મિન્ટી કોનૅ વેજીટેબલ પરાઠા

Vibha Desai @cook_17498020
# પરાઠા ફુદીનાનો સોસ થી કણક બાંધવા થી પરાઠાને એક નવો જ સ્વાદ મળે છે અને વેજીટેબલ નાં સ્ટફિંગ થી એક સંપૂર્ણ આહાર કહેવાય
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં તૈયાર કરેલ સોસ,ધી નાખી નરમ કણક બાંધવી
- 2
કોબી માં મીઠું નાખી બાજુ પર મૂકી,૧૦ મિનિટ પછી નીચોવી લો, બાફેલા મકાઈના દાણા ને કૃશ કરી લો, એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં બટાકા નાખી થોડું પાણી નાખી નરમ થઇ જાય ત્યાં સુધી સાંતળો પછી નીચોવી લીધેલ કોબીજ, કાંદો નાખી ૨ મિનિટ સાંતળો, પછી બાફેલા કૃશ કરેલા મકાઈ,લીમ્બુ રસ,ગરમ મસાલો, કોથમીર, મરચું પેસ્ટ, ખાંડ અને મીઠું નાખી ૨ મિનિટ માટે કૂક કરો ઠંડુ કરી લો
- 3
મોટો લુઓ લયી પરાઠાને વણી લો ઉપર સ્ટફિંગ મુકી ચારે બાજુ થી ફોલ્ડ કરી થોડું જાડું પરાઠુ વણી લો
- 4
પરાઠાને ધી કે તેલ મૂકી ગરમ તવા પર શેકી લો, અથાણું અને સફેદ માખણ સાથે ગરમ પીરસો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે


ફુલ મિલ રોટી
#AV આ એક વાનગી પોતાના મા એક પૂર્ણ આહાર છે


ટોમેટો વેજ પનીર પરાઠા
ટોમેટો લેયર સાથે વેજીસ અને પનીર નું કોમ્બિનેશન છે આ પરાઠા માં. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. આમાં જે લોટ બાંધ્યો છે તેના સ્ટફિંગ નાં ભરીએ તો ટોમેટો પ્લેન પરાઠા પણ બહુ સરસ લાગે છે.


પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે.


મેથી મૂલી પનીર પરાઠા
આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે. સ્વાદ માં ખુબ જ ટેસ્ટી હોય છે સાથે હેલ્ધી પણ. શિયાળા માં ખાસ કરી ને બનાવાય એવા પ્રકાર ના પરાઠા છે.


દેશી ચણા નાં સ્ટફડ પરાઠા
આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ વાનગી છે. મોટા ભાગે આલુ, ગોબી, પનીર એ બધા પરાઠા વધારે બનાવતા હોઈએ છે. આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે આશા કરું છુ કે પસંદ આવશે.


પાલક મીક્સ વેજીટેબલ પરાઠા
મીક્સ વેજીટેબલ પાલક પરાઠા ખુબજ હેલ્થી અને ટેસ્ટી બ્રેક ફાસ્ટ ડીસ છેં.


સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે.


પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે.


વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું..


વેજીટેબલ સોજી પેનકેક
#GujaratiSwad#RKSઆ વાનગી સોજી દહી અને વેજીટેબલ થી બનાવવામાં આવી છે. સ્વાદ માં ખૂબ જ સરસ છે ઉપરાંત હેલ્ધી પણ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.


સેઝવાન ચીઝઆલુ પરાઠા
સેઝવાન સોસ અને ચીઝ લગાવવાથી આલુપરાઠા નો સ્વાદ ડબલ થઈ જાય છે અને ખાલી આલુપરોઠા કરતા આ કંઈક નવું લાગે #ડિનર


પીઝા
હોમ મેડ પીઝા સોસ સાથે વેજીટેબલ તવા પીઝા. સંપૂર્ણ રીતે ઘરે બનાવેલ પીઝા.


વેજ મુગલાઈ પરાઠા
#પરાઠાથેપલાટેસ્ટમાં ખૂબ જ મસ્ત અને રિચ એવા પરાઠા..


આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2#Week2આલૂ પરાઠા તે એક નાસ્તાની વાનગી છે જે પંજાબ રાજ્ય માંથી ઉદ્ભવી છે.આ રેસીપી એ ભારતના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશો તેમજ પંજાબમાં એક સૌથી પ્રખ્યાત નાસ્તા ની વાનગી છે.આલૂ પરાઠામાં છૂંદેલા બટાકા અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે જેને માખણ અથવા ઘી સાથે ગરમ તાવા પર શેકવામાં આવે છે. આલૂ પરાઠા સામાન્ય રીતે દહીં , ચટણી અથવા ભારતીય અથાણાં સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં પીરસવામાં આવે છે.


લીફાફા વેજ પરાઠા
આ પરાઠા કોબીજ,ફુલાવર,ગાજર,ચીઝ,પનીરમાંથી બનાવ્યા છે અને લીફાફાનો આકાર આપ્યો છે.


બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે.


સ્ટફ્ડ વેજીટેબલ ખીચડી
#ખીચડીસ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર


લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો...


બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn


ભાત ના આચારી પરાઠા
ભાત, ફૂદીનો અને આચાર મસાલા નાં કોમ્બિનેશન થી આ ડિશ બનાવવામાં આવી છે. રૂટીન પરાઠા થી અલગ પરાઠા છે. અહીંયા મે સોફ્ટ બનાવવા માટે બાફેલા બટેકા નો ઉપયોગ કર્યો છે.


મલ્ટી ગ્રેઈન પનીર કેપ્સીકમ પીરી પીરી પરાઠા
પનીર કેપ્સીકમ પીરી પિરી સ્ટફિંગ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલ્ટી ગ્રેઇન લોટ માં ઘઉં, સોયાબીન, રાગી, અળસી અને જવ નાખી ને બનાવ્યો છે. અહી મે આ પરાઠા દહી અને આલુ મટર સાથે પીરસ્યું છે. આશા કરું છું કે આપને રેસિપી પસંદ આવશે.


વેજીટેબલ સેઝવાન કટલેસ
#એનિવર્સરી#week2#સ્ટાટૅસૅ આ કટલેસ માં વેજીટેબલ હોવાથી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.અને બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે એટલે ફટાફટ બની જશે.


સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો.


ટોમેટો લચ્છાં પરાઠા
#ટમેટાદોસ્તો પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે...પણ લચ્છા પરાઠા ની તો વાત જ અલગ છે.. આ પરાઠા માં ઘણા બધા લેયર હોય છે... અને લચ્છા પરાઠા મેંદા માંથી બનતા હોય છે..પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ટામેટાંના લચ્છા પરાઠા બનાવશું.. આ પરાઠા તમે લીલાં કોથમીર પુદીના ની ચટણી કે દહીં સાથે ખાય શકો છો.... તો ચાલો દોસ્તો ટમેટા લચ્ચા પરાઠા બનાવીએ..


વેજ કડાઈ અને વેજીટેબલ પુલાવ
#રેસ્ટોરન્ટઆજે મેં મિક્સ વેજીટેબલ સબ્જી સાથે મિક્સ વેજીટેબલ પુલાવ અને સાથે રોટી અને સલાડ બનાવ્યું


ફોર ઇન વન પરાઠા
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈવાર કંટોળો આવે એ સ્વાભાવિક છે એમાં પણ બાળકો ... સૌથી વધુ એક્ટિવ રહેનાર બાળકો ને કોઈ ને કોઈ ઇન્ડોર એકટિવીટી માં બીઝી રાખવા એ પણ એક ચેલેન્જ છે . એમને કંઇક અલગ , ફેવરીટ તેમજ હેલ્ધી બનાવી ને સર્વ કરવા માં આવેલી વાનગી એમના ઉત્સાહ માં ચોક્કસ વઘારો કરશે. મેં અહીં બાળકોને મનપસંદ પનીર, ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે.


આલુ પરાઠા
#થેપલા પરાઠા#આલુ પરાઠા ત્રણ ટાઈમ આપો તો બીજું કશું જ ન માગે સોસ કે દહીં સાથે બહુ જ સરસ લાગે છે'


ખડા ભાજી વિથ પરાઠા
#ડિનરડિનર માટે જલ્દી થી બની જાય તેવી આ રેસિપી છે. આને બોઇલ ભાજી પણ કેહવામાં આવે છે. મુંબઈ ની પ્રખ્યાત વાનગી છે. અહીં મે તેને પરાઠા સાથે સર્વ કરી છે. તેને પાઉં સાથે પણ સર્વ કરી શકાય છે.


વેજીટેબલ પરાઠા
વે જી ટેબલ પરાઠા

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11081328
ટિપ્પણીઓ