પાણીપુરી (Pani puri recipe in gujrati)

પાણીપુરી (Pani puri recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને ૪-૫કલાક પલાળી મુકો.ત્યારબાદ ચણા અને બટેટા બંને ને બાફી લો.ત્યારબાદ ઠરે એટલે બટેટા ના સાવ નાના ટુકડા કરી ચણા માં મિકસ કરી દો.ત્યારબાદ તેમાં લસણની ચટણી અને થોડું સંચળ ઉમેરી મિક્સ કરી મસાલો ત્યાર કરી લો.
- 2
પછી પાણી માટે ફુદીનો અને કોથમીર ના પાન વીણી સાફ કરી લો. ત્યારબાદ મરચા અને આદુ ના ટૂકડા કરી લો.ત્યારબાદ આ બધું મિકસ કરી તેમાં મરી નાંખી મિક્ષર માં પીસી લૉ.
- 3
આ પાણી ત્યાર થઈ ગયું છે તેની સાથે ખજૂર આંબલી નું મીઠું પાણી પણ લઈ શકાય છે.અને લસણ ની ચટણી ને પાણી મિક્સ કરી તેનું પણ તીખુ પાણી બનાવી લેવુ.
- 4
ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી ગરણા થી ગાળી લેશું.પછી તેમાં સંચળ જીરા પાવડર અને લીંબુ ઉમેરી હલાવી લૉ.આ પણીમાં ૨ચમચી ખાંડ ઉમેરી શકો.જો તીખુ પાણી રાખવું હોય તો ખાંડ નો નાંખવી ફરજિયાત નથી.
- 5
હવે એક ડુંગળી ને સુધારી લૉ. ત્યારબાદ શીંગદાણા ને તળી લૉ. પછી એક ડિશ માં પૂરી લો તેમાં બટેટા નો મસાલો ભરી દો તેની ઉપર ડુંગળી સેવ સિંગદાણા અને મસાલો છાંટી પૂરી ત્યાર કરી લૉ.ઉપર કોથમીર છાંટી દો.
- 6
આ રીતે બધી પૂરી ત્યાર કરી લૉ પછી તેમાં પાણી ભરી ખાઈ શકો છો આ ઉપર છટેલો મસાલો જે મસાલા પૂરી માં હોઈ છે તે પણ ઘરે જ બનાવેલો છે.તો આ પાણીપુરી ત્યાર છે. આ તો નાના મોટા બધા ની ફેવરિટ ડિશ છે તો જરૂર થી બનાવશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાણીપુરી માટે પુદીના નું પાણી (pani puri phudino nu pani in Gujarati)
#goldenapron3#week23 Sangeeta Bhalodia -
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
-
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
-
-
-
-
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
-
-
-
નાન અને છોલે મસાલા (Naan and Chhole Recipe In Gujarati)
#રોટીસ#goldenapron3#week8#chana Archana Ruparel -
-
More Recipes
ટિપ્પણીઓ