રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં અેક લોયા મા ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય પછી તેમાં ખજૂર ઉમેરો
- 2
તેને ધીમા ગેસે હલાવતા રહો ત્યાં સુધી હલાવતા રહો જ્યા સુધી ગળી નો જાય <માવા જેવો થાય ત્યા સુધી > પછી તેની અંદર માવો ઉમેરો
- 3
કાજુ બદામ અેલચીપાઉડર અડધો કપ ટોપરાનું ખમણ ઉમેરો અને દસ મિનિટ સુધી હલાવતા રહો મિશ્રણ ઠરે અેટલે રોલ વાળી ટોપરાનું ખમણ છાટવાનું તો રેડી છે ખજૂર રોલ
Similar Recipes
-
-
-
-
ખજૂર ડ્રાઈફ્રુટ રોલ
#રાજકોટ21હેલો ફ્રેન્ડ્સ....આજે બર્થડે સ્પેશ્યલ માં બાળકો માટે ખુબજ હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ ડીશ તૈયાર કરેલ છે. બાળકો ના જન્મદિવસે જયારે આપણે એવી શુભકામના કરતા હોય કે નાનું બાળક લાબું અને સ્વસ્થ જીવન જીવે ત્યારે હાનિકારક એવા મેંદા, ખાંડ કે બહાર ના જંક ફૂડ ની જગ્યા એ રોગ પ્રતિકારક શક્તિ વધારે અને શિયાળા સામે રક્ષણ આપે તેવી બધાને ભાવે એવી મીઠાઈ બનાવીએ. Arpita vasani -
ખજૂર રોલ
#શિયાળા વાનગી એકદમ સહેલાઈથી બની જાય છે અને નાના મોટા સૌને ભાવે છે તો ચાલો શીખીએ ખજૂર રોલ Bhuma Saparia -
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
#CookpadTurns4#khajurnutsશિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે. Shilpa's kitchen Recipes -
ખજૂર કોકોનટ રોલ્સ
શિયાળો આવે અને હેલ્ધી રેસિપિ ના બનાવીએ એ કેમ ચાલે તો ચાલો આપણે આજે બનાવે ખજૂર માંથી જ હેલ્ધી રેસિપી જે બાળકોને પણ ખૂબ પસંદ પડશે... Mayuri Unadkat -
-
-
-
-
ખજૂર પાક
વીસ બાવીસ વર્ષથી ખજૂર પાક આ રીતે જ બનાવતી આવી છું .બહુ જ મસ્ત બને છે બીજાને પણ બહુ ભાવે છે. આ હું વર્ષો પહેલા અમારા જુના પડોશી કવિતાબેન પાસેથી શીખી છું. થેન્ક્યુ કવિતાબેન. Sonal Karia -
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
-
-
-
-
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
ખજૂર સુપર ફૂડ કહી શકાય છે.. જે હેમોગ્લોબીન વધારવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, કે પછી અનિન્દ્રા કે કબજિયાત દૂર કરે છે , હાડકા મજબૂત કરે છે, નબળાઈ દૂર કરે છે વગેરે વગેરે.. ગુંદર પણ એટલો જ ગુણકારી છે..સાંધા ના દુખાવા કે કમર ના દુખાવા ને દૂર કરે છે.. શિયાળા ની ઋતુ માં શરીર માં ગરમી આપનાર બંને ઉપયોગી છે તેથી બંને નો ઉપયોગ કરીને ખજૂર ગુંદર ના લાડુ બનાવેલ છે#CB9 Ishita Rindani Mankad -
-
દુબઈ ક્રન્ચ
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : દુબઈ ક્રન્ચOne of my favourite sweetઘરમા બધા ને બહુ જ ભાવે. એટલે દીવાળી મા અમારા ઘરમા બને જ. આમા ખજુર ની નેચરલ ખાંડ મા જ બને છે એટલે હેલ્ધી પણ ખરુ . અને આ બહાને છોકરાઓને ડ્રાયફ્રુટ પણ ખવડાવી શકાય. Sonal Modha -
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
#MW1શિયાળો શરૂ થયો છે ત્યારે દરેક ના ઘર માં શિયાળુ વાનગીઓ બનવાની શરૂઆત થઈ ગઈ હોય. એવી જ એક વાનગી ખજૂર પાક આજે બનાવ્યો. ઓછી સામગ્રી માં પણ એકદમ હેલ્થી એવો ખજૂર પાક. Mauli Mankad -
-
-
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
-
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11440871
ટિપ્પણીઓ