ચીઝ મૈસુર મસાલા ઢોસા

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું, હીંગ, લીમડો નાખી વઘાર કરો ત્યાર પછી તેમાં ડુંગળી ઝીણી સમારેલી, આદુ-મરચાં ની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરો અને સાંતળો.
- 2
હવે તેમાં કેપ્સિકમ ઉમેરી થોડી વાર સાંતળી ને ટામેટા ઉમેરો અને સાંતળો પછી તેમાં થોડું પાણી ઉમેરીને થોડી વાર ખદખદવા દો. પછી તેમાં બાફેલા બટાકા ના થોડા ટુકડા અને થોડા ક્રશ કરેલા ઉમેરો.
- 3
હવે તેમાં બધા મસાલા ઉમેરો. અને છેલ્લે કોથમીર ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો.
- 4
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી અડદની દાળ અને ચણાની દાળ સાંતળી ને લસણની કળી અને સૂકા લાલ મરચાં ઉમેરી સાંતળી લો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય પછી તેમાં લાલ મરચું પાવડર, મીઠું અને આમલીનો પલ્પ ઉમેરી બે મિનીટ સાંતળો ત્યારબાદ મિશ્રણ ઠંડું પડે પછી મિકસ્ચર માં ક્રશ કરી બાઉલમાં કાઢી લો. તો રેડી છે રેડ ચટણી. હવે ચમચા ની મદદથી ઢોસા ની લોઢી માં ખીરું નાખી ને ગોળ ગોળ અંદર થી બહાર ની તરફ ફેરવતા જાવ. ઉપર ચીઝ સ્લાઈસ મુકો. અને ઢોસા ને થોડી વાર થવા દો.
- 5
હવે તેના પર ચટણી લગાડી ને મૈંસુર મસાલા નું મિક્સર પાથરો. તો તૈયાર છે મૈસૂર મસાલા ઢોસા. તેને કોપરા ની ચટણી અને ગરમ ગરમ સંભાર જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મૈસુર મસાલા ઢોસા
મૈસુર મસાલા ઢોસા માં મૈસુર મસાલો,શાકભાજીનાંખી ઢોસા બનાવાય છે.અને મૈસુર ગામની રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યા છે.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-3 Rajni Sanghavi -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
મૈસૂર મસાલા ઢોસા
#indiaઢોસા એ સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે આપણા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે Sangita Shailesh Hirpara -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા ઈન સ્ટ્રીટ સ્ટાઇલ (Mysore Masala Dosa In Street Style Recipe In Gujarati)
#TT3#cookpadindiaદિશા ભટ્ટ જી ની રેસીપી માંથી શીખી ને મેં પેલી વાર આ ટાઈપ ના મૈસુર મસાલા ઢોસા બનાવ્યા... ખૂબ સરળ અને થોડું અલગ થાય આ ટાઈપ ની ભાજી જોડે ખાવા માં...સુરત માં આ ટાઈપ ની ભાજી જોડે આ મૈસુર ઢોસા સર્વ કરાય છે..જરૂર તમને પણ ભાવશે.. ટ્રાય કરી જોજો સખી ઓ... 😊 Noopur Alok Vaishnav -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મૈસુર મસાલા ડોસા
#TT3મારા ઘર માં બધા ને સાઉથ ઇન્ડિયન ફૂડ ખુબ જ ભાવે છે અને આ ડોસા ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા સાથે મૈસુરી ચટણી (Mysore Masala Dosa Mysoori Chutney Recipe In Gujarati)
#TT3# મૈસુર મસાલા ઢોસાThursday Treat Challenge Ramaben Joshi -
-
-
મૈસુર મસાલા ઢોસા (maisur masala with sabji dosa recipe In Gujarati)
#સાઉથઢોસા એટલે નાના થી લઈનેમોટા સુધી ના બધા ને ભાવતી ડીશ અનૈ તેમાં પણ ધણી વેરાયટી ઓ..જે અલગ અલગ પ્રકાર ના શાક સાથે. પીરસાય છે.અઃહી મેં શાક અલગ થી સવૅ કર્યું છે ....nd it's mouthwaring..... Shital Desai -
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya
More Recipes
ટિપ્પણીઓ