હરિયાળી પનીર કબાબ

#Dreamgroup
#પે્ઝન્ટેશન
પનીર સ્ટાર્ટરમાં ન્યૂ વેરિએશન કરી એક ગ્રીન ચટણી સાથેનું સ્ટફ બનાવીને એક ન્યુ ટેસ્ટ તૈયાર કર્યો છે.
હરિયાળી પનીર કબાબ
#Dreamgroup
#પે્ઝન્ટેશન
પનીર સ્ટાર્ટરમાં ન્યૂ વેરિએશન કરી એક ગ્રીન ચટણી સાથેનું સ્ટફ બનાવીને એક ન્યુ ટેસ્ટ તૈયાર કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર, ફુદીનો, લસણ, આદુ, મરચા, ડુંગળી, લીંબુ, મીઠું અને દાળિયા બધું ક્રશ કરી સ્મૂથ પેસ્ટ તૈયારકરો.
- 2
બીજા સ્ટેપમાં પનીરને વચ્ચે થી કટ કરીને તેમાં બનાવેલી પેસ્ટ ને થોડી ભરી લો.
- 3
તે પેસ્ટ માં ચણા નો લોટ ઉમેરીને લીંબુ, મીઠું જરૂર પૂરતું ઉમેરવું તૈયાર કરેલ પનીરને તેમાં મેરિનેટ કરવા.
- 4
મેરિનેટ કરેલ પનીરને સેલો ફ્રાય કરવા, ગ્રીલ પણ કરી શકો. પછી ગરમ ગરમ ડીપ સાથે સર્વ કરવું.
- 5
ડીપ બનાવા મારે તૈયાર કરેલ પેસ્ટમાં મેયોનિસ એડ કરીને ડીપ તૈયાર કરવું.સ્ટ્રોબેરી મોકટેલ માટે સ્ટ્રોબેરી ક્રશમાં સોડા ઉમેરી તૈયાર કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
-
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ગાજર પનીર ની ખીર (Carrot Paneer Kheer recipe in Gujarati)
આ ખીર માં ગાજર અને પનીર બેઝિક છે પણ સાથે સાબુદાણા નો પણ ઉપયોગ કર્યો છે જે આપણે ઉપવાસ માં પણ લઇ શકીએ છીએ. Unnati Bhavsar -
-
-
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
પનીર ચાટ
પનીર ને ફ્રાય કરી ને બનાવવામાં આવતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે આપણે ચાટ એટલે ગળી ચટણી અને સેવ હોય જ એવું માનીએ છે પણ આ ચાટ માં સેવ કે ગળી ચટણી નો ઉપયોગ કર્યો નથી. આશા રાખું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
-
-
સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
#GA4#Week4#post1#chutney#સેન્ડવિચ_ગ્રીન_ચટણી ( Sendwich's Special Green Chutney Recipe in Gujarati ) આ ચટણી મે સ્પેશિયલ સેન્ડવીચ માટે જ બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ એકદમ ચટપટો ને સ્પાઈસી છે. આમાં મે કોથમીર ને ફુદીના નો ઉપયોગ તો કર્યો જ છે પરંતુ બીજા ઘણા બધા ઘટકો ઉમેરી ને આ સ્પાઇસી ચટણી બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વાર આ ચટણી બનાવી ને ટ્રાય કરજો...👍 Daxa Parmar -
પાલક પનીર ના કોફ્તા
પાલક ના પનીર સ્ટફ કોફતા રેડ ગ્રેવીમાં બનાવેલ છે.જે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. bijal patel -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 Post 2 રેસ્ટોરન્ટ સ્ટાઈલ નોર્થ ઈન્ડિયન રેસીપી. આ રેસીપી ની ખાસ વાત એ છે કે, પનીર ના પાતળા ત્રિકોણ સ્લાઈસ કરી, બે સ્લાઈસ ની વચમાં સ્પેશિયલ મસાલો ભરી, પનીર ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે. ગ્રીન, રેડ અથવા યેલ્લો ગ્રેવી સાથે સર્વ કરી શકો.ખૂબ સરળ અને સ્વાદિષ્ટ સબ્જી બને છે Dipika Bhalla -
બર્ન ગાર્લીક પંપકીન સૂપ વીથ પનીર વેજ કબાબ
#સ્ટાર્ટમે પનીર અને વેજીટેબલના ઉપયોગથી એક સ્ટાર્ટર બનાવ્યું છે..અને કોળું ને લસણ નો ઉપયોગકરી સૂપ બનાવ્યો છે. Mita Shah -
-
હરિયાળી પતરવેલી
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyપતરવેલી નો લીલોછમ રંગ રાખવો હોય તો ગ્રીન ચટણી તૈયાર કરો અને તેનાથી જ તેનું ઘટ્ટ ખીરું તૈયાર કરો. Neeru Thakkar -
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
-
-
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
પનીર સેન્ડવીચ પકોડા
#પનીરફ્રેન્ડ્સ, ગરમાગરમ પકોડા બધાનો વીક પોઇન્ટ છે. અલગ-અલગ પ્રકાર થી બનતા પકોડા ચટણી અને ગરમાગરમ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મેં આજે અહીં પનીર સેન્ડવીચ પકોડા બનાવ્યા છે જેમાં સ્ટફિંગ તરીકે મેં કોથમીર ફુદીના ની ચટણી નો ઉપયોગ કરેલ છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવા પકોડાની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કચોરી પનીર પરાઠા
#જાન્યુઆરી#myfirstrecipeકચોરી સૌને ત્યાં બનતી જ હોય તો બસ એજ કચોરી ના માવા માથી બનતી નવી રેસીપી કે જેમા પનીર ઉમેરી એક હેલ્ધી રેસીપી તૈયાર કરી છે. Krishna Naik -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
સ્ટફ વેજ. પનીર કુલચા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં તો કુલચા ખાધા હશે .પણ આજે હું તમને વેજીટેબલ અને પનીર ના સ્ટફ કરેલા કુલચા તમારી સાથે શેર કરીશ જે આ રેસિપી નું નામ મેં સ્ટફ વેજ.પનીર કુલચા આપ્યું છે. તો તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
-
-
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ