રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં 3 થિ 4 ચમચી તેલ મુકી લંબા કાપેલા રીંગણ ને શેલો ફ્રાય કરો તે તે સરખા ચડી જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો
- 2
હવે તે પેન માં તેલ નાખી જીરૂ તેજ પતા ને હીંગ નાખો, પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખો અને તેને બરાબર હલવો
- 3
ત્યારપછી તેમાં ચણાનો લોટ નાખી થોડી વાર માટે હલાવો, ત્યાર પછી તેમાં લાલ મરચુ,હળદર,મીઠું,ગરમ મસાલો, આદુ લસણ ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરો
- 4
ત્યારપછી તેમાં દહી નાખી બરાબર મીક્સ કરી લો, પછી તેમાં આપણે ફ્રાય કરેલાં રીંગણ નાખો
- 5
હવે થોડીવાર ચડવા દો પછી એક બાઉલમાં કાઢી ગરમ ગરમ સર્વ કરો ઓડિસા નિ ફેમસ રેસીપી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેગન ભરથા
#masterclassગુજરાતીઓ નું શિયાળાની રુતુ નું મનપસંદ ભોજન એટલે રીંગણ નુ ભરથુ.... મે રોટલા સાથે પીરસ્યું છે. Hiral Pandya Shukla -
બાફીયુ(bafiyu in Gujarati)
#વીકમીલ3#ilovecookingમાત્ર બે જ શાકભાજી માથી બનતુ સ્વાદિષ્ટ શાક... POOJA kathiriya -
-
દહી તીખારી
દહી તીખારી એ એક ખુબ જ સ્વાદિષ્ટ અને સરળ કાઠીયાવાડી રેસીપી છે.જે આપણે પરોઠા,રોટલા,કે રોટલી સાથે સર્વ કરી સકી છી.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Voramayuri Rm -
-
-
-
કાઠિયાવાડી રીંગણનો ઓળો
#રેસ્ટોરન્ટઆપણે કોઈ પણ કાઠિયાવાડી ડાભા માં જઇયે તો રીંગણ નો ઓળો જરૂર થી ઓર્ડર કરતા હોય છે તો ચાલો aje બનાવીયે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નો ઓળો Kalpana Parmar -
-
-
-
-
-
પાંઉભાજી(Pavbhaji Recipe In Gujarati)
બાળકો બધા શાકભાજી નથી ખાતા પણ ભાજી મા બધુ શાક નાખી બનાવી તો હોંશેહોંશ્ ખાઇ લે છે Shrijal Baraiya -
-
-
-
-
મકાઇનુ શાક અને ભાત (Corn Sabji And Rice Recipe In Gujarati)
#સપ્ટેમ્બરઆ વાનગી બનાવામાં ખૂબ જ સહેલી અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાઉથમાં તમે રસમ ભાત ખાધો હશે અને આજે હુ તમને મકાઇ શાક અને ભાતની વાનગી સાથે રૂબરૂ કરાવ. ઉદય નાયક -
છોલે મસાલા (Chole masala recipe in Gujarati)
#GA4#Week6#Chickpeas#Chole masalaછોલે મસાલા ને ચણા મસાલા તરીકે પણ ઓળખવા માં આવે છે. સફેદ સુકા ચણા થી આ વાનગી બનાવવામાં આવે છે. તેમાં ડુંગળી, લસણ, ટામેટાં અને ગરમ મસાલો ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ડિશ બને છે. ચણામાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેથી તેને એક હેલ્ધી ડિશ પણ કહી શકાય. છોલે મસાલા સામાન્ય રીતે પૂરી, રોટી, પરાઠા, ભતુરે અને રાઈસ ની સાથે સર્વ કરવામાં આવે છે. તેનો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. મેં આજે અહીંયા જૈન છોલે મસાલા બનાવ્યા છે. Asmita Rupani -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#ff3પયુઁષણ પર્વ એટલે વરસ દરમ્યાન લાગેલા પાપોની માફી માંગવાનો પર્વ (તહેવાર).આ દિવસોમાં જૈનો ને લીલા શાકભાજી કંદમૂળ વગેરે ખવાય નહી તો શાક શેના બનાવવા એ સવાલ થાય તો કઠોળ બનાવાય મેથી પાપડ નું શાક સેવ ટામેટા નું શાક ગાંઠિયા નું શાક ઢોકળીનું શાક વગેરે...આજે કસુરી મેથી અને ચણા ના લોટ નું ઢોકળીનું શાક ની રીત મુકુ છુ જે ખુબ જ સરસ લાગે છે ઢોકળાની રીત પહેલા મુકેલી છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10875699
ટિપ્પણીઓ