ખુબા રોટી

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#Goldenapron2
#રાજસ્થાની પરંપરાગત વાનગી.જે થોડા દિવસ બગડતી નથી અને બિસ્કિટ જેવું ક્રિસ્પી બને છે.

ખુબા રોટી

#Goldenapron2
#રાજસ્થાની પરંપરાગત વાનગી.જે થોડા દિવસ બગડતી નથી અને બિસ્કિટ જેવું ક્રિસ્પી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપઘઉં નો ઝીણો લોટ
  2. ચપટીઅજમો
  3. મોણ માટે ઘી
  4. ચોપડવા માટે ઘી
  5. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં 3-4 ચમચી ઘી નું મોણ નાખો.અજમાં ને હાથે થી મસળી ને નાખો.મીઠું નાખો.બરાબર મિક્સ કરો.જરૂર મુજબ પાણી લઈ પરોઠા જેવો નતો કઠણ ના ઢીલો એવો લોટ બાંધો.10 મિનિટ ઢાંકી ને મૂકી દો.

  2. 2

    ઘી લગાવી લોટ ને મસળી લો.3 ભાગ પાડો.1 ભાગ લઈ રોટલી વણો. રોટલી જાડી વણવી.

  3. 3

    રોટલી એક બાજુ થોડી શેકી ફેરવવી.ચપટી વડે તેના પર નિશાન પાડવા.ખાડા જેવા નિશાન થશે.ધીમે તાપે શેકો.એક જ બાજુ બરાબર કડકડી કરવી.

  4. 4

    હવે બીજી બાજુ ફેરવો.સહેજ વાર રાખી પછી સીધી ગેસ પર ધીમા તાપે શેકો.

  5. 5

    2 ચમચી જેટલું ઘી લગાવો.પરંપરાગત રીતે રોટલી ના ખાડા માં ઘી ભરવાનું હોય છે.

  6. 6

    ચા, અથાણાં કે કોઈ શાક સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes