રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને સૌથી પહેલા ધોઈ ને પલાળેલા રાખો ચાર-પાંચ કલાક અને પછી એનો બધું પાણી કાઢી નાખો.... ફુદીનાનાં પત્તાં લઈને ધોઈ નાખો..
- 2
ફુદીનાના પત્તા ધોઈ નાખ્યા પછી એનું બધું પાણી કાઢી ને એને જીણા જીણા કટ કરી નાખો અને એક તરફ મિક્સર જારમાં આ ચણાની દાળ અડધી લઈને તેમાં લીલા મરચા અને આદુનો ટુકડો નાખો. અને તેને મિક્સરમાં પીસી લો
- 3
અને બીજી દાળ જે રાખી હતી તે પણ અધકચરી વાટવી કાઢો અને પછી તેમાં ડુંગળી નાખો જીણી જીણી કટ કરીને ડુંગળીના ટુકડા નાખવા
- 4
એ બધું જ મિક્સ કરી દો અને જ્યારે આપણે વડા બનાવવા ના હોય એમાં મીઠું નાખીને કરીને બધું મિક્સ કરી લો.. મિક્સ કર્યા બાદ એક કડાઈ ની અંદર તેલ મૂકી દો અને એને સારી રીતે ગરમ થવા દો અને ધીમી આંચ પર ગોળ ગોળ દાબીને વડા બનાવીને તેલ.માં તળી લો....
- 5
અને ગરમ ગરમ આમ વડાં બનાવી લો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક કોથમીર વડા
#લીલીઅત્યારે શિયાળો મસ્ત જામ્યો છે અને લીલા શાકભાજી માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યા છે. ચોમાસામાં વરસતા વરસાદમાં અને શિયાળામાં કકડતી ઠંડીમાં ગરમાગરમ ભજીયા, ગોટા, વડા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. અત્યારે શિયાળામાં પાલકની ભાજી એકદમ ફ્રેશ મળે છે. તેમાંથી આપણે સબ્જી, પરોઠા, સૂપ વગેરે બનાવતા હોઈએ છીએ. આજે હું મારા ફેવરિટ પાલકનાં વડાની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ ઘરમાં પાલક લાવીએ ત્યારે મને આ વડા ખાવાની ઈચ્છા થાય છે અને અત્યારે તો લીલો ફિવર ચાલી રહ્યો છે તો મને આ પાલક વડાને યાદ કરીને એક ગીત યાદ આવે છે."પાન લીલું જોયુને તમે યાદ આવ્યા,જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યુંને તમે યાદ આવ્યા..."આજે મેં પાલક વડાને વધુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોથમીર પણ ઉમેરી છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
-
દાલ વડા(Dalvada Recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલચોમાસામાં વરસાદ વરસી રહ્યો હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હોય ત્યારે કંઈક ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય તો આવા વાતાવરણમાં દાલ વડા એ પરફેક્ટ છે તો ચાલો દાળ વડા બનાવીએ Jasminben parmar -
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#kerala and Ahemdabad special recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઅમદાવાદ ની રાત્રે બજાર ખાણા પીણા માટે પ્રખ્યાત છે ત્યાંના ઘુઘરા સેન્ડવીચ દાળવડા પ્રખ્યાત છે મેં આજે ક્રિસ્પી સ્વાદિષ્ટ ચટપટા દાળવડા બનાવ્યા છે Ramaben Joshi -
-
-
-
-
-
અળદ દાળ ના વડા
બધાને ગરમ ગરમ નાસ્તો તો ભાવતો જ હસે તો ચાલો આજે બનાવી એ ગરમા ગરમ વડા.એકદમ સરળ અને ઝડપી બની જાય.#સેકન્ડ રેસીપી Shreya Desai -
-
-
-
-
-
-
-
-
-
-
દલિયા ચીલા
#હેલ્થીદલિયા અથવા ઘઉં ના ફાડા ખૂબ જ પૌષ્ટિક છે. વજન ઉતારવા માટે તથા ડાયાબિટીસ ના દર્દી માટે લાભદાયક છે. અહીં મેં દલિયા માં થી ચીલા બનાવ્યા છે. જેને ઢોસા પણ કહી શકાય. તેનું ખીરું બનાવવા માં આથો લાવવા ની જરૂર નથી હોતી. સરસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
ધુસ્કા (dhuska recipe in Gujarati)
આ રેસેપી ઝારખંડની ખુબ ફેમસ છે.ખુબ જ સરસ લાગે છે.તમે પણ જરૂર ટા્ય કરજો.#ઈસ્ટ Mosmi Desai -
મગની ફોતરાવાળી દાળ ના ક્રિસ્પી વડા
#RB8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વડાની રેસીપી મેં મારી માસી માટે બનાવી છે આ વડા હેલ્ધી અને ઉપકારક છે મારી માસીની ખાસ પસંદ છે તેને હું ડેડીકેટ કરું છું Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ