ખજૂર ડ્રાઈફ્રુટ રોલ

#રાજકોટ21
હેલો ફ્રેન્ડ્સ....આજે બર્થડે સ્પેશ્યલ માં બાળકો માટે ખુબજ હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ ડીશ તૈયાર કરેલ છે. બાળકો ના જન્મદિવસે જયારે આપણે એવી શુભકામના કરતા હોય કે નાનું બાળક લાબું અને સ્વસ્થ જીવન જીવે ત્યારે હાનિકારક એવા મેંદા, ખાંડ કે બહાર ના જંક ફૂડ ની જગ્યા એ રોગ પ્રતિકારક શક્તિ વધારે અને શિયાળા સામે રક્ષણ આપે તેવી બધાને ભાવે એવી મીઠાઈ બનાવીએ.
ખજૂર ડ્રાઈફ્રુટ રોલ
#રાજકોટ21
હેલો ફ્રેન્ડ્સ....આજે બર્થડે સ્પેશ્યલ માં બાળકો માટે ખુબજ હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ ડીશ તૈયાર કરેલ છે. બાળકો ના જન્મદિવસે જયારે આપણે એવી શુભકામના કરતા હોય કે નાનું બાળક લાબું અને સ્વસ્થ જીવન જીવે ત્યારે હાનિકારક એવા મેંદા, ખાંડ કે બહાર ના જંક ફૂડ ની જગ્યા એ રોગ પ્રતિકારક શક્તિ વધારે અને શિયાળા સામે રક્ષણ આપે તેવી બધાને ભાવે એવી મીઠાઈ બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ૧ ટી સ્પૂન ઘી ગરમ કરી તેમાં ૫૦૦ ગ્રામ ખજૂર ધીમી આંચે મિક્સ કરો.
- 2
હવે તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.
- 3
હવે તેમાં કાજુ બદામ ના ટુકડા અને પિસ્તા ની કતરણ ઉમેરો.ને તેને સરખી રીતે મિક્સ કરી લો.
- 4
તૈયાર કરેલ પેસ્ટ ને બટર પેપર પર થોડું ઘી લગાવી ને તેના પર કાઢો.ને તેને સરખી રીતે પેપર થી મિક્સ કરી એક રોલ તૈયાર કરો.ને તેના ૨ ભાગ કરો.
- 5
હવે ૨ તૈયાર કરેલા ભાગ માંથી એક ભાગ લઇ ને બટર પેપર પર તેનો રોલ તૈયાર કરી તેની બંને બાજુ ખસખસ લગાવી બટર પેપર સાથે રોલ વાળો.
- 6
હવે તેવી જ રીતે બીજો રોલ પણ તૈયાર કરી લો.
- 7
હવે તૈયાર થયેલા બંને રોલ ને ૨ કલાક ફ્રિઝર માં મૂકી રાખો. પછી બારે કાઢી તેને કટ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
#CookpadTurns4#khajurnutsશિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે. Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટસ રોલ
#મીઠાઈ આ મીઠાઈ સુગર ફ્રી છે આ મીઠાઈ માં સુગર ના હોવાથી ડાયાબિટીસ હોય એ પણ ખાઈ શકે છે.અને ખૂબ જ ઓછી સામગ્રીમાં આ રોલ તૈયાર થઈ જાય .રક્ષાબંધન નજીક માં હોવાથી બહારની મીઠાઈ કરતાં આ રોલ ઘરે બનાવી લેવો વધુ સારો... Kala Ramoliya -
-
ખજૂર ડ્રાયફ્રૂટ્સ રોલ (Dates Dryfruits Rolls Recipe In Gujarati)
#Immyunity#cooksnapoftheday#cookpadindiaઆ રેસીપી મેં neepa chatwani ji ની રીત મુજબ બનાવી. ઘર મા બધા ને ખૂબ જ ભાવ્યું. થૅન્ક્સ 🙏👍ખજૂર હિમોગ્લોબીન વધારનારું અને શક્તિવર્ધક છે. કોરોના કાલ મા દર્દી ને પોષકતત્વો અને શક્તિ મળી રહે એમાટે ખજૂર જોડે બીજા સુકામેવા પણ ઉમેરેલા છે. બાળક પણ હોંશે હોંશે ખાશે. 🥰 Noopur Alok Vaishnav -
-
ખજૂર રોલ
#શિયાળા વાનગી એકદમ સહેલાઈથી બની જાય છે અને નાના મોટા સૌને ભાવે છે તો ચાલો શીખીએ ખજૂર રોલ Bhuma Saparia -
ખજૂર નાં લાડુ
# ઇબુક ૧# રેસીપી - ૨શિયાળા માં સવાર માં ખાવા માટે ખૂબ જ સારા રહે છે.આમાં આયર્ન મળે છે.અને થાક બેચેની માં આ ખજૂરના લાડુ ખાવાથી શરીરમાં શક્તિ વધે છે.અને આમાં ખાંડ નથી આવતી જેથી વધુ હેલ્ધી છે. Geeta Rathod -
ઙા્યફુ્ટ રોલ
3#SGઆ વાનગી બધા જ સૂકા મેવા થી ભરપૂર છે.હેલ્થ ની દ્રષ્ટિએ પો્ટીનયુકત છે.શિયાળામાં ખાવાથી શરીર ને ઠંડી સામે રક્ષણ મળી રહે છે.ડાયાબિટીસ ના દરદી પણ આ મીઠાઈ ખાઈ શકે છે. Payal Jay Joshi -
ખજૂર, અંજીર અને ડ્રાયફ્રુટસ રોલ્સ(Dates,fig & dryfruits rolls recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં લાલ ખજૂર અને કાળા ખજુર ખાવાથી એનર્જી બુસ્ટર અને એનર્જી ટોનિક તથા હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે.આ ખજૂરને પોતની કુદરતી મિઠાશ મળેલ છે.તે અંદરથી ખુબજ ગરમ તત્વ છે.લાલ ખજૂરમાનાં તત્ત્વો કેન્સર,ફેંફસા,બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ શરદી,કફની તકલીફ દૂર કરવા માટેની ક્ષમતા રાખે છે..#MW1#POST1#ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક)રેસિપી 😋😋 Vaishali Thaker -
ખજૂર કોકોનટ રોલ્સ
શિયાળો આવે અને હેલ્ધી રેસિપિ ના બનાવીએ એ કેમ ચાલે તો ચાલો આપણે આજે બનાવે ખજૂર માંથી જ હેલ્ધી રેસિપી જે બાળકોને પણ ખૂબ પસંદ પડશે... Mayuri Unadkat -
-
-
ચૂરમા લાડુ
#ચતુર્થીમિત્રો, ગણપતિ દાદાને મોદક સિવાય કંઈ ના ભાવે.અને અલગ અલગ રાજ્યોમાં હવે તો ગણપતિ મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે.અને બાપ્પાને લાડુ કહો કે મોદકનો ભોગ ધરાવે છે. તો અમારા ઘરમાં પરંપરાગત રીતે વડવાઓ જે ગણપતિ સુખડના લાકડાની છે તેનું ચતુર્થી ના દિવસે પૂજન કરી અને ચૂરમાના લાડુનો ભોગ ધરાવે છે.તો હું પણ દર વર્ષે પરંપરાગત રીતે પુજન કરી ચૂરમા લાડુ બનાવું છું તો આવો તમે પણ પ્રસાદનો લાભ લો.🙏 વર્ષા જોષી -
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
ખજૂર સુપર ફૂડ કહી શકાય છે.. જે હેમોગ્લોબીન વધારવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, કે પછી અનિન્દ્રા કે કબજિયાત દૂર કરે છે , હાડકા મજબૂત કરે છે, નબળાઈ દૂર કરે છે વગેરે વગેરે.. ગુંદર પણ એટલો જ ગુણકારી છે..સાંધા ના દુખાવા કે કમર ના દુખાવા ને દૂર કરે છે.. શિયાળા ની ઋતુ માં શરીર માં ગરમી આપનાર બંને ઉપયોગી છે તેથી બંને નો ઉપયોગ કરીને ખજૂર ગુંદર ના લાડુ બનાવેલ છે#CB9 Ishita Rindani Mankad -
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
ખજુર રોલ(Date roll recipe in gujrati)
હેલ્ધી અને કીડ્સ ને ટેસ્ટી રોલ બનાવી દેવાથી સહેલાઈથી ખાઈ લે. Avani Suba -
ખાંડ વગર ના ખજૂર-બદામ-પીસ્તા ના મોદક(Sugar Free Dates,Almonds,Pistachios Modak Recipe In Gujarati)
#GC ખાંડ વગર ના પૌષ્ટિક મોદક માં સૂકો મેવો છે. ઝડપથી બને છે. Mrs Viraj Prashant Vasavada -
ખજૂર રોલ્સ (Khajoor rolls recipe in Gujarati)
શિયાળા દરમિયાન અલગ-અલગ પ્રકારના સુકામેવા અને વસાણા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખજૂર રોલ્સ ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને એમાં ખૂબ જ થોડા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ખજૂર રોલ્સ માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મીઠાઈ છે જે બાળકો પણ ખૂબ જ પસંદ કરે છે.#VR#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
માલપુઆ
#EB#Week12#Cookpad India#Cookpadgujarati#sweets માલપુઆ એ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.હું ગુરુપૂર્ણિમા ના દિવસે અને કાળી ચૌદસ ના દિવસે તો ખાસ બનાવતી હોઉં છું.તે ઘઉં નો લોટ,મેંદો,માવો એમ અલગ અલગ રીતે બનતા હોય છે.તે એકલા પણ ખવાય અને રબડી સાથે પણ ખવાય છે.હું તેમાં દહીં ઉમેરુ છે તેનાથી માલપુઆ માં જાળી સરસ પડે છે. Alpa Pandya -
-
-
ડ્રાયફ્રૂટ્ ખજૂર રોલ (dryfruits khajur roll Recipe in Gujarati)
#cookpadTurns4#cookpadindia#cookpadgujrati# ડ્રાયફ્રૂટ્#Dryfruit Cookpad 4th birthday celebration માં ડ્રાયફ્રૂટ્ નો ઉપયોગ કરી વાનગી બનાવવાં માટે મે ખજૂર ડ્રાયફ્રૂટ્ રોલ ની પસંદગી કરી. કારણ કે એક તો સ્વીટ હોવું જોઈએ અને હેલ્થી પણ ...સાથે ખુબ જ ઠંડુ વાતાવરણ છે તો એના માટે બેસ્ટ હેલ્થી આ રેસિપી બનાવી... Twinkal Kalpesh Kabrawala -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#શિયાળામાં ખજૂર, સુકો મેવો, ગુંદર નો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. સૂકા મેવા માં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સ્કિન ને હેલ્થી અને રિંકલ ફ્રી બનાવે છે. ખસખસ હાડકા મજબૂત બનાવે છે. ગુંદર ના ઉપયોગ થી કફ અને શરદી થી રક્ષણ. બેક પેઇન અને જોઇન્ટ પેઈન ને ઓછું કરવા માં મદદ કરે છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ