ડ્રાય ફ્રુટસ ખજૂર રોલ(dry fruits khajur roll recipe in Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

ડ્રાય ફ્રુટસ ખજૂર રોલ(dry fruits khajur roll recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ખજૂર ટુકડા કરેલી
  2. ૨ ચમચીઘી
  3. ૧/૨ કપછીણેલું કોપરું
  4. ૧/૨ કપડ્રાય ફ્રુટસ (બદામ,પિસ્તા,કાજુ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર પેન લઈ ૧ ચમચી ઘી લઈ તેમાં ડ્રાય ફ્રુટ શેકી લો.હવે તે જ પેન માં ખજૂર નાખી ને તેને ૭-૮ મિનીટ શેકો.

  2. 2

    હવે ડ્રાય ફ્રુટ અને કોપરા ની છીણ નાખી બધું બરાબર મિક્સ કરી લો.થોડી વાર પછી નીચે ઉતારી તેને થોડા ઠંડા થાય એટલે મુઠીયા જેવા ગોળ રોલ વાળી લો અને તેને કોપરાની છીણ માં ભેળવી દો.હવે તેને ફ્રીજ માં ૨ કલાક ઠંડા થવા દેવા.પછી કાઢી ને તેના આ રીતે કટ કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes