સાબુદાણા કટલેટ

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
સાબુદાણા કટલેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ સાબુદાણા ને 3-4કલાક પલાળી રાખો.હવે સાબુ દાણા પલળી ગયા હોય તેમાં નિમક મરી પાઉડર,આદુ મરચા ની પેસ્ટ, સિંગ દાણા નો ભૂકો નાખી સરસ થી મિક્સ કરો પછી તેની ગોળ અથવા લંબ ગોળ કે હાર્ટ સેઇપ ની કટલેટ વાળી ધીમા તાપે બદામી રંગની તળો.લીલા મરચા અને ફુદીના ની ચ ટની કે સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ ખીચડી
#જૈન આં ખીચડી ખૂબ જ પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે. આમાં ધાણા શાક વાપર્યા છે પણ લસણ ડુંગળી નો ઉપયોગ નથી આથી જૈન લોકો કે પુષ્ટ ઠાકોરજી ની સેવા વાળા પણ ખાય સકે. Varsha Karia I M Crazy About Cooking -
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
#શાક ગ્રીન આલું ભાજી (ફરાળી આલું ચાટ)
#શાક આં શાક ફરાળ મા પણ ખાય શકાય અને એમજ નાસ્તા કે જમવા માં પણ લય શકાય.જોવામાં જેટલું આંખ ને ગમે છે સ્વાદ મા તેટલું જ જીભ ને ગમે છે.. ચાટ પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
ફરાળી કટલેટ
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે# ફરાળી#goldenapron#post 24 Devi Amlani -
પનીર પાપડી કટલેટ
#નાસ્તો નાસ્તા મા કટલેટ ખરેખર મજા આવી જાય કરીસ્પી, સ્પાયસી અને ટેસ્ટી કટ્લેટ ચા કે ચટણી_સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
સાબુદાણા બટાકા કટલેટ (Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#KK કટલેટ ધણી રીતે બનાવી શકાય છે.મે ફરાળી કટલેસ બનાવી છે.જે સ્વાદ માં ખુબ સરસ બને છે સાથે સેલો ફ્રાય કરેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. Varsha Dave -
-
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
સાબુદાણા સર્પ્રાઇઝ (ફરાળી)
આ વાનગી ફરાળી છે અને સાબુદાણા પલાળેલા હોય તો જલ્દીથી બની જાય છે.બધી સામગ્રી દરેક ના ઘરમાં આસાનીથી મળી રહે છે. ખુબજ સ્વાદિષ્ટ બને છે. Buddhadev Reena -
સાબુદાણા ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKRફરાળી સાબુદાણા ખિચડી થોડી જુદી રીતે ટ્રાય કરી. છુટ્ટા દાણા અને શીંગ દાણા ના અધકચરા ભૂકા ને લીધે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
કોથમીર મરચા ની લીલી ચટણી
#ઇબુક#day28 આં લીલી ચટણી બનાવવા મા પણ સરળ અને સ્વાદિષ્ટ છે વળી નાસ્તામાં ,જમવા મા બંને મા લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
ફરાળી ડિનર
#ફરાળી#જૈનઆપણે લોકો વાર-તહેવારે ફરાળ કરતા હોઈયે છીએ. મેં બધા ના ડિનર જોયા તો મને થયું ચાલ ને હું ફરાળ નું ડિનર મુકું!!!તેથી મેં ફરાળી ડિશ ની રેસીપી માં ફરાળી પેટીસ, ફરાળી ચેવડો અને શીંગ પાક ની રેસીપી મૂકી છે. Yamuna H Javani -
સાબુદાણા ના અપ્પમ (sabudana appam recipe in Gujarati)
#ઉપવાસભારતીય સમાજ માં ઉપવાસ નું ખુબ જ મહત્વ છે ઉપવાસ માં સાબુદાણા ની જુદી જુદી વસ્તુઓ બનાવાય છે આંજે સાબુદાણા ના અપ્પમ બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
દૂધી ના મુઠીયા ઢોકળા
#હેલ્થી #India મુઠીયા ઢોકળા આપણી જૂની અને જાણીતી વાનગી છે વળી જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ના કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe સાબુ દાણા વડા એ એકટાણાં ઉપવાસ માં બનાવવા માં આવતી ફરાળી વાનગી છે. Varsha Dave -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
સાબુદાણા કટલેટ (Sabudana Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે અગિયારસનાં સાંજનાં ફરાળમાં સાબુદાણા કટલેટ બનાવી જે જોવામાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
કટલેટ(Cutlet Recipe in Gujarati)
ક્રિસ્પી અને પૌષ્ટિક બટાકા કટલેટ જેમાં વેજીટેબલ નો પણ સાથ છે અને બાળકો ને ખુબ પસંદ છે.#GA4#Week1 dhruti bateriwala -
🌹"ફરાળી ટેસ્ટીયમ્મી વડા" 🌹
#જૈન#ફરાળી🌹શ્રાવણ માસ ની ઠંડી સાતમ હોયવા થી આજે મે ક્રિએટ કરેલી અેકદમ નવી વેરાયટી તો આજે ધરે જ બનાવો "ફરાળી ટેસ્ટીયમ્મી વડા" સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે વડા નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે🌹 Dhara Kiran Joshi -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15ફરાળ માટે બેસ્ટ ઓપ્શન ..આજે સાબુદાણા ના બે પ્રકાર ના વડા બનાવ્યા છે..એક છે ડીપ ફ્રાય અને બીજા શેલો ફ્રાય.. Sangita Vyas -
શકકરિયા ની કટલેસ (Sweet Potato Cutlet Recipe In Gujarati)
#HR અમારે ત્યાં શ્રીખંડ, પૂરી, ભજીયા,સાથે શકકરિયા ની આ કટલેસ બને છે જેથી ઉપવાસ કરનાર પણ ખાઇ શકે. અને હોળી પર શકકરિયા ખાવાનો મહિમા પણ છે. Manisha Desai -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
સાબુદાણા નગેટ્સ
#goldenapron3#વીક1#સ્નેક્સવર્ડ પઝલ માં મને સ્નેક્સ શબ્દ મળ્યો તો મેં અહીં સાબુદાણા નગેટ્સ બનાયા છે જે ફરાળ માં પણ લઈ શકાય છે. Komal Dattani -
બટેટા ના પુડલા
#ફરાળી# જૈન બટેટા ના આં પુડલા બનાવવા મા ખૂબ જ સરળ છે વળી ખૂબ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10366830
ટિપ્પણીઓ