મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ લઇને તેમાં તેલ અને મીઠું નાખી લોટ બાંધવો. ત્યાર બાદ તેને ઢાંકી દો
- 2
હવે મસાલો બનાવશુ તેના માટે એક બાઉલમાં ચણા નો લોટ લઇને તેમાં લાલ મરચું પાઉડર, હળદર, મીઠું,ચાટ મસાલો, ગરમ મસાલો, લીલુ લસણ, કોથમીર અને તેલ નાખી બધું મીક્સ કરી લેવું
- 3
હવે લોટ માથી મોટી રોટલી બનાવી લેવી અને તેના પર ઘી લગાવી મસાલો પાથરવો
- 4
ત્યાર બાદ તેની પાટલી વાળવી. તેને ગોળ કરીને તેને વણી લેવું.
- 5
તેમાંથી નાના પરાઠા વણી લેવું
- 6
ત્યાર બાદ તેને લોઢી પર શેકી લો
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પનીર દો પ્યાઝા પરાઠા (Paneer Do Pyaza Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 Bhagwati Ravi Shivlani -
મસાલા પરાઠા વિથ સાલસા (Masala paratha with salsa recipe in Gujarati)
#GA4#Week1મસાલા પરાઠા ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં અહીંયા તેનું એક વેરિઅંટ બનાવ્યું છે જે ઘણી સ્પીડી અને ઈઝી રીતે બની જાય છે સાથે પરાઠા ટેસ્ટી પણ એટલા જ બને છે. Asmita Rupani -
મસાલા પરાઠા (masala paratha recipe ingujarati)
#GA4#Week1આજે ગોલ્ડન એપ્રોન માં બટાકા અને પરાઠા બે નામ ને લઇ ને ફટાફટ બની જતા હોય એવા ટેસ્ટી લચ્છા બનાવ્યા છે.. દહીં આલુ સબ્જી પણ કોઈ ગેસ્ટ આવે તો ફટાફટ બની જતી હોય છે. Sunita Vaghela -
મસાલા લચ્છા પરાઠા(masala lachcha parotha recipe in gujarati)
#GA4#Week1#Paratha#post2મસાલેદાર લચ્છા પરાઠા સવારે કે સાંજ ના નાસ્તા માટે પરફેક્ટ રેસીપી છે. જલ્દી બની જાય છે અને બહું ટેસ્ટી લાગે છે.મસાલા લચ્છા પરાઠા નો વિડીયો તમે મારી YouTube ચેનલ Rinkal's Kitchen પર જોઈ શકો છો. Rinkal’s Kitchen -
-
-
-
-
-
-
-
-
-
દહીં - પનીર પરાઠા (Dahi Paneer Paratha Recipe In Gujarati)
#GA4#Week1#yogurtMy first recipe Apexa Parekh -
-
-
મસાલા લચ્છાં પરાઠા (Masala Laccha Paratha Recipe In Gujarati)
સામાન્ય રીતે બહાર આ પરાઠા મેંદા ના લોટ માંથી બને છે.આજે મે ઘઉં ના લોટ ના મસાલા લચ્છાં પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને કોઈ પણ શાક જોડે ખાઈ શકાય છે#GA4#Week1 Nidhi Sanghvi -
-
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In gujarati)
#GA4#week1#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10875893
ટિપ્પણીઓ