘરે તો આ સબ્જી બધાને ફેવરીટ હોય છે જો તમે તિખુ ફાવતું હોય તો આ કઢાઈ પનીર રેસ્ટોરન્ટ જેવી જ બનશે#week23#cookpadindia#GA4#cookpad_gu Khushboo Vora
-

-

-

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 14 Tulsi Shaherawala
-

-

પનીર ટીક્કા વિથ મખની ગ્રેવી
આ રેસીપી માં પનીર ટીક્કા બનાવ્યું છે અને તેને નારિયેળ ના દૂધ અને માવા ની મખની ગ્રેવી માં નાખી સ્મોકિં ફ્લેવર આપવા માટે કોલસા અને ઘી થી સ્મોકિંગ કરી સર્વ કર્યું છે Urvashi Belani
-

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
બધા નું ભાવતું પંજાબી શાક જે મેં આજે બનાવ્યું છે. રેસ્ટોરન્ટ માં તો બધા જ મંગાવે, પણ ઘર નું પણ એટલું જ ટેસ્ટી બને છે.#EB#Week11 Bina Samir Telivala
-

પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth
-

-

શાહી પનીર
આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવીશુ. આપણે બહાર જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીર નું શાક ઓર્ડર કરીએ જ છે. અને તે નાના મોટા બધા ને જ ભાવતું હોય છે. પનીરની સબ્જી ઘણી બધી રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. સબ્જી ને શાહી બનાવવા મેં કાજુ, દહીં, દૂધ, ક્રિમ નો ઉપયોગ કર્યો છે. તેના થી શાહી પનીર ની સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે. Prerna Desai
-

-

-

કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#paneer પનીર માં થી બહુ જ બધી ડીશિસ બને છે મેં કડાઈ પનીર બનાવ્યું જેનો મસાલો પણ તરત જ ઘરે બનાવ્યો અને ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગ્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya
-

-

-

-

-

-

ઇન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી (Instant Punjabi gravy recipe Gujarati)
આ પંજાબી ગ્રેવી એકદમ સરળ અને સ્વાદિષ્ટ બને છે. એકદમ ઓછી વસ્તુઓ માંથી ઝટપટ બની જતી આ ગ્રેવી મારી તો ખૂબ જ ફેવરિટ છે. આ ગ્રેવી પનીર ની સબ્જી, મીક્સ વેજીટેબલ, કોફતા ની ગ્રેવી કે સોયાની સબ્જીમાં વાપરી શકાય. તમે પણ મારી આ રેસિપી ટ્રાય કરો અને મને જણાવો કે તમને કેવી લાગી આ ગ્રેવી?#માઇઇબુક#પોસ્ટ9 spicequeen
-

-

પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3ઉનાળામાં સામાન્ય રીતે જમવાનું મન જ નથી થતું હોતું. ફકત ઠંડા પાણી અને કોલ્ડી્કસ જ ભાવે યા તો સાથે કોઈ સ્વીટ હોય તો જમવાનું ભાવે. પણ આજે હું અહીં એક પનીર નુ મસાલેદાર ચટપટુ શાક બનાવી રહી છું જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે બીજી એકપણ વસ્તુ ના હોય તો પણ ચાલે.સામાન્ય રીતે હું પનીર ટીક્કામા પનીર,કેપ્સીકમ,ડુંગળી કાચા નાખી ને ગે્વી માં કૂક કરુ છુ પણ આજે મેં પનીર,કેપ્સીકમ,ડુંગળી ને મેરીનેટ કરીને ગે્વી માં એડ કયાૅ છે. જેના લીધે પનીર ફીક્કું નથી લાગતું અને આ રીતે બનાવી તો શાક એકદમ ફલ્વેરફૂલ લાગે છે. Chhatbarshweta
-

-

મકાઈ પનીર કેપ્સિકમ સબ્જી
Weekend આજે મેં આ સબ્જી રોટી સાથે બનાવી બધા ને ભાવે છે.અટયરે મકાઈ ની સીઝન છે એટલે ખાવાની ખૂબ મઝા આવે છે. Alpa Pandya
-

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB #Week-14 પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો. Krishna Kholiya
More Recipes





















ટિપ્પણીઓ