મસાલા બેગન ભાજા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4નંગ મોટા રીંગણ
  2. 1 ટેબલ સ્પૂનમરચું
  3. 1 ટેબલ સ્પૂનહળદર
  4. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  5. 1 ટેબલ સ્પૂનઆમચૂર પાવડર
  6. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ ને પાણી થી ધોઈ સાફ કરી લો. અને ગોળ કાપી લો.

  2. 2

    એક બાઉલમાં બધા મસાલા મિક્સ કરી રીંગણ પર લગાવી દો. અને 10 મિનિટ સુધી રહેવા દો.

  3. 3

    એક નોનસ્ટિક પેન મુકી મસાલા વાળા રીંગણ ને રવા માં કોટ કરી આછા ગુલાબી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes