દાળ વડા

Amita Mandaliya
Amita Mandaliya @cook_18314147

#goldanapron2
ગુજરાત ની ફેમશ વસ્તુ છે

દાળ વડા

#goldanapron2
ગુજરાત ની ફેમશ વસ્તુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ફોતરાં વાળી મગદાળ
  2. ૪ લીલા મરચા
  3. ૧ ટુકડો આદુ
  4. ૨ ડુંગળી
  5. ૧ ચમચી મરી પાવડર
  6. ૧ ચમચી મીઠું
  7. તેલ તળવા માટે
  8. ચટણી બનવા માટે
  9. ૧૦૦ ગ્રામ કોથમીર
  10. ૨૫ ગ્રામ ફુદીનો
  11. ૪ - ૫ મરચા
  12. ૧ ટુકડો આદુ
  13. મીઠું જરૂર મુજબ
  14. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળને પલાળવી. ૩ કલાક પલાળ્યા પછી તેને ક્રશ કરી લેવું.

  2. 2

    પછી તેમાં મરચા, આદુ ને ક્રશ કરી લેવા તેમાં ઝીણી સમારેલી ડુંગળી, મરી ને મીઠું નાખી તેને સરખું હલાવી ને વડા ઉતારવા.

  3. 3

    ચટણી બનવા માટે કોથમીર,મરચા, આદુ, ફોદીનો, લીંબુ ને મીઠું બધું નાખી ક્રશ કરી લેવું.

  4. 4

    વડા તૈયાર કરી ને ગરમા ગરમ સવ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Mandaliya
Amita Mandaliya @cook_18314147
પર

ટિપ્પણીઓ

Similar Recipes