ભજ્જી પાઉં

#ઇબુક-૨૦
પાઉઅને એ પણ ઘઉંના લોટના તો મને થયું કે વડાપાઉં ને બદલે ભજ્જી પાઉં બનાવુ તો, અને એમાં પણ પોથી પાનનું વેરિએશન કરી થોડા વધુ હેલ્ધી બનાવવા પ્રયત્ન કર્યો છે.
ભજ્જી પાઉં
#ઇબુક-૨૦
પાઉઅને એ પણ ઘઉંના લોટના તો મને થયું કે વડાપાઉં ને બદલે ભજ્જી પાઉં બનાવુ તો, અને એમાં પણ પોથી પાનનું વેરિએશન કરી થોડા વધુ હેલ્ધી બનાવવા પ્રયત્ન કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીરું બનાવો. બેસનમાં મરી મરચું ગરમ મસાલો મીઠું સાજી લીંબુ અને જરૂર મુજબ પાણી નાખી ખીરું બનાવો. ખીરામાં બોળી ત્રણ પાન અને ત્રણ કાંદા ના ભજીયા બનાવી લો. પાવને વચ્ચેથી કટ કરી ચારે સાઈડ બટર લગાવી નોનસ્ટિક પેન માં થોડા થોડા શેકવા પછી ઉતારી બન્ને સાઈડ લસણ પાવડર છાટી પહેલાં પાન નું ભાજીયું તેના ઉપર ડુંગળીનું ભાજિયું મૂકી પાઉં બંધ કરી ડુંગળી અને મરચા સાથે સર્વ કરો તો તૈયાર છે આપણા ભજ્જી પાઉં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
આલુ પકોડા અને ભજી પાઉં
#આલુઆલુ પકોડા અને ભજી પાઉં બન્ને મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.વડાં પાઉં જેમ આ વ્યંજન એટલી લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
સીંગ દાણા ચટણી પાઉં
"સીંગ દાણા ચટણી પાઉં " બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#ઇબુક#Day11 Urvashi Mehta -
લસણીયા બટેટા ભુંગળા (Lasaniya Bateta bhungala recipe in Gujarati
અમારે અહીં બાજુના ગ્રામ ધોરાજીમાં લસણીયા બટેટા બહુ જ વખણાય. અહીંથી ત્યાં લોકો ખાવા માટે જાય. અમે પણ એકવાર ગયા હતા. જે ફેમસ છે એના તો ન મળ્યા પણ બીજાના પણ બહુ સરસ હતા થોડા ગ્રેવી વાળા એટલે મેં આજે એ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે... બહુ મસ્ત બન્યા છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.... #સાઇડ Sonal Karia -
પીઝા પુરી
#ટી ટાઇમ સ્નેક્સહર દિવાળીએ મને એક નવો નાસ્તો બનાવવા જોઈએ પાંચેક વર્ષ પહેલા મને થયું લાવ ને પિઝાનો ષેઇપ આપી ને પૂરી બનાવું? અને એમાં હું કામયાબ રહી. અહીં હું હેલ્ધી વર્ઝન લઇને આવી છું. આશા છે કે તમને પણ ભાવશે. Sonal Karia -
-
રગડા પાઉં
#star#જોડીડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાઉં અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
મસાલા પાઉં
#ઇબુક૧#પોસ્ટ૧૫ગઈકાલે પાઉભાજી બનાવી હતી તો એના પાઉં વધ્યા હતા તો એમાંથી મે મસાલા પાઉં બનાવ્યા છે.. મસાલા પાઉં મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે...જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે આવુ ગરમાગરમ ચટપટો અને તીખું ખાવાની મજા આવી જાય છે... અને ખૂબ જ સરળ રેસીપી છે... થોડા જ સમય માં બની જાય છે.. Sachi Sanket Naik -
એકઝોટિક મીની પફ
#goldenapron3#week7અહીં મેં રેડ કેબેજ નો ઉપયોગ કર્યો છે, સાથે સોયા તોફુ અને મકાઈ નો ઉપયોગ કર્યો છે.અને એને વધુ હેલ્ધી બનાવવા માટે જુવાર અને ઘઉંના લોટ નું પળ આપ્યું છે. Sonal Karia -
વડા પાઉં ફોન્ડયૂ
વડાપાઉં એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અહી હું વડાપાઉં ની એક અલગ પ્રકાર ની ડીશ મૂકી રહી છું. ચીઝ ફોન્ડયૂ સાથે વડાપાઉં નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
કેપ્સીકમ ભજ્જી ચાટ
#RB10કંઇક અલગ છે પણ બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે તમે જરૂરથી બનાવજો અને મને કહેશો Sonal Karia -
વડાપાઉં
#ઇબુક૧#૨૭# વડાપાઉં તો સ્પેશિયલ બોમ્બે ના વડાપાઉં તરીકે વખણાય છે ઝડપી લાઈફમાં ખાવા નું પણ ઝડપી બની જાય એવું અને જંકફૂડના શોખીન માટે વડાપાઉં ખાસ છે mamtabhatt829@gmail.com Bhatt -
હેલ્ધી હોમ મેઇડ બ્રેડ સ્ટીક્સ સેન્ડવીચ
#કાંદાલસણ#goldenapron3#week12હાલના સંજોગોમાં ઘર નો ખોરાક લેવો વધુ યોગ્ય છે તેથી આજે મેં ઘરે જ બ્રેડ સ્ટિક બનાવી અને તેમાંથી સેન્ડવીચ પણ. અને નાના મોટા સહુ ખાઈ શકે એ માટે મેં તેને હેલ્ધી પણ બનાવી છે. Sonal Karia -
ખજૂર- અંજીર ની પુરણપોળી (Khajur-Anjir Puranpoli Recipe In Gujarati)
#મોમહેલો ફ્રેન્ડ્સ, મોમ તો એક શબ્દ જ છે. પણ માતા માટે જેટલું કહીયે કે લખીએ એટલું ઓછું પડે. એક કહેવત છે ને કે "માં તે માં બીજા બધા વગડા ના વા" માં ની તોલે કોઈ ના આવી શકે સાચ્ચે... આમ તો સામાન્ય દિવસો માં આપણે ને રોજ રોજ કેહવા નથી જતા કે આપણે એને કેટલો પ્રેમ કરીયે છીએ અને એનું શું સ્થાન છે આપણા જીવન માં એટલે આપણે "મધર્સ ડે" ઉજવીયે છીએ અને આપણી માતા ને સ્પેશ્યલ ફિલ કરાવીએ છીએ. બાકી એક "માતા" તરીકે નો એનો પ્રેમ તો એટલો નિસ્વાર્થ હોય છે કે એની તોલે કોઈ ના આવી શકે. બાકી એના માટે તો ૩૬૫ દિવસ મધર્સ ડે પણ ઓછા પડે. એ "માં" તને શત શત નમન...👏હવે આવી વાનગી ની વાત.. એમ તો મને મારી મોમ ની બનાવેલી બઉ બધી વાનગીઓ ભાવે છે પણ આજે હું મારી મોમ ની એકદમ સ્પેશ્યલ ખજૂર-અંજીર ની પુરણપોળી લઇ ને આવી છું... મને એના હાથ ની આ પુરણપોળી એટલી ભાવે છે કે હું આંગળીઓ ચાટતી રહી જાઉં છું 😃 અને જ્યારે પણ ઘરે જાઉં એ મારા માટે સ્પેશ્યલ બનાવે જ અને જ્યારે હું મારા ઘરે પાછી આવાની હોઉં ત્યારે સ્પેશ્યલ બનાવી ને ડબ્બા માં પણ ભરી જ આપે...કુકપેડ અને કુકપેડ ટીમ નો ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણ ને સૌ ને "માતા" વિશે કંઈક કહેવાનો અને માં ની ખાસ વાનગી અહીં બતાવા માટે નો અવસર આપ્યો... Priyanka Gandhi -
મસાલા પાઉં
#week8#goldenapron2આ વાનગી મહારાષ્ટ્ર માં ચટપટા નાસ્તા માટે ખવાય છે.જેમ વડાપાઉં પ્રખ્યાત છે એવી જ રીતે આ વાનગી પણ ખૂબજ સ્વાદિષ્ટ અને સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. વર્ષા જોષી -
પિંક રાઈસ પૂડિંગ
#ઇબુક-૨૪અમારા ઘરમાં ખીર બહુ વાર બને તો મને થયું કે લાવને એમાં કંઇક નવું કરું. અને એમાં પણ cookpad માં આવીને બહુ નવું નવું કરવાનું મન થાય છે. એટલે મેં કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, સાથે હેલ્ધી તો ખરુ જ .આશા રાખું છું કે તમને પણ ગમશે જ. Sonal Karia -
રીંગણ ના સ્ટફડ ભજીયા (Ringan stuffed Bhajiya Recipe in Gujarati)
રીંગણ ના ભજીયા...જે લોકોને રીંગણા ભાવતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે મને તો બહુ જ ભાવ્યા Sonal Karia -
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
ઈન્સ્ટન્ટ કલાકંદ
#પનીરકલાંકદ એ બંગાળી સ્વીટ ડીશ છે જેમાં કલાકંદ બનાવવા માટે પહેલા તાે દુઘ માંથી પનીર બનાવવું પડે અને બીજું દુઘ ને ગરમ કરી ને ખૂબ ઉકાળવું પડે. અને દુધ ને રબડી જેવું થાય ત્યાં સુધી ઉકાળવું પડે. જેમાં ઘણાે સમય લાગે છે. માટે મેં આજે દુધ ને ઉકાળવા ને બદલે ઈન્સટ્ન્ટ કલાકંદ બની જાય એ માટે મેં મિલક પાવડર નાે ઉપયોગ કરી ને કલાકંદ બનાવા છે.... Binita Prashant Ahya -
મસાલા પાઉં વીથ મેયોનીઝ (Masala Pav With Mayonnaise Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાઉં મુંબઈનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેનો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. સાંજના નાસ્તા સમયે આ સ્ટ્રીટ ફૂડને વધુ પસંદ કરવામાં આવે છે. પાઉં અથવા બ્રેડ સ્લાઇસ ને ટોમેટો ઓનીયન સ્પાઇસી મસાલામાં મીક્સ કરી આ વાનગી બનાવવામાં આવે છે. મસાલા પાઉં પર મેયોનીસનું ટોપીંગ કરી મેં મસાલા પાઉં વીથ મેયોનીઝ બનાવ્યું છે. જેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
પુરણ કટકા
#ઇબુક -૪પુરણપોળી લગભગ તો બધા જ ને ભાવતી હોય છે. મારી તો એ ફેવરિટ છે. ગેસ્ટ આવવાના હોય તો અગાઉથી પણ તૈયારી કરી શકીએ અને એમાં પણ જો આપણે એક દિવસ પુરણ પુરી ખાધી અને એમાંથી બચી તો તો આપણા માટે બહુ સહેલું બની જાય. એક નવી જ સ્વીટ ડીશ બની શકે. અહીં મે પુરણપોળી ને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. Sonal Karia -
પાઉં મિસળ
#ઇબુક૧#૪૫# પાઉં મિસળ અમે તો સાંજે જમવા માટે પણ બનાવીએબધા સવારે નાસ્તામાં બનાવે છે સ્વાદિષ્ટ હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
મેથી ના ભજીયા
હવે તો જો કે મેથી બારે માસ મળે છે. અને લોકો મેથી ની સુકવણીના પણ ભજીયા બનાવે છે. પણ મેથી સીઝન હવે જઈ રહી છે તો મને થયું કે લાવ ફરી ને ભજીયા બનાવીએ. Sonal Karia -
કુલચા સેન્ડવીચ
#કાંદાલસણ#goldenapron3#week12મને અલગ અલગ વેરાઇટી ખાવી બહુ જ ગમે. પણ એ જો હેલ્ધી હોય તો હેલ્થ માટે પણ સારું એમ વિચારીને મેં આજે આ ઘઉં જુવાર ના લોટ માંથી કુલચા બનાવ્યા છે અને સ્ટફિંગ પણ એકદમ અલગ કર્યું છે.તો રેસીપી જોવાનું ચૂકશો નહી..... Sonal Karia -
ફરાળી મસાલા ઢોસા
# લોકડાઉંનરામનવમીના દિવસે મે ફળાહાર માં આ ફરાળી મસાલા ઢોસા ની ડીશ બનાવી હતી... અને હા સાથે રોસ્ટેડ નટસ શિખંડ તો ખરું જ. Sonal Karia -
પીઝા
#ઇબૂક-૧૭વર્ષો પહેલા પીઝાનો સોસ બનાવાનુ મારા ચંદ્રિકા મામી પાસેથી શીખી ત્યારથી અમને બધાને આ સોસ વાળા પીઝા ભાવે છે અને અમારે ત્યાં જે કોઈપણ ગેસ્ટ આવે તો એ પણ આ ની રેસીપી પૂછી બનાવે છે .તો મિત્ર હું માનું છું કે તમને પણ ગમશે. અને હા સાથે પીઝાનો બેઝ પણ ઘરે જ બનાવ્યો છે. અને હા જો તમને ટેસ્ટ ગમે તો ઘઉંના લોટમાંથી પણ પીઝા બનાવી શકાય, જે બાળકો અને વડીલો માટે ખૂબ સારું છે. Sonal Karia -
ભાજી પાઉં બોમ્બે સ્ટાઇલ
આ રીત થી ભાજી પાઉં એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તવી માં એક એક પ્લેટ બનાવું અને સર્વ કરતાં જવું. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ