કેયડા નુ અથાણું

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#ઇબુક #day24. આ કેયડાં નુ અથાણું ખૂબ સરળ અને સ્વાદિષ્ટ છે.કમર ની દુઃખવોહોય તો મતી જાય છે અને બોડી વાળા લોકો પણ ખાય સકે છે

કેયડા નુ અથાણું

#ઇબુક #day24. આ કેયડાં નુ અથાણું ખૂબ સરળ અને સ્વાદિષ્ટ છે.કમર ની દુઃખવોહોય તો મતી જાય છે અને બોડી વાળા લોકો પણ ખાય સકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકેયડા
  2. નિમક ત્રણ ચમચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ કૅયડા ને સાદા પાણી થી ધોઈ નાખો

  2. 2

    હવે સતત ત્રણ દિવસ સુધી સવાર ના કેય ડા નુ પાણી બદલી નાખવું 4થા દિવસે બધું પાણી કાઢી નાખો અને 3-4ચમચા જેટલું નિમક નાખી મિક્સ કરી લો.દિવસ માં બે વાર હલાવતા રહો.

  3. 3

    લગભગ8દિવસ માં તૈયાર થાય જાય છે કેયાડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ (3)

Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
અરે મને તો ખૂબ જ ભાવે

Similar Recipes