બેંગન દહી

chudasama helly
chudasama helly @cook_19449318

#બેંગન દહી ઓરિસ્સા રેસીપી
#goldenapron2
#Which 2

બેંગન દહી

#બેંગન દહી ઓરિસ્સા રેસીપી
#goldenapron2
#Which 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢીસો બેંગન
  2. 1ડુંગળી
  3. 1વાટકી દહીં
  4. મીઠું
  5. બે-ત્રણ લીલા મરચા
  6. રાઈ જીરુ તલ
  7. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રીંગણાના નાના પીસ કરી અને તેલમાં સાંતળી લેવા પછી એક કડાઈ ની અંદર તેલ રાઈ જીરું અને તલ 2 ચમચી લીલા મરચાની નો વઘાર કરવો પછી તેમાં ડુંગળી નાખવી ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં તળેલા રીંગણ નાખવા

  2. 2

    પછી ઘરે પછી તેની અંદર દહીં રાખવી પછી ઉપર મીઠું નાખવું તૈયાર છે આપણું દહીં રીંગણ

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chudasama helly
chudasama helly @cook_19449318
પર

ટિપ્પણીઓ

Similar Recipes