મિક્સ પાસ્તા

Ekta Kholiya
Ekta Kholiya @cook_17814734

#બર્થડે

મિક્સ પાસ્તા

#બર્થડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપાસ્તા
  2. 2 ચમચીબટર
  3. 2 ચમચીમેંદો
  4. 1 કપદૂધ
  5. 1/2 કપપેસ્તો સોસ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 4-5મશરૂમ
  8. 3-4બેબી કોર્ન
  9. 1કેપ્સીકમ
  10. 5-7ઓલિવ ટુકડા
  11. 1 ચમચીઇટાલિયન હરબ
  12. 1 ચમચીચીલી ફ્લેક્સ
  13. 1 કપચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાસ્તા ને બાફી લેવા. એક પેનમાં બટર મૂકી તેમાં મેંદો નાખી શેકો. ત્યારબાદ તેમાં એક કપ ગરમ દૂધ નાખી મીઠું નાખી અને વાઇટ સોસ તૈયાર કરો.

  2. 2

    એક પેનમાં થોડું બટર મૂકી મશરૂમ બેબી કોર્ન કેપ્સીકમ અને ઓલિવ નાખી કુક કરો

  3. 3

    હવે વ્હાઇટ સોસ વાળા મિશ્રણમાં પાસ્તા વેજિટેબલ્સ અને પેસતો સોસ નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં મીઠું ઇટાલિયન હરબ ચીલી ફ્લેક્સ અને ચીઝ નાખો.

  4. 4

    ત્યારબાદ જરૂર મુજબનું પાણી નાખવું. અને થોડીવાર કુક કરી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Kholiya
Ekta Kholiya @cook_17814734
પર

ટિપ્પણીઓ

Similar Recipes