રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ ને ગેસ પર સેકી લો.રીંગણ ઠંડા પડે પછી બ્લેક ઉપર નુ પડ કાઢી લો.પછી ચમચી થી રીંગણ ને છુદી લો.
- 2
એક પેન માં તેલ લઈને ઝીણુ સમારેલુ લીલુ લસણ ને લીલી ડુંગળી નાખી દો.૧૦ મિનિટ ચઢવા દો પછી તેમા બારીક ઝીણા સમારેલા ટામેટાં નાંખી લો.પછી લાલ મરચું ને ગરમ મસાલો ને મીઠું નાંખી દો.હલાવી લો.૧૦ મિનિટ ચઢવા દો.
- 3
પછી રીંગણ નું તૈયાર કરેલુ નાંખી દો ને બધું હલાવી લો.ને ચડવા દો.
- 4
પછી સૅવ કરી લો.
Similar Recipes
-
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC Stuti Vaishnav -
કાચો રીંગણ ઓળો
#મધરપહેલે થી આ પ્રકાર નો ઓળો જ વધારે ખાધેલો છે. આ ઓળો વધારવામાં નથી આવતો. ચૂલા માં કે સગડી માં મમ્મી રીંગણ શેકતી. સ્મોકી ફ્લેવર્સ એના જેવી ગેસ પર નથી મળતી. મમ્મી જ્યારે ચૂલા પર શેકતી ત્યારે ત્યાં બેસી ને જોવાની મજા આવતી. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
રીંગણ નો ઓળો(Ringan no olo recipe in Gujarati)
અત્યારે શિયાળો પુર બહાર માં છે ત્યારે ગરમાગરમ મોટા રીંગણ ભટ્ટા શેકીને તેનો ઓળો રોટલા ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે મેં ઘઉં-બાજરાની ભાખરી,લાલ-લીલી ચટણી, ઘી-ગોળ અને છાશ સાથે સર્વ કર્યુ છે ઓળા માં ઉપરથી કાચું તેલ રેડયું છે જેનાથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Sudha Banjara Vasani -
-
-
-
ઓળો રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળામાં રીંગણ ખૂબ સારા મળે. આજે મેં કાંટા વાળા દેશી રીંગણનો ઓળો બનાવ્યો છે. શિયાળામાં ખૂબ ઠંડી પડે ત્યારે વાડીમાં જઈ ખુલ્લામાં ખાટલે બેસી દેશી બાજરીનો-ચુલામાં બનાવેલ ઓળા-રોટલાની તો મજા જ કઈ ઓર છે. મિત્રો ભેગા થઈ ઓળા-રોટલાની પાર્ટી પણ કરે. જાણે જલસો જ પડી જાય.. કુદરતનાં ખોળે બેસી, કુદરતી રીતે પકવેલ રીંગણ, ચુલામાં બનેલ રોટલાની તો મોજ.. એમાં પણ તાજા દહીં, છાશ ને માખણ.. દેશી ગોળ - લસણની ચટણી - લીલા મરચા.. વાહ.. વાહ.. 👏👏 Dr. Pushpa Dixit -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
ખંભાળિયા ની પ્રખ્યાત ટેસ્ટી ગુજરાતી ડીશ daksha a Vaghela -
-
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11136877
ટિપ્પણીઓ